જૈન મરણ
ભાવિકા ચંદુલાલ જૈન (ઉં.વ. ૪૨) અરિહંતશરણ પામેલ છે. માતાપિતા: શુક્ધતલા સ્વ. ઘીસુલાલજી કોઠારી (ધાણેરાવ, રાજસ્થાન). કાકા, કાકી: મંજુ મનોજ કોઠારી. ભાઈ, ભાભી: લલિતા નરેન્દ્ર કોઠારી, વિમલા હુકમ કોઠારી, લતા સ્વ. રવિંદ્ર કોઠારી, નીતા અશોક કોઠારી, પ્રિતી પ્રશાંત કોઠારી, શ્ર્વેતા રિતેશ…
- શેર બજાર
ઈક્વિટી માર્કેટમાં જળવાતો નવી ઊંચી સપાટી અંકે કરવાનો ક્રમ: સેન્સેક્સમાં વધુ ૩૫૭ પૉઈન્ટની તેજી નિફ્ટી ૨૧,૦૦૦ની સપાટીની નજીક
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: તાજેતરમાં થયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામો પશ્ર્ચાત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં શરૂ થયેલી તેજી સાથે બૅન્ચમાર્ક ઈન્ડેક્સમાં નવી ઊંચી સપાટી બનાવવાનો ક્રમ આજે સતત ત્રીજા સત્રમાં જળવાઈ રહ્યો હતો. આજે મુખ્યત્વે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈટીસી અને લાર્સન ઍન્ડ ટૂબ્રો જેવી…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં પાંચ પૈસાનો સુધારો
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આગળ ધપતા સુધારાની સાથે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની પણ ઈક્વિટીમાં લેવાલી જળવાઈ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો પાંચ પૈસાના સુધારા સાથે ૮૩.૩૨ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં સુધારો અને આયાતકારોની…
- વેપાર
રૂપિયો નબળો પડતાં વિશ્ર્વ બજારથી વિપરીત સોનામાં ₹ ૧૪૩નો ઘટાડો, ચાંદી ₹ ૧૧૫ નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગઈકાલે જાહેર થયેલા અમેરિકાના જોબ ડેટા અપેક્ષા કરતાં નબળા આવતાં ફેડરલ રિઝર્વ તંગ નાણાનીતિનો અંત લાવે તેવી શક્યતા પ્રબળ થતાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં ધીમો સુધારો આવ્યો હતો. આમ…
- એકસ્ટ્રા અફેર
તેલંગણામાં કૉંગ્રેસે રાજસ્થાન-એમપીની ભૂલ ના દોહરાવી
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ કૉંગ્રેસની એક તકલીફ એ છે કે, કોઈ પણ નિર્ણય ઝડપથી લેવાતો નથી અને લેવાય ત્યારે પણ જૂની ઘરેડ પ્રમાણે જ લેવાય છે. તેના કારણે કૉંગ્રેસ પરિવર્તનમાં કે યુવાઓને તક આપવામાં માનતી નથી એવી છાપ મજબૂત થઈ…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌરહેમંતૠતુ), ગુરુવાર, તા. ૭-૧૨-૨૦૨૩ભારતીય દિનાંક ૧૬, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક વદ-૧૦જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ વદ-૧૦પારસી શહેનશાહી રોજ ૨૪મો દીન, માહે ૪થો તીર, સને ૧૩૯૩પારસી કદમી રોજ…
ઈસ્લામમાં સ્ત્રી વિશેના પ્રગતિશીલ હુકમો
મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી કલમો અર્થાત્ ઈશ્ર્વર, અલ્લાહ એક હોવાનો એકરાર કરવો. નમાઝ, રોજા, ઝકાત, હજ જેવા ફરજરૂપ અરકાનો અદા કરવા જેટલું જ મહત્ત્વ દીન ઈસ્લામ સ્ત્રીના દરજ્જાને આપે છે. મહાન સુધારક પયગંબર હઝરત મુહમ્મદ સાહેબના આગમન સમય સુધી દીકરીના…
- પુરુષ
આલ્ફા પુરુષ એટલે એનિમલ?
આલ્ફા પુરુષની લાક્ષણિકતાઓ, માન્યતાઓ અને સમાજ પર અસર કવર સ્ટોરી -અભિમન્યુ મોદી એનિમલ ફિલ્મે જબરો વિવાદ સર્જ્યો છે. લોકોના મતમાં ધ્રુવીકરણ જોવા મળે છે. એક સમુદાય એનિમલની કડક ટીકા કરે છે અને બીજો સમુદાય એનિમલને ફિલ્મ તરીકે જોવાનું કહે છે.…
- પુરુષ
મોદી મેજિકનું કારણ છે આ મોદી મંત્રો
મેલ મેટર્સ -અંકિત દેસાઈ તાજેતરમાં યોજાયેલી પાંચ વિધાનસભાઓની ચૂંટણીને આગામી લોકસભા પહેલાંની પ્રેક્ટિસ મેચ તરીકે લેખવામાં આવતી હતી. એ ચૂંટણીમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ જેવાં મહત્ત્વનાં રાજ્યોમાં ભાજપને જીત અપાવીને નરેન્દ્ર મોદીએ સાબિતી આપી દીધી છે કે નરેન્દ્ર મોદી…
- પુરુષ
કેવી આગવી છે અવનવા શબ્દોની લીલા?
દર વર્ષે સાંપ્રત ઘટનાઓને ધ્યાનમાં રાખીને કેટલીક ખ્યાતનામ અંગ્રેજી ડિક્ષનેરી ‘વર્ડ ઑફ ધ યર ’ તરીકે એક વિશેષ શબ્દ પર પસંદગી ઊતારે છે. આ વર્ષ-૨૦૨૩ માટે ‘ઑથેન્ટિક’ શબ્દ ચૂંટાયો છે. કેવી રીતે થાય છે આવા શબ્દોની પસંદગી અને કેવા કેવા…