મરણ નોંધ

જૈન મરણ

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ઊગામેડી નિવાસી હાલ ડોમ્બિવલી સ્વ. હિરાબેન કાંતિલાલ શાહ (ગાંડાણી)ના પુત્ર ભાવેશભાઇ (ઉં. વ. ૫૫) તે વંદનાબેનના પતિ તા. ૯-૧૨-૨૩ના અરિહંતશરણ થયેલ છે. તે કિશોરભાઇ, નરેન્દ્રભાઇ, અશ્ર્વિનભાઇના નાનાભાઇ. તે સ્વ. મીનાબેન, સ્વ.આશાબેન, અ. સૌ. કુસુમબેનના દિયર. તે અ. સૌ. ચંદ્રિકાબેન જયંતિલાલ વોરા, અ. સૌ. નિતાબેન અનિલકુમાર શાહના નાનાભાઇ. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
કોટડી મહાદેવપુરીના ખીમજી લખમશી નાગડા (ઉં. વ. ૭૭) તા. ૮/૧૨ના અવસાન પામેલ છે. માતુશ્રી પુરબાઇ લખમશી નાગડાના સુપુત્ર. સ્વ. ઉર્મીલાના પતિ. અંજના, દિલીપ, રાજુલના પિતા. દેવકા, ઝવેર, નવલ, વલ્લભજી, પ્રેમજી, વસંતના ભાઇ. નરેડી હાંસબાઇ ખીમજી ડુંગરશીના જમાઇ. ત્વચાદાન કરેલ છે. પ્રા. સુવિધિનાથ દેરાસર, માનપાડા રોડ, ડોંબીવલી-ઇ. ટા. ૨ થી ૩.૩૦ નિ. દિલીપ ખીમજી, એ ૫૦૩ હિમાલય ધારા, આનંદ નગર, ડોંબીવલી-વે. ૪૨૧૨૦૨.
છસરાના ગં.સ્વ. નિર્મળા (નાનબાઇ) નવીનચંદ્ર ગંગર (ઉં. વ. ૮૧) તા. ૯-૧૨-૨૩ના અવસાન પામ્યા છે. માતુશ્રી મઠાબાઇ દેવજી મેઘજી ગંગરના પુત્રવધૂ. સ્વ. નવીનચંદ્રના પત્ની. કુંદરોડીના રતનબેન (મક્કા મા) કુંવરજી ઘેલા વિસરીયાના પુત્રી. લાલજી (મગન), ધનજી, જાદવજી, બગડાના સ્વ. સાકરબેન, ભાનુબેન નથુ છેડા, ગુંદાલાના ગં.સ્વ. કેસર ભવાનજી ભીમજી રાંભિયાના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. : લક્ષ્મીચંદ દેવજી, ૩૨, લક્ષ્મી ભુવન, એસ. વી. રોડ, બોરીવલી (વે) , મું-૯૨.
સુરત વીસા ઓસવાળ શ્ર્વેતાંબર
મુર્તિપુજક જૈન
સુરતનિવાસી હાલ મુંબઈ અશોકભાઈ માણેકચંદ ઝવેરી (ઉં. વ. ૭૯) તે સ્વ. અરૂણાબેનના પતિ. તે સ્વ. પ્રભાવતિબેન માણેકચંક ઝવેરીના પુત્ર. તે પ્રેમલ, ભદ્રેશ, બીજલના પિતા તે મમતા. ભાવિની, વિમલશાના સસરા. તે સ્વ. નરેશભાઈ, સ્વ. સૂર્યાબેન, સ્વ. રમીલાબેન, સ્વ. દક્ષાબેનના ભાઈ.શનિવાર તા. ૯.૧૨.૨૩ના રોજ અરિહંતશરણ પામેલ છે. લૌકીક વ્યવહાર બંધ છે.
સૂરત વીશા ઓશવાલ મૂર્તિપૂજક જૈન
સૂરત નિવાસી હાલ મુંબઈ દિનેશ પાનાચંદ જવેરી (ઉં. વ. ૮૦), તે પાનાચંદ ગુલાબચંદ જવેરીના સુપુત્ર. સ્વ. કોકિલાબેનના પતિ. તૃપ્તિ જીગ્નેશ જવેરી અને મમતા પ્રેમલ જવેરીના પિતાશ્રી. તે નયનાબેન, સ્વ. ભારતીબેન અને રાજેન્દ્રભાઈના ભાઈ. તે જીગ્નેશ રમણીકલાલ જવેરી અને પ્રેમલ અશોક જવેરીના સસરાજી. ગુરૂવાર તા. ૭-૧૧-૨૦૨૩ના અરિહંતશરણ પામ્યા છે. લોકિક વ્યવહાર બંધ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
SRHની ઓનર કાવ્યા મારનનું કાર કલેક્શન જોશો તો… બોલ્ડ-સેક્સી ડ્રેસ પહેરવા પર ટ્રોલ થઇ ચૂકી છે આ અભિનેત્રીઓ …તો 160થી શરૂ થશે Mobile Number! ડેટ નાઈટ પર જોવા મળ્યા વિરાટ અને અનુષ્કા, તસવીરો સામે આવી