• અગસ્ત્ય ‘નાના’ જેવો મોટો સ્ટાર બનશે?

    સ્ટારકિડ્સનું બોલીવૂડનું ગણિત અલગ જ હોય છે. ધ આર્ચીઝ નામની ફિલ્મમાં બોલીવૂડના સુપરસ્ટારના સંતાનો જ છે અને આ ફિલ્મ લોકોને કંઈ ખાસ ગમી નથી, પણ ફિલ્મમાં અમિતાભના દોહિત્ર વિશે જાણીતા ગીતકાર જાવેદ અખ્તરે ભવિષ્યવાણી કરી નાખી છે. જાવેદ અખ્તર બોલવામાં…

  • વાણી સ્વાતંત્ર્ય – અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની પણ મર્યાદા હોય: હાઈ કોર્ટ

    મુંબઈ: વાણી સ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની તર્કસંગત મર્યાદા બાંધવી જરૂરી છે અને જો એમ નહીં કરવામાં આવે તો એના બહુ માઠા પરિણામ ભોગવવા પડે એમ બોમ્બે હાઈ કોર્ટે જણાવ્યું છે. એક જ ન્યાયમૂર્તિ મિલિન્દ જાધવની ખંડપીઠે મંગળવારે વાહનના પાર્ટ્સનું ઉત્પાદન…

  • સંસદના ઈતિહાસમાં વધુ એક કાળો દિવસ

    બે હુમલા: પાંચની ધરપકડ નવી દિલ્હી: સંસદ પર ૨૦૦૧માં થયેલા હુમલાના વાર્ષિક દિને સંસદ પર હુમલાની બે ઘટના બની હતી અને તેનાં સંદર્ભે પાંચની ધરપકડ કરાઈ હતી. પહેલો હુમલો લોકસભાની પબ્લિક ગેલરીમાંથી બે જણે કર્યો હતો અને બીજો હુમલો સંસદની…

  • નેશનલ

    મુંબઈના ગુજરાતી સાંસદે પકડ્યો પ્રદર્શનકારીને

    સાંસદ મનોજ કોટક (અમારા પ્રતિનિધિ તરફથી)નવી દિલ્હી: સંસદભવનમાં બુધવારે પ્રદર્શનકારીઓ દ્વારા થયેલા હુમલાથી આખો દેશ સ્તબ્ધ છે. આ પ્રદર્શનકારીઓમાંથી બે જણ જ્યારે લોકસભાગૃહમાં આવ્યા ત્યારે તમામ સાંસદો ગભરાઈ ગયા હતા અને થોડા સમય માટે નાસભાગ થઈ હતી. જોકે આ બધા…

  • સંસદમાં મુલાકાતીઓનો પ્રવેશ બંધ

    નવી દિલ્હી: બે વ્યક્તિ બુધવારે બપોરે વિઝિટર્સ ગેલેરીમાંથી કુદીને લોકસભાની ચેમ્બરમાં ઘૂસી આવ્યા બાદ સંસદભવનમાં મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. ધરપકડ કરાયેલ વ્યક્તિમાંથી એકને સાગર શર્મા અને અન્યને મનોરંજન તરીકે ઓળખી કાઢવામાં આવી હતી. સંસદની ગેલેરીમાં પ્રવેશવા…

  • નેશનલ

    સુરક્ષા, હુમલો અને છીંડાં

    સંસદના શિયાળુ સત્ર દરમિયાન બુધવારે બે મુલાકાતી પબ્લિક ગેલેરીમાંથી કૂદકો મારી લોકસભાની ચેમ્બરમાં ઘૂસ્યા હતા. આ બંને પાસે અશ્રુવાયુનાં ડબ્બા હોવાનું કૉંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું. સંસદની બહાર પીળા ધુમાડા કાઢતા ડબ્બા સાથે સૂત્રોચ્ચાર કરી રહેલી મહિલા અને…

  • મધ્ય પ્રદેશમાં મોહન, છત્તીસગઢમાં વિષ્ણુ સત્તારૂઢ

    ભોપાલ/રાયપુર: મધ્ય પ્રદેશમાં મોહન યાદવ અને છત્તીસગઢમાં વિષ્ણુ દેવ સાયે બુધવારે અનુક્રમે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. મધ્ય પ્રદેશમાં નાયબ મુખ્ય પ્રધાન તરીકે જગદીશ દેવડા અને રાજેન્દ્ર શુકલા જ્યારે છત્તીસગઢના નાયબ મુખ્ય પ્રધાન તરીકે અરુણ…

  • મહાદેવ એપના માલિક રવિ ઉપ્પલની દુબઈમાં અટક

    નવી દિલ્હી: ઇડીના આદેશ પર ઈન્ટરપોલ દ્વારા જારી કરાયેલી રેડ નોટિસના આધારે મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજીની એપના બે મુખ્ય માલિકોમાંથી એક રવિ ઉપ્પલની દુબઈમાં પોલીસે અટક કરી હતી. સત્તાવાર સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું કે ઉપ્પલને તે દેશમાં ગયા અઠવાડિયે અટકાયતમાં લેવામાં…

  • જૂના, બિનજરૂરી ૭૬ કાયદા રદ

    નવી દિલ્હી : સંસદે બુધવારે એક ઠરાવ મંજૂર કરીને ૭૬ જેટલા બિનજરૂરી અને કાળબાહ્ય થયેલા કાયદા રદ કર્યા હતા. સરકારે કહ્યું હતું કે આ જીવનને અને ધંધો કરવાનું સુગમકારી બનાવવાના પ્રયાસોનો એક ભાગ છે. રાજ્યસભાએ રીપેલિંગ એન્ડ એમેન્ડિંગ બિલ મૌખિક…

  • છત્તીસગઢમાં નક્સલી હુમલામાં જવાન શહીદ, એક ઘાયલ

    નારાયણપુર: છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં બુધવારે નક્સલવાદીઓએ સુરક્ષાકર્મીઓની ટીમ પર હુમલો કર્યો હતો અને ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (આઇઇડી) વિસ્ફોટ કર્યા બાદ છત્તીસગઢ સશસ્ત્ર દળ (સીએએફ)નો એક જવાન શહીદ થયો હતો અને એકને ઇજા પહોંચી હોવાનું પોલીસે જણાવ્યું હતું. એક વરિષ્ઠ પોલીસ…

Back to top button