- સ્પોર્ટસ
જુનિયર મહિલા હોકી વર્લ્ડ કપમાં અમેરિકાને હરાવીને નવમા સ્થાન પર રહી ભારતીય મહિલા ટીમ
સેન્ટિયાગો (ચિલી): ગોલકીપર માધુરી કિંડોના શાનદાર પ્રદર્શનને કારણે ભારતે સડન ડેથમાં અમેરિકાને ૩-૨થી હરાવ્યું અને જુનિયર મહિલા હોકી વર્લ્ડ કપમાં નવમું સ્થાન મેળવ્યું હતું. મેચમાં ભારત અને અમેરિકાએ નિર્ધારિત સમયમાં બે-બે ગોલ કર્યા હતા. આ પછી મેચ સડન ડેથ સુધી…
- સ્પોર્ટસ
ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગમાં વિવાદ, ખરાબ પિચના કારણે સાત ઓવરમાં મેચ રદ
મેલબોર્ન: ઓસ્ટ્રેલિયાની ટી-૨૦ ફ્રેન્ચાઇઝ લીગમાં એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં રમાઈ રહેલી બિગ બેશ લીગમાં ખરાબ પિચના કારણે મેચ રદ્દ કરવી પડી હતી. ખરાબ પિચના કારણે મેચની પ્રથમ ૬ ઓવર બાદ મેચ રોકવી પડી હતી. ચર્ચા વિચારણા કર્યા…
- સ્પોર્ટસ
સિકંદર રઝા પર લાગ્યો બે મેચનો પ્રતિબંધ, આયરલેન્ડના ખેલાડીઓ સાથે કરી હતી લડાઇ
હરારે (ઝિમ્બાબ્વે): ઝિમ્બાબ્વેના ઓલરાઉન્ડર સિકંદર રઝા પર બે મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જેના કારણે તે આયરલેન્ડ સામે ચાલી રહેલી ટી૨૦ શ્રેણીની બાકીની મેચમાંથી બહાર થઇ ગયો છે. રઝાને તેની મેચ ફીના ૫૦ ટકા દંડ અને બે ડિમેરિટ પોઈન્ટ પણ…
- વેપાર
અમેરિકાના મજબૂત જોબ ડેટાએ વૈશ્ર્વિક સોનાની તેજીને બ્રેક મારી
કોમોડિટી -રમેશ ગોહિલ વીતેલા સપ્તાહના અંતે અમેરિકાના નવેમ્બર મહિનાના જોબ ડેટાની જાહેરાત પૂર્વે વૈશ્ર્વિક સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાતા રહ્યા હતા. સામાન્યપણે અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધઘટ કે સ્થિર રાખવા અંગેના નિર્ણયમાં રોજગારીનાં ડેટાને ધ્યાનમાં લેતી હોવાથી રોકાણકારોએ નવી લેવાલીમાં…
આજનું પંચાંગ
(દક્ષિણાયન સૌર હેમંતૠતુ), સોમવાર, તા. ૧૧-૧૨-૨૦૨૩, શિવરાત્રિ, ભારતીય દિનાંક ૨૦, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫ વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક વદ-૧૩ જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ વદ-૧૩ પારસી શહેનશાહી રોજ ૨૮મો જમીઆદ, માહે ૪થો તીર, સને ૧૩૯૩…
- એકસ્ટ્રા અફેર
માયાવતી કાંશીરામ ના બની શક્યાં, વંશવાદી નિકળ્યાં
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ઉત્તર પ્રદેશમાં મહત્ત્વનું રાજકીય પરિબળ મનાતા બહુજન સમાજ પાર્ટીમાં માયાવતી પછી કોણ એ સવાલ લાંબા સમયથી પૂછાતો હતો. રવિવારે માયાવતીએ આ સવાલનો જવાબ આપીને પોતાના ભત્રીજા આકાશ આનંદને પોતાના રાજકીય વારસ જાહેર કરી દીધા. રવિવારે લખનઊમાં…
- ધર્મતેજ
સમાજને શ્રદ્ધાવાન બનાવતી સંતવાણી
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની વેલાબાવાનું શિષ્યમંડળ પણ ભારે સમર્થ હતું. ગુરુ વેલનાથના પરચાઓથી અનેક લોકો એ સમયમાં હિંસા, ચોરી અને દુર્ગુણોમાંથી મુક્ત થઈને ગુરુ વેલનાથની કંઠી બાંધીને પછી ગુરુ જેવા જ શિષ્ય તરીકે નામ કમાયા છે. વેલનાથ શિષ્યપરંપરામાં એક…
- ધર્મતેજ
ઋણાનુબંધન : સંબંધો લેણદેણના
જિનદર્શન -મહેન્દ્ર પુનાતર નિયતિ સમયાનુસાર આપણને જોડે છેઆમાં પસંદગીને કોઈ અવકાશ નથીમાણસનું જીવન ખૂબ જ રહસ્યમય છે. તે ખરેખર શું છે, તેના મનમાં કેવા વિચારો ઘુમી રહ્યા છે તે તેના સિવાય બીજું કોઈ જાણી શકે નહીં. સંબંધોના આટાપાટા અને ગૂંચવણ…
- ધર્મતેજ
કૈલાસનો કાર્યભાર હું સંભાળી રહ્યો છું, જ્ઞાનસભામાં ઉપસ્થિત થયા છો તો જ્ઞાનની વાત કરો: ભગવાન ગણેશ
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)અસુરશ્રેષ્ઠમય વરદાન મળતાં જ ભગવાન શિવ, બ્રહ્મદેવ, માતા પાર્વતી, ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને સમગ્ર દેવગણને નમસ્કાર કરી પરિવાર સહિત વિતલલોક ચાલ્યો ગયો. સમગ્ર ઋષિગણ અને દેવતાગમણ આનંદ ઉત્સવ મનાવવા લાગ્યા. ભગવાન શિવ અને માતા પાર્વતી…
- ધર્મતેજ
કેરોલિના રીપર પ્રકરણ-૭૭
બાદશાહને અસફળ, અધૂરા અને વેદનાભર્યા મિશનની વિગતોમાં ફરી નહોતું પડવું પ્રફુલ શાહ રાજાબાબુએ મહાજન મસાલાની નવી સુકાનીની જવાબદારી કિરણને સોંપી દીધી એટીએસના પરમવીર બત્રાએ કરેલી માગણી બાદશાહને ન ગમી. બધેબધું ફરી બોલવાનું? હરગીઝ નહીં, પરંતુ પોતાની કફોડી હાલત અને બત્રાના…