- ઈન્ટરવલ
ચાલો, પૃથ્વી પરના સૌથી સુમસામ સ્થળે
હર સન્નાટા કુછ કહેતા હૈ, હર ખામોશી કુછ ગાતી હૈ… ફોકસ -મનીષા પી. શાહ આવી કલ્પના ગીત કે કાવ્યમાં સારી લાગે પણ માનવીના મનનું પ્રોગ્રામિંગ એકલા રહેવા માટે કરાયું નથી. એ મેળાનો માણસ છે. મહેફિલનો જણ છે, ટોળાનો ભાગ છે.…
- ઈન્ટરવલ
ઓનલાઇન અજાણ્યાથી ચેતતા રહો: એ કયાંક મોતનું આમંત્રણ ન હોય
સાયબર ઠગોના પાપે મુંબઇના એક પરિવારે કલ્પના ન કરી શકાય અને ગળે ડૂમો ભરાઇ આવે એટલું બધું સહન કરવું પડયું. પ્રફુલ શાહ – સાયબર સાવધાની ૨૦૨૩ના ઑકટોબરમાં મીનાબહેનને દાદર રેલવે પોલીસે ફોન કરીને જણાવ્યું કે આપના પતિને એક્સિડન્ટ થયો છે…
- ઈન્ટરવલ
કૈલના વૃક્ષમાંથી બનેલો કોલસો લોખંડ પણ પીગળાવી દે છે
વિશેષ -વીણા ગૌતમ ભારતમાં જે ઝાડના લાકડામાંથી સારું ફનિર્ચર બને છે તેમાં કૈલનો પણ સમાવેશ થાય છે. કૈલના વૃક્ષને ઘણી જગ્યાએ કેલિય અથવા કેલિક પણ કહેવામાં આવે છે. આ વૃક્ષ સામાન્ય રીતે હિમાલયની ૬૦૦૦થી ૧૧,૦૦૦ ફૂટની ઊંચાઇ પર મળી આવે…
ઈજ્જતની લિજ્જત…
કચ્છી ચોવક -કિશોર વ્યાસ દુનિયામાં દરેક વ્યક્તિને પોતાની ઈજ્જત બહુ વ્હાલી હોય છે. સામાન્ય રીતે તેને દીકરીથી પણ વિશેષ સાચવતા હોઈએ છીએં. કચ્છી ચોવક કહે છે કે: “ઈજત જી લિજત જાણે સે જાણે ‘ઇજત’ અને તેની ‘લિજત’એ બન્ને શબ્દો તો…
- ઈન્ટરવલ
તપસ્યા
ટૂંકી વાર્તા -પ્રફુલ કાનાબાર ગંગાએ ગંગાજીનાં પવિત્ર જળમાં કોડિયામાં દીવો વહેતો મૂક્યો ત્યારે સૂર્યાસ્ત થઈ ચૂકયો હતો. સેંકડો શ્રદ્ધાનાં દિપકો વહેતાં પાણીમાં લબૂકઝબૂક થઈને ગંગાજીની શોભામાં વધારો કરી રહ્યાં હતાં. ગંગા પણ તેણે મૂકેલા દીવાને પાણીમાં દૂર સુધી વહેતો જોઈ…
- ઈન્ટરવલ
સપ્તરંગી કલકલિયો KING FISHER માછલી પકડવાનો બેતાજ બાદશાહ છે
તસવીરની આરપાર -ભાટી એન. “વન્ય સૃષ્ટિની દિલચસ્પ વાતો એટલે તેના ટહુકામાં ભાવાભિવ્યક્તિનું નિર્દેશન નિહાળવા મળે છે…! પક્ષીનો હર્ષધ્વનિ તેનો અવાજ તેની આગવી પહેચાન હોય છે!? તેમાંય પક્ષીઓની દુનિયા નિરાળી નખરાળી છે..!!? એક જ પક્ષી હોય પણ તેના રંગરૂપને માપ સાઈઝ…
- ઈન્ટરવલ
જન્મદિવસ : બાળપણની યાદોને તાજી કરવાનો ઉત્સવ…
ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી ઓશો કહેતા કે તમારા જન્મ પહેલાં કોઈ તમારી પરવાનગી માગવા આવેલું કે પૃથ્વી પર પધારવાનું છે… એ જ રીતે પૃથ્વી પરથી વિદાય સમયે કોઈ પૂછવા આવશે નહીં- સીધા ઊંચકી જશે. જિંદગી એ કિનારા વગરની…
- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી સ્વર્ગસ્થના સૂરથી સાંત્વના મળે ઉરને…મશીન પાસેથી બની શકે એટલા કામ કરાવી લેવાની માનવ ઘેલછા કઈ હદે પહોંચશે અને કેવાં પરિમાણ ધારણ કરશે એની કલ્પના ન કરી શકતા હો તો ચીનનો આ કિસ્સો તમારા મગજને એ દિશામાં દોડતું કરી…
- ઈન્ટરવલ
આવી હતી આપણી વિશ્ર્વવિખ્યાતતક્ષશિલા- નાલંદા વિદ્યાપીઠ…
અહીં નાત- જાતના ભેદભાવ વગર અભ્યાસ-આવાસ-ભોજન- ઔષધ, વગેરેની સુવિધા ગરીબ વિદ્યાર્થીને વિનામૂલ્યે મળતી ,જયારે શ્રીમંત વિદ્યાર્થીઓ ફી ભરીને ભણતા. મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા તક્ષશિલા તથા નાલંદા જેવી વિશ્ર્વપ્રસિદ્ધ વિદ્યાપીઠ ભારતમાં હતી.તક્ષશિલા ઈસુના જન્મ પહેલાં સાતમી સદીથી જન્મ પછી છઠ્ઠી સુધી…
- ઈન્ટરવલ
ચૂંટણીમાં કેવો ઉમેદવાર હોવો જોઇએ?
એક વાર મત આપો ને આજીવન ખવડાવે એવો …! વ્યંગ -ભરત વૈષ્ણવ ચૂંટણીના જાહેરનામા, પ્રતીકોની યાદી અને ઉમેદવારાના મેનીફ્સ્ટો-વચનપત્રો, સંકલ્પપત્રો અને ગેરંટી કાર્ડ( માનો કે ચૂંટણી કોઇ પ્રોડકટ હોય અને કાયદા મુજબ ગેરંટી કે વોરંટી મળવાપાત્ર હોય અને ભંગના કિસ્સામાં…