• થાણે – નવી મુંબઈમાં બે શંકાસ્પદ ડ્રોન દેખાયાં

    મુંબઈ: થાણે અને નવી મુંબઈ વિસ્તારમાં શુક્રવારે બે ડ્રોન શંકાસ્પદ રીતે ભ્રમણ કરી રહ્યા હોવાનું એક પ્રાઇવેટ એરલાઇનના પાયલટના ધ્યાનમાં આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી એવી જાણકારી એક અધિકારીએ આપી હતી. જોકે કોઈ શંકાસ્પદ બાબત ધ્યાનમાં નથી આવી એમ…

  • નેશનલ

    પાન મસાલાની જાહેરાતને પગલે હાઈ કોર્ટે શાહરૂખ, અક્ષય અને અજયને મોકલી નોટિસ

    લખનઊ: હાઇ કોર્ટની લખનઊ બેન્ચે ગુટખા કંપનીઓના પ્રમોશનના કેસમાં અક્ષય કુમાર, શાહરૂખ ખાન અને અજય દેવગનને નોટિસ ફટકારી છે. હાઇ કોર્ટે કેબિનેટ સેક્રેટરી, ચીફ કમિશનર, સેન્ટ્રલ ક્ધઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીને તિરસ્કારની નોટિસ જારી કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા કોર્ટને આ બાબતે…

  • આદિવાસી નેતા વિષ્ણુદેવ બન્યા છત્તીસગઢના નવા મુખ્ય પ્રધાન

    રાયપુર: છત્તીસગઢના આદિવાસી નેતા વિષ્ણુદેવ સાયને રાજ્યના આગામી મુખ્ય પ્રધાન બનાવવાની રવિવારે જાહેરાત કરાઇ હતી. રાજ્ય વિધાનસભામાં તાજેતરમાં ચૂંટાયેલા ભાજપના ૫૪ વિધાનસભ્યની અહીં આવેલા પક્ષના વડા મથક કુશાભાઉ ઠાકરે પરિસર ખાતે મળેલી બેઠકમાં ભાજપના ધારાસભ્યોના પક્ષના નેતા તરીકે ૫૯ વર્ષીય…

  • સાઉથ આફ્રિકા સામેની પ્રથમટી-૨૦ પડતી મુકાઈ

    ડરબન: સતત વરસાદને કારણે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-૨૦ મેચમાં ટોસ થઇ શક્યો ન હતો અને મોડેથી આ મૅચ પડતી મુકવાનો નિર્ણય લેવાયોહતો. ડરબનમાં યોજાનારી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-૨૦ મેચમાં ટોસ સાંજે સાત વાગ્યે થવાનો…

  • યુપીના બરેલીમાં બે વાહન વચ્ચે ટક્કર: આઠ ભડથું

    બરેલી: ઉત્તર પ્રદેશના બરેલીમાં એસયુવી અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થતા આગ ફાટી નીકળી હતી. આ ગંભીર અકસ્માતમાં આઠ લોકો દાઝીને મૃત્યુ પામ્યા હોવાનું પોલીસે રવિવારે જણાવ્યું હતું.પોલીસના જણાવ્યા મુજબ એસયુવીના ડ્રાઇવરે ટાયર પંચર થતા વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો…

  • વિષ્ણુદેવ સાયને મુખ્ય પ્રધાન બનાવવાનો અણસાર અમિત શાહે ચૂંટણીસભામાં આપ્યો હતો

    આદિવાસી નેતાએ સરપંચમાંથી સંસદસભ્ય બનીને ક્યારનું મોટું ગજું કાઢ્યું છે રાજપુર : ભારતીય જનતા પાર્ટીના આદિવાસી ચહેરા વિષ્ણુદેવ સાય છત્તિસગઢના મુખ્ય પ્રધાન બન્યા છે. રવિવારે નવા ચૂંટાયેલા ૫૪ સભ્યોના વિધાનસભા પક્ષે તેમને નેતા તરીકે ચૂંટી કાઢ્યા હતા. ગયા મહિને કુનકુરી…

  • છત્તીસગઢના નવા સીએમના માથે છે ₹ ૬૬ લાખની લોન

    નવી દિલ્હી: દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થયા બાદ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં મુખ્યમંત્રીને લઈને સસ્પેન્સ જોવા મળી રહ્યું હતું. આ ત્રણે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતી મળી છે. દરમિયાન, રવિવારે છત્તીસગઢને આખરે નવા સીએમ મળી…

  • નેશનલ

    નાતાલની તૈયારી:

    જર્મનીના મિશેનડોર્ફમાં રવિવારે યોજાયેલી ‘સેન્ટ નિકોલસ રન’ દરમિયાન સાન્તા ક્લોઝ કે સેન્ટ નિકોલસનો કોસ્ચ્યુમ પહેરીને દોડમાં ભાગ લઇ રહેલા સ્પર્ધકો. (એપી / પીટીઆઇ)

  • નેશનલ

    દીક્ષાંત સમારંભ:

    ધનબાદમાં આઇઆઇટી (આઇએસએમ)ના ૯૮મા સ્થાપના દિને યોજાયેલા દીક્ષાંત સમારંભમાં ડિગ્રી મેળવ્યા બાદ ખુશ વિદ્યાર્થીઓ. (પીટીઆઇ)

  • નેશનલ

    ખેલો ઇન્ડિયા:

    નવી દિલ્હીમાં ખેલો ઇન્ડિયા પેરા ગૅમ્સની કેટેગરી ડબ્લ્યુએચ-ટૂમાં યોજાયેલી પુરુષોની સિંગલ્સની બૅડમિન્ટન મેચમાં પશ્ર્ચિમ બંગાળના શાહજહાં બુલબુલની સામે રમતો પંજાબનો સંજીવ કુમાર. (પીટીઆઇ)

Back to top button