Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 271 of 316
  • નેશનલ

    લોકસભાની ચૂંટણી પહેલાં બજેટ રજૂ નહીં થાય: નાણાં પ્રધાન

    પહેલી ફેબ્રુઆરીએ લેખાનુદાન રજૂ થશે, સંપૂર્ણ અંદાજપત્ર જુલાઈમાં નવી દિલ્હી : કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી પહેલાં અંદાજપત્ર (બજેટ) રજૂ નહીં થાય. પહેલી ફેબ્રુઆરીએ માત્ર વહીવટી ખર્ચ માટેની દરખાસ્ત એટલે કે લેખાનુદાન જ રજૂ…

  • નેશનલ

    ઝારખંડ અને ઓડિશામાં આવકવેરાના દરોડા

    ૩૬૦ કરોડની રોકડ જપ્ત રાંચી/ભુવનેશ્ર્વર: ઓડિશા અને ઝારખંડમાં દારૂની કંપની પર આવકવેરા વિભાગ ત્રાટક્યું છે. ઝારખંડના રાજ્યસભાના કૉંગ્રેસ સાંસદ ધીરજ પ્રસાદ સાહૂના રાંચી, લોહરદગા અને ઓડિશા સ્થિત પાંચથી વધુ સ્થળો પર ઇનક્મ ટેક્સની ટીમોએ દરોડા પાડ્યા હતા. ટીમ દ્વારા દસ્તાવેજો…

  • નવસારીના યુવાનની અમેરિકામાં હત્યા

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અમેરિકામાં નવસારીના સોનવાડીના સત્યેન નાયકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા મોટેલમાં રોકાયેલા અમેરિકને કરી હતી તેમજ હત્યા કર્યા બાદ તેણે પણ પોતાના લમણે ગોળી મારીને આપઘાત કર્યો હતો. અમેરિકામાં તાજેતરમાં ગુજરાતના એક નિવૃત્ત પોલીસ…

  • અંબાજી પ્રસાદ કેસના આરોપી જતીન શાહનો આપઘાત

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: યાત્રધામ અંબાજીમાં ભાદરવી પૂનમના પર્વ ટાણે અંબાજીના મોહનથાળ બનાવવા માટે નકલી ઘી પૂરું પાડવાના કેસમાં સંડોવાયેલા અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે ગુરુવારે નારોલ વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં જ આપઘાત કર્યો છે. પ્રસાદ રૂપે અપાતા મોહનથાળ બનાવવા…

  • ખાંડના ભાવ અંકુશમાં રાખવા આદેશ

    શેરડીના રસમાંથી ઈથેનોલ નહિ બનાવવા સૂચના નવી દિલ્હી : સ્થાનિક બજારમાં ખાંડનો પૂરતો પુરવઠો રહે એની તકેદારી લેવા અને ખાંડના ભાવને અંકુશમાં રાખવા સરકારે ગુરૂવારે બધી ખાંડ મિલો અને ડિસ્ટિલરીઝને ઈથેનોલનું ઉત્પાદન કરવા શેરડીના રસનો ઉપયોગ ન કરવાનો આદેશ આપ્યો…

  • મોબાઇલ કંપની વિવો સામે તહોમતનામું કરોડો રૂપિયા ચીન મોકલવાનો આરોપ

    નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા ચીન સ્થિત સ્માર્ટફોન બ્રાન્ડ વિવો કંપની સામે મની લોન્ડરિંગના આરોપમાં ચાર્જશીટ દાખલ કરી છે. વિવો સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમપીએલ) કલમો હેઠળ આ આરોપી સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હોવાનું ઈડીએ જણાવ્યું…

  • ઈસરોના ૨૦૨૪માં અંતરિક્ષના દસ મિશન

    નવી દિલ્હી : ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ ૨૦૨૪માં પોલર સેટેલાઈટ લોન્ચ વેહિકલના છ મિશન અને જીયોસિન્ક્રનસ સેટેલાઈટ લોન્ચ વેહિકલ (જીેએસએલવી)ના ત્રણ લોન્ચ અને લોન્ચ વેહિકલ માર્ક-૩ના એક વાણિજય મિશનનો કાર્યક્રમ તૈયાર કર્યો છે. એક સવાલના જવાબમાં પ્રાઈમ મિનિસ્ટર ઓફિસના…

  • ભાજપનો વિજય ‘ટીમ સ્પિરિટ’ને આભારી: મોદી

    નવી દિલ્હી: તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મળેલા વિજયનું શ્રેય કોઈ નેતાને નહીં પણ ‘ટીમ સ્પિરિટ’ને આભારી છે તેવું વડા પ્રધાન મોદીએ ગુરુવારે કહ્યું હતું. વડા પ્રધાન મોદી ભાજપ સંસદીય પક્ષની બેઠકમાં સંબોધન કરી રહ્યા હતા. છેલ્લા ઘણાં વર્ષના ડૅટાને ટાંકીને…

  • તેલંગણાના મુખ્ય પ્રધાનપદે રેવંતી રેડ્ડી સત્તારૂઢ

    હૈદરાબાદ: કૉંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા એ. રેવંત રેડ્ડીએ ગુરુવારે તેલંગણાના મુખ્ય પ્રધાનપદે શપથ ગ્રહણ કર્યા હતા. અહીંના એલબી સ્ટેડિયમમાં યોજાયેલા ભવ્ય સમારંભમાં સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિત કૉંગ્રેસના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. ગવર્નર ટી. સૌંદર્યરાજને પદ અને ગુપ્તતાના શપથ…

  • પટેલ યુવકે અમેરિકાની ફૂટબોલ ટીમને લગાવ્યો ₹ ૧૯૫ કરોડનો ચૂનો

    ન્યૂ યોર્ક: અમેરિકામાં મૂળ ગુજરાતના યુવકે અમેરિકન ફૂટબોલ ટીમ જેક્સનવિલે જગુઆર્સને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો. અમિત પટેલ નામનો ગુજરાતી યુવક આ ફૂટબોલ ટીમનો ભૂતપૂર્વ કર્મચારી છે અને તેને વૈભવી લાઇફસ્ટાઇલ માટે રૂપિયાની જરૂર હતી જેથી તેણે ટીમને કરોડો રૂપિયાનો…

Back to top button