- નેશનલ
કાશ્મીરને ત્રાસવાદથી મુક્ત બનાવીશું: અમિત શાહ
જમ્મુ કાશ્મીર અંગેના બે ખરડા લોકસભામાં પસાર નવી દિલ્હી: કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે કાશ્મીરને ૨૦૨૬ સુધીમાં ત્રાસવાદથી મુક્ત બનાવવાની બુધવારે બાંયધરી આપી હતી અને કાશ્મીરની હાલની સમસ્યા માટે ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલની બે ભૂલને જવાબદાર ગણાવી હતી. તેમણે કાશ્મીર…
ગરબાને યુનેસ્કોમાં સાંસ્કૃતિક વારસાનું સ્થાન મળ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતીઓની આગવી ઓળખ સમા ગરબાને યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સ્થાન મળ્યું છે. ગરવા ગુજરાતના ગરવા ગરબાને યુનેસ્કોની યાદીમાં સ્થાન મળતા મુખ્યપ્રધાનથી લઇને પ્રત્યેક ગુજરાતી દ્વારા ગર્વની લાગણીનો અનુભવ થઇ રહ્યો છે. યુનેસ્કોએ ગરબાને સાંસ્કૃતિક વારસામાં સ્થાન…
- નેશનલ
રાજસ્થાનમાં બંધ દરમિયાન તંગદિલી, રસ્તારોકો આંદોલન
રસ્તારોકો: -=જયપુરમાં રસ્તારોકો આંદોલન કરી કરી રહેલા શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના ટેકેદારો. તેઓએ પોતાના નેતા સુખદેવસિંહ ગોગામેડીના હત્યારાઓને તાત્કાલિક પકડીને તેઓને કડક સજા કરવાની માગણીને લઇને રાજસ્થાન બંધની હાકલ કરી હતી. (પીટીઆઇ) જયપુર: જમણેરી પાંખના સંગઠન શ્રી રાષ્ટ્રીય રાજપૂત…
વાઈબ્રન્ટ ગુજરાત-૨૦૨૪માં ૧૬ દેશ ભાગીદાર બનશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: આજ સુધીમાં ૧૬ દેશો અને ૧૪ સંસ્થાઓએ આગામી મહિને યોજાનારી ૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે ભાગીદાર બનવાની પુષ્ટિ કરી છે એમ સત્તાવાળાઓએ જણાવ્યું હતું.વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (વીજીજીએસ) ૨૦૨૪, ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ થીમ પર આયોજિત…