• વેપાર

    વૈશ્ર્વિક સોનું ત્રણ સપ્તાહની ટોચે, સ્થાનિકમાં રૂ. ૨૨૩ની તેજી સાથે રૂ. ૬૩,૦૦૦ની સપાટી કુદાવી

    મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાતમાં આક્રમક વલણ અપનાવે તેવા આશાવાદો વચ્ચે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો થવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ વધીને ત્રણ સપ્તાહની ટોચે પહોંચ્યાના અહેવાલો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને…

  • હિન્દુ મરણ

    લુહાર સુથાર જ્ઞાતિગામ વાંકાનેર (હાલ મુંબઈ) સ્વ. ચીમનભાઈ હીરજીભાઈ હરસોરાના ધર્મપત્ની ગં. સ્વ. અનસુયાબેન (ઉં.વ. ૭૯) બુધવાર,તા. ૨૭-૧૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે પ્રકાશભાઈ, સ્વ. વનિતાબેન પરમાર, નિતિનાબેન મુકેશભાઈ મિસ્ત્રી, વીણાબેન હસમુખભાઈ કવૈયાના માતુશ્રી. રાજેશ્રીબેનના સાસુ. કેયુરી, રાજના દાદીમા. જેતપર (મચ્છુ)…

  • સાઉથ આફ્રિકાનો એક દાવ અને ૩૨ રનથી ભવ્ય વિજય

    સેન્ચુરિયન: સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતની એક દાવ અને ૩૨ રનથી કારમી હાર થઇ છે. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાએ શ્રેણીમાં ૧-૦ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારતીય ટીમનું દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત શ્રેણી જીતવાનું સપનું પણ ચકનાચૂર થઈ…

  • વન-ડેમાં ભારતીય મહિલા ટીમનો છ વિકેટથી પરાજય

    મુંબઇ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો પ્રથમ વન-ડેમાં ઓસ્ટ્રેલિયન મહિલા સામે છ વિકેટથી પરાજય થયો હતો. ફોબે લિચફિલ્ડ (૭૮), એલિસ પેરી (૭૫), બેથ મૂની (૪૨), તાહલિયા મેકગ્રા (૬૮)એ ટીમને જીત અપાવી હતી. પ્રથમ વન-ડેમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય મહિલા ટીમે જેમિમાહ…

  • એકસ્ટ્રા અફેર

    કાશ્મીરમાં મસરતની પાર્ટી પર પ્રતિબંધ કેમ જરૂરી?

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર જમ્મુ અને કાશ્મીરમાં ફરી રાજકીય પ્રક્રિયા શરૂ કરવા માગે છે ત્યારે કેટલાંક પરિબળો કાશ્મીરને ફરી ભડકે બાળવાની ફિરાકમાં છે. આ સંગઠનોમાં મુસ્લિમ લીગ જમ્મુ-કાશ્મીર (મસરત આલમ ગ્રૂપ) મુખ્ય છે કે જે કાશ્મીરમાં…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ),શુક્રવાર, તા. ૨૯-૧૨-૨૦૨૩, ભદ્રા પ્રારંભભારતીય દિનાંક ૮, માહે પૌષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ વદ-૨જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ વદ-૨પારસી શહેનશાહી રોજ ૧૬મો મેહેર, માહે ૫મો અમરદાદ, સને…

  • મેટિની

    ત્યારે હતો ઈરાનમાં હિન્દી ફિલ્મોનો જબરો દબદબો…

    એ જમાનામાં જોર્ડન- મિસ્ર- લેબેનોન- ગ્રીસના લોકો પણ હિન્દી ફિલ્મો જોવાં ઊમટતાં હતા… ફિલ્મનામા -નરેશ શાહ ઈઝરાયલ – હમાસ વચ્ચેની જંગ શરૂ થઈ ત્યારે હમાસને સૌથી પહેલો સપોર્ટ ઈરાને ર્ક્યો હતો અને એ ટેકો આ વાંચો છો ત્યારે પણ ચાલુ…

  • મેટિની

    હેપ્પી હાઈલાઈટ્સ – ૨૦૨૩

    શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા વશીકરણ:કૃષ્ણદેવ યાજ્ઞિક દિગ્દર્શિત અને હિતેન કુમાર, જાનકી બોડીવાલા, નીલમ પંચાલ, હિતુ કનોડિયા અભિનિત ગુજરાતી ફિલ્મ ‘વશ’ બ્લોકબસ્ટર સાબિત થઈ છે. હિતેન કુમારની સેક્ધડ ઇનિંગની આ થ્રિલર ફિલ્મને ફક્ત ગુજરાતીઓએ જ વખાણી છે એવું નથી. આ ફિલ્મના વશીકરણમાં…

  • આહુતિ

    ટૂંકી વાર્તા -કિશોર અંધારિયા ડિસેમ્બર મહિનાની રાત્રિ, ઠંડીની શરૂઆત થઇ ચૂકી હતી. શહેરનો મુખ્ય ભાગ પૂરો થયો એટલે અજવાસ પાછળ રહી ગયો હતો. બધાં ડિલર્સની મીટિંગ હતી તેથી દેવયાનીને એટેન્ડ કર્યાં વગર છૂટકો નહોતો. આખરે કોસ્મેટિક પ્રોડકટ્સના વેચાણમાં તેણે ત્રણ-ચાર…

  • મેટિની

    ૨૦૨૪માં ફિલ્મી ક્ધટેન્ટની દૃષ્ટિએ મહત્ત્વનું વર્ષ બની રહેશે

    વિશેષ -ડી. જે. નંદન બોલીવુડને સફળતાની ખુશીઓથી માલામાલ કરીને જે રીતે ૨૦૨૩નું વર્ષ વિદાય થઈ રહ્યું છે તેના પરથી ફિલ્મી સમીક્ષકો એવું માની રહ્યા છે કે ૨૦૨૪નું વર્ષ બોલીવુડ માટે ફિલ્મી નવનિર્માણનું વર્ષ બની રહેશે અને આ નવનિર્માણ ક્ધટેન્ટની બાબતમાં…

Back to top button