પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર હેમંતૠતુ), શુક્રવાર, તા. ૮-૧૨-૨૦૨૩, સ્માર્ત એકાદશી
ભારતીય દિનાંક ૧૭, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક વદ-૧૧
જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ વદ-૧૧
પારસી શહેનશાહી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૪થો તીર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૩મો દએપદીન, માહે ૯મો આદર, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૨૩મો, માહે ૫મો જુમાદીલ અવ્વલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૬મો, માહે ૫મો જુમાદીલ અવ્વલ, સને ૧૪૪૫
નક્ષત્ર હસ્ત સવારે ક. ૦૮-૫૩ સુધી પછી ચિત્રા.
ચંદ્ર ક્ધયામાં રાત્રે ક. ૨૧-૫૨ સુધી, પછી તુલામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ક્ધયા (પ, ઠ, ણ), તુલા (ર, ત)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૦૦, અમદાવાદ ક. ૦૭ મિ. ૧૦ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૭ મિ. ૫૯, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૩ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : સવારે ક. ૦૭-૫૦, રાત્રે ક. ૨૧-૩૪
ઓટ: બપોરે ક. ૧૪-૫૦, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૦૨ (તા. ૯)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, કાર્તિક કૃષ્ણ – એકાદશી. ઉત્પત્તિ સ્માર્ત એકાદશી (બદામ).
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ
મુહૂર્ત વિશેષ: લગ્ન, ભૂમિ, ખાતમુહૂર્ત, વાસ્તુકળશ, એકાદશી વ્રત ઉપવાસ, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, કથા-વાંચન, તુલસીપૂજા, શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન, શ્રીસુક્ત પુરુસુક્ત, શ્રી ગણેશ અથર્વશીર્ષમ્ અભિષેક, બિલીનું વૃક્ષ વાવવું, મંગળ ગ્રહદેવતાનું પૂજન, શ્રી મહાલક્ષ્મી પૂજન, પૂજામાં મગની દાળની વાનગીનો થાળ ધરાવવો. પરગામ પ્રયાણ મધ્યમ, વિદ્યારંભ, હજામત, નવા વસ્રો, આભૂષણ, મહેંદી લગાવવી, નવા વાસણ, પશુ લે-વેચ, પ્રથમ વાહન, નૌકા બાંધવી, યાત્રારંભ, દુકાન, વેપાર, માલ લેવો, બી વાવવું, ખેતીવાડી, ધાન્ય ભરવું, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, જન્મકુંડળીમાં ચંદ્ર-રાહુના અશુભ યોગો હોય તેમણે આજ રોજ પોતાના ઈષ્ટ દેવતાની પૂજા તથા ભાગવત અવશ્ય વાંચવું તથા વિષ્ણુ સહસ્ર નામના પાઠ કરવા.
આચમન: બુધ-ગુરુ ત્રિકોણ દાર્શનિક વૃત્તિવાળા, ચંદ્ર-રાહુ પ્રતિયુતિ શંકાશીલ સ્વભાવ.
ખગોળ જ્યોતિષ: બુધ-ગુરુ ત્રિકોણ, ચંદ્ર-રાહુ પ્રતિયુતિ. ચંદ્ર-ચિત્રા યુતિ. ચંદ્ર ક્રાંતિવૃત્ત પર આવી દક્ષિણે થશે.
ગોચરગ્રહો: સૂર્ય-વૃશ્ર્ચિક, મંગળ-વૃશ્ર્ચિક, બુધ-ધનુ, વક્રી ગુરુ-મેષ, શુક્ર-તુલા,શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, માર્ગી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress