મરણ નોંધ

હિન્દુ મરણ

મેઘવાળ
ગામ પાંચતલાવડા, હાલ તુલસીવાડી સ્વ.લિલાબેન બારીયા (ઉં. વ. ૭૮)નું સોમવાર તા.૪-૧૨-૨૩ ના અવસાન પામ્યા છે તેઓ સ્વ.ભીખાભાઈ બારિયાના ધર્મપત્ની સ્વ.મીણાબેન અને સ્વ. ગોલણભાઇ હેલીયાંના દિકરી. સ્વ.કનુભાઈ સ્વ. વિજયભાઈ સ્વ. જીતુભાઇ, સ્વ.રાજેશભાઈ, દીનાબેન અને કુરુમના માતૃશ્રી. પ્રકાશ પડાયા કલ્પેશ શાહ ગં.સ્વ. પુષ્પાબેનના સાસુ. તેમનું બારમું શુક્રવાર તા. ૮-૧૨-૨૩, ૫, તેમના નિવાસસ્થાન બી-૨/૧૮૦૭ મહાલક્ષ્મી સામંતભાઈ રાઠોડ માર્ગ તુલસીવાડી મું: ૩૪.
કપોળ
શિહોર, હાલ કાંદિવલી ગં. સ્વ આશાબેન (અનુબેન) (ઉં. વ. ૭૮) તે સ્વ. શ્યામકુંવરબેન તથા સ્વ. દ્વારકાદાસ લક્ષ્મીદાસ મુનિના પુત્રવધૂ. સ્વ. રજનીકાંતના ધર્મપત્ની, ૫/૧૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે રિતેશ તથા બિંદુના માતુશ્રી. નેહા, સ્વ. નિલેશભાઈ નલિનકાંત સંઘવી, પરેશભાઈ શામાળદાસ સંઘવીના સાસુ. સ્વ. ઈચ્છાબેન તથા સ્વ. મણિલાલ શામજી મહેતાના દીકરી. તેમની સર્વપક્ષની પ્રાર્થનાસભા ૯/૧૨/૨૩ ના ૪ થી ૬. પાવનધામ મહાવીર નગર, સચિન તેંડુલકર જીમખાનાની પાછળ કાંદિવલી વેસ્ટ.
શ્રી દશા સોરઠીયા વણિક સમાજ
ચમારડી, હાલ (મલાડ), સ્વ. બિપીનચંદ્ર પારેખ (ઉં. વ. ૬૮), તેઓ ભાનુમતિબેન બાબુલાલ પારેખના પુત્ર તેઓ ક્રિષ્ણાબેનના પતિ. તેઓ હસમુખભાઈ બાબુલાલ પારેખના મોટાભાઈ. તેઓ ધીરૂભાઇ, રમણીકભાઇ મોહનભાઈ પારેખના ભત્રીજા, ભાવિક અને નિધિના પિતાશ્રી. તા. ૦૩/૧૨/૨૩ રવિવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થના સભા બંધ છે.
લોહાણા
રામ રમણિકલાલ માણેક (ઉં. વ. ૫૯) બિલખાવાળા, હાલ કાંદિવલી, તે ગં.સ્વ.રમાબેન રમણિકલાલ માણેકના પુત્ર, તે ચેતનાના પતિ, રોહિત (રાજુ) તથા જશ્મીન દિપક ઠકકરના ભાઈ. ચિ. જશના પિતાશ્રી. તે રજનીકાંત કાનજી ભીમજીયાણી, વિજય, રક્ષા ભરત ઠકકર તથા સ્વ. ઉષા મહેશ ગણાત્રાના બનેવી. સોમવાર તા.૦૪/૧૨/૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
હાલાઇ ભાટિયા
ગં. સ્વ. જયશ્રી (શાંતિબેન) (ઉં. વ. ૮૫) તે સ્વ. જયરાજ ગોપાલદાસ આશરના ધર્મપત્ની. સ્વ. ગુણવંતિબેન ગોપાલદાસ પુત્રવધૂ. સ્વ. હરિદાસ દામોદર ઉદેશીના સુપુત્રી. દિનેશ-વીણા, વિનય-શીતલના માતુશ્રી/સાસુ. ખ્યાતિ, હર્ષ-ઈશાની તથા હાર્દિકના દાદી ૬/૧૨/૨૩ ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા સોરઠિયા
સિહોર, હાલ મુંબઈ સ્વ. જયકુંવરબેન વલ્લભદાસ શ્રીમાંકરના પુત્રી, તે સ્વ. નવીનચંદ્ર જમનાદાસ મહેતાના પત્ની. જયશ્રીબેન, (ઉં. વ. ૮૦) તે તા. ૫-૧૨-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. સ્વ. ધનલક્ષ્મીબેન બળવંતરાય મહેતાના દેરાણી, સંજય, નિલેશના માતુશ્રી. સૌ. સોનાલી, સીમાના સાસુ. કીંજલ નિખિલ ગુપ્તા, રાહુલ, મિલિન્દના દાદી. પ્રાર્થનાસભા રાખેલ નથી.
શ્રી દશા સોરઠીયા વણીક જ્ઞાતિ
બાબરા, હાલ બોરીવલી તારાબેન ઝવેરી (ઉં. વ. ૮૪), તા. ૦૪.૧૨.૨૩ ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ ભૂપતરાય મણીલાલ ઝવેરીના ધર્મપત્ની, પ્રફુલભાઈ, પરેશભાઈ, મીતાબેન અને દીનાબેનના માતુશ્રી. નયનાબેન, અલ્કાબેન, રમેશકુમાર જમનાદાસ, ચેતનકુમાર પ્રભુદાસના સાસુ. વ્રજલાલ, હરિલાલ, રતિલાલ, જગજીવનદાસ, દેવકુંવરબેન ભોગીલાલના બેન. અમિત, માનસી હાર્દિકકુમાર, યશ, જીત, કરણ, પૂજા, ખ્યાતિ, પલક, રિધ્ધિ અને ધ્વનીના દાદી. તેમની પ્રાર્થના સભા શનિવાર, તા. ૯-૧૨-૨૩ના ૪ થી ૫.૩૦, સર્વોદય હોલ એલ.ટી. રોડ, બોરીવલી (વેસ્ટ) (લૌકિક પ્રથા બંધ
રાખેલ છે.)
પાંચ ગામ લેઉવા પાટીદાર
સુણાવ હાલ વિલેપાર્લે જયંતીભાઇ શંકરભાઇ પટેલના ધર્મપત્ની દિવ્યાબહેન (ઉં. વ. ૭૯) તા. ૪-૧૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે તુષાર અને રાકેશના માતાજી. શિલ્પા, ઉમંગીનાં સાસુ. દીશીલ, યશ, રુશીલ, પીશનીનાં દાદીમા. પ્રીયલ, અંબરનાં વડસાસુ. પ્રાર્થનાસભા તા. ૮-૧૨-૨૩નાં શુક્રવાર ૫-૩૦થી ૭. ઠે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હોલ, જે. આર. જનાર્દન માર્ગ, ચંદન સિનેમાની પાછળ, સાઇનાથ નગર, જુહુ સ્કીમ, વિલેપારલા (વેસ્ટ).
હાલાઇ ભાટિયા
ગં. સ્વ. મિનાક્ષીબેન (ક્રિષ્ના) સંપટ (ઉં. વ. ૮૬) તે સ્વ. મોરારજી પ્રાગજી સંપટના ધર્મપત્ની. તે સ્વ. જમનાબાઇ સુંદરદાસ ઉકેડા (ઉદેશી)ના સુપુત્રી. તે મનીષ અને મયંકના માતુશ્રી. અ. સૌ. પારૂલ અને અ. સૌ. માધવીના સાસુ. અ. સૌ. નુપુર, જય અને ઉમંગના દાદી. સ્વ. લક્ષ્મીબેન, સ્વ. જયાબેન, સ્વ. તરલાબેન, સ્વ. મધુરીબેન, સ્વ. વલ્લભદાસ, જમનાદાસ (મંગલભાઇ)ના બહેન. તા. ૬-૧૨-૨૩ના શ્રીજીનાચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૯-૧૨-૨૩ના ક્લબ હાઉસ-૧, કલ્પતરૂ ઔરા, આર. સી. ટી. મોલની સામે, એલ.બી.એસ, માર્ગ, ઘાટકોપર (વેસ્ટ), સમય: ૪.૩૦થી ૬. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
મૂળ જોડિયા હાલ ઘાટકોપર અજીતભાઇ કારીયા (ઉં. વ. ૮૬) તે સ્વ. પ્રેમાબેન ઓધવજી કારિયાના પુત્ર. સ્વ. ઇલાબેનના પતિ. તે સ્વ. તારાબેન ચુનીભાઇ શાહના જમાઇ. તે ભરતભાઇ તથા નિહારભાઇના પિતા. તથા અ. સૌ. નિશા, હેમાલીના સસરા. રમણીકભાઇ, નટુભાઇ, નવીનભાઇ, ધીરજબેન, સંતોકબેનના ભાઇ. તા. ૫-૧૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે, પ્રાર્થનાસભા રાખેલ નથી.
શ્રીમાળી સોની
ગં. સ્વ. કુંદનબેન ભાઇચંદભાઇ વઢવાણિયા (ઉં. વ.૭૪) જામ કંડોરણા હાલ વસઇ, પુત્ર નિલેશ વઢવાણિયા, જીજ્ઞેશ વઢવાણિયા. દીકરી. ગં. સ્વ. બિના રાજેશકુમાર ઝીઝુવાડિયા. તે કોસ્તુભના નાની. ટીયા, ઝીનીતના દાદી. તા. ૬-૧૨-૨૩ના બુધવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૮-૧૨-૨૩ના શુક્રવારના ૪થી ૬. ઠે. સ્વામિનારાયણ મંદિર, ૬૦ ફૂટ રોડ, અંબાડી રોડ, વસઇ (વેસ્ટ),એચ. ડી. એફ. સી. બેન્ક પાસે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button