મરણ નોંધ

હિન્દુ મરણ

ઝાલાવાડી સઈ-સુતાર
મૂળી નિવાસી હાલ સાયન ભારતીબેન અમૃતલાલ ચાનપુરા (ઉં. વ. ૮૦) તા. ૫-૧૨-૨૩ મંગળવારે અક્ષરનિવાસી થયેલ છે. તે સ્વ. અમૃતલાલ ગોરધનદાસ ચાનપુરાના પત્ની. ઈલા વિજય વાઘેલા, નીતા રાજેશ સોલંકી, નયના મહેશ શાહ, દિવ્યા, ચેતન, હરિયા, રાજેશના માતૃશ્રી. રીનાના સાસુ. સ્વ. ઝવેરભાઈના ભાભી. હિંમતભાઈ પાટડીયાનાં દીકરી. પ્રાર્થનાસભા ૭-૧૨-૨૩ ગુરુવારે ૪ થી ૬. સ્થળ: માતુશ્રી સભાગૃહ, ૩૧૦, ચંદાવરકર રોડ, માટુંગા (સેંટ્રલ), મુંબઈ-૧૯. (લૌકિક વ્યવહાર બંધ છે.)
સૌરાષ્ટ્ર ખડાયતા વણિક
માંગરોળ નિવાસી પ્રભુદાસ લાલજી નાંદોલાના પુત્રી ગં. સ્વ. જયાબેન જગજીવનદાસ અમૃતલાલ શાહ (ઉં. વ. ૭૬) હાલ કાંદીવલી. તે મનીષા અનીલ નાંદોલા, શર્મિલા અનીષ શાહ, મનીષ જગજીવનદાસ શાહ, ઉર્મિલા રાજ દામાણીના માતુશ્રી. હેતલના સાસુ. નવ્યના દાદી. યશ, સિદ્ધિ, નિષ્ઠા, જયના નાની મંગળવાર, તા. ૫-૧૨-૨૩ના રોજ શ્રીજીચરણ થયેલ છે. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)
શિહોર સંપ્રદાય ઔદિચ્ય
અગિયારસે બ્રાહ્મણ
વલ્લભીપુર નિવાસી હાલ અંધેરી, હરેન્દ્રભાઈ બધેકાના ધર્મપત્ની ઈલાબેન (ઉં. વ. ૭૨) તે શિતલ, પૂર્વી, રૂચિતના માતુશ્રી, વિનીત, જેકશન, નવ્યાના સાસુમા. પાર્થના નાની. રેહાનના દાદી. સ્વ. ચંદ્રિકાબેન ચીમનલાલ બધેકાના પુત્રવધૂ. હરેશભાઈ, હસુમતિ, કોકીલા, સ્વ. રેખાબેન, કિરણ, વંદનાના ભાભી. સ્વ. મંજુલાબેન બળવંતભાઈ જોશીના દિકરી તા. ૪-૧૨-૨૩ સોમવારના સ્વર્ગવાસી થયેલ છે. (લૌકિક પ્રથા બંધ છે.
કંઠી ભાટિયા
શ્રીમતી જ્યોતિ ઉમેશ વેદ (ઉં. વ. ૬૬) હાલ હૈદરાબાદ. તે ઉમેશ હિંમતકુમાર વેદના પત્ની. તે રોનક તથા કૃણાલના માતુશ્રી. તે ક્રિતિ તથા રિતિકાના સાસુ. તે સ્વ. મંજુલાબેન ધરમશી આશરની સુપુત્રી. તે ગીતા રશ્મિ વેદના જેઠાણી. તે અવની અતુલ આશરના નણંદ મંગળવાર, તા. ૫-૧૨-૨૩ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થના સભા ગુરુવાર, તા. ૭-૧૨-૨૩ના ૪ થી ૫.૩૦ સિંધુ ભવન, પી. જી. રોડ, સિકંદરાબાદમાં રાખેલ છે.
પાંચ ગામ લેઉવા પાટીદાર
સુણાવ નિવાસી હાલ વિલેપારલા જયંતીભાઈ શંકરભાઈ પટેલના ધર્મપત્ની દિવ્યાબહેન (ઉં. વ. ૭૯) તા. ૪-૧૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે તુષાર અને રાકેશના માતાજી. શીલ્પા અને ઉમંગીનાં સાસુ. દીશીલ, યશ, રુશીલ, પીશનીનાં દાદીમા. પ્રીયલ અને અંબરનાં વડસાસુ. પ્રાર્થનાસભા તા. ૮-૧૨-૨૩ના શુક્રવારના ૫.૩૦ થી ૭. સ્થળ: ઈન્ડિયન મેડિકલ એશોશીએશન હોલ, જે. આર. જનાર્દન માર્ગ, ચંદન સિનેમાની પાછળ, સાઈનાથ નગર, જુહુ સ્કીમ, વિલેપારલા (વે.).
નવગામ ભાટિયા
નિર્મળાબેન નટવરલાલ લક્ષ્મીદાસ વેદની પુત્રી ચેતનાબેન વેદ (ઉં.વ. ૭૨) ભાવેશ વેદના માતુશ્રી. મોનિષા, શુભમના દાદી તે ૪-૧૨-૨૩ સોમવારના શ્રીજીચરણ પામ્યા છે. ર. ૩૯૮/સી, જૂની હાલાઈ ભાટિયા મહાજન વાડી, ૧લે માળે, રૂમ નં. ૩૩, કાલબાદેવી રોડ, મુંબઈ-૨. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રી ઝાલાવાડ સત્તર તાલુકા ઔદિચ્ય સહ બ્રાહ્મણ
બલદાણા નિવાસી હાલ ડોંબિવલી સ્વ. હર્ષદરાય લક્ષ્મીશંકર રાવલ (ઉં.વ. ૭૮) તે રેખાબેનના પતિ. તે કશ્યપ, જયશ્રી, જીજ્ઞા, કિરણના પિતા. તે ઠાકોરપ્રસાદ દવેના જમાઈ. તે જગદીશભાઈ, રજનીભાઈના નાનાભાઈ. તે કૈલાશકુમાર, રાજેશકુમાર, દીપેશકુમાર તથા શિતલબેનના સસરા મંગળવાર, તા. ૫-૧૨-૨૩ના સ્વર્ગવાસી થયેલ છે. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૮-૧૨-૨૩ના સાંજે ૪ થી ૬. માધવ આશ્રમ મંગળ કાર્યાલય, રઘુવીર નગર, માનપાડા રોડ, સુવિધિનાથ દેરાસર ગલ્લી, રોટરી ક્લબની સામે, ડોંબિવલી (ઈસ્ટ).
હાલાઈ લોહાણા
માધવપુર ધેડ, હાલ દહાણુ નિવાસી વર્ષાબેન (ઉં.વ. ૬૦) તે યોગેશ પ્રાગજી શામજી રૂપારેલીયાની પત્ની. શારદાબેન નારાયણદાસ ભોજાણીની પુત્રી. શ્રદ્ધા તરંગ બુલચંદાની આદિત્યના માતા. રીટાબેન મુકેશભાઈ કોટેચાના ભાભી. અશ્ર્વિન લલિત ભોજાણીના બેન સોમવાર, તા. ૪-૧૨-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ૮-૧૨-૨૩ના સાંજે ૪-૫:૩૦. ૧૦૪, પિયુષ અઢિયા ચાલ, દહાણુ. લૌકિક વ્યવહાર બંધ છે.
નડિયાદ વિશા ખડાયતા વણીક
મુંબઈ નિવાસી ભારતીબેન શાહ (ઉં.વ. ૮૭) તે સ્વ. બાલકૃષ્ણ શાહના ધર્મપત્ની. તે સ્વ. ચંદુલાલ શાહના પુત્રી. અલકા, પન્ના, હરીશ અને આશિષના માતુશ્રી. પંકજભાઈ, રાજેશભાઈ, ભાવના, મિતાના સાસુ. તે ધ્વની, અશ્નીના દાદી. તા. ૫-૧૨-૨૩ને મંગળવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૮-૧૨-૨૩ને શુક્રવારે આજીવસન બેન્કવેટ હૉલ, એસ.એન.ડી.ટી. કૉલેજની પાસે, જુહૂ રોડ, સાંતાક્રુઝ (વેસ્ટ). સાંજના ૫ થી ૭.
કપડવંજ દશા પોરવાડ વણિક
ભારતી (ઉં.વ. ૭૪) તે સ્વ. મનોજભાઈના પત્ની. સ્વ. કમળાબેન અને ડૉ. ભાઇલાલભાઈ કાલીદાસ પરીખના પુત્રવધૂ. કૌશલ અને અનુજના માતુશ્રી. ડીપલ અને એશાના સાસુ. સારવ, કિયાન અને રિયાના દાદી. વિનય, જ્યોતિ રવિન્દ્ર ભૂલા અને આરતી, હર્ષદ મેહતાના મોટાબેન, સોમવાર, તા. ૪/૧૨/૨૩ના રોજ થાણા મુકામે શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ગુર્જર સુતાર
મુળગામ બીલખા હાલ કાંદિવલી, મુંબઈ. સ્વ. લાભુબેન કાંતિભાઈ જોલાપરા (ઉં.વ. ૯૧) તે કાંતિભાઈ નાનજીભાઈ જોલાપરાનાં ધર્મપત્ની. માધુભાઈ, હસમુખભાઈ, મનોજભાઈ, રાજેન્દ્રભાઇ, મીનાબેન ભરત વાડેસા, દિવ્યાબેન રાજેન્દ્ર આહાલપરાના માતુશ્રી, તા. ૪-૧૨-૨૩ સોમવારના અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૮-૧૨-૨૩ સાંજે ૫ થી ૬ નિવાસસ્થાને રાખેલ છે. ૧૦૧, રૂબી ટાવર, ચારકોપ સેક્ટર ૮, કાંદિવલી પશ્ર્ચિમ.
મોચી
સ્વ. જયેશ નવીનચંદ્ર પરમાર, કચ્છ, ગામ: મોટા આસંબીયા (હાલ: મુલુન્ડ નિવાસી), નવીનચંદ્ર લાલજી પરમાર તથા અરૂણાબેન નવીનચંદ્ર પરમારના પુત્ર, મંગળવાર, તા. ૫-૧૨-૨૩ના શ્રી રામશરણ થયા છે. પ્રાર્થના સભા: ગુરુવાર, તા. ૭-૧૨-૨૩ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. પ્રાર્થના સ્થળ: ગોપુરમ હોલ, જ્ઞાન સરીતા સ્કૂલની બાજુમાં, ડૉ. આર.પી. રોડ, મુલુન્ડ(વેસ્ટ).

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button