- આમચી મુંબઈ
પૂ. શ્રી ધીરજમુનિને બેંગલોરમાં નડ્યો અકસ્માત
ધીરગુરુદેવને મામૂલી ઈજા થઇ, જ્યારે વ્હીલચેરચાલકને ફ્રેક્ચર આવ્યું મુંબઈ: ગોંડલ સંપ્રદાયના પૂ. શ્રી ધીર ગુરુદેવને ગુરુવારે 28મી ડિસેમ્બરે સવારે 7 વાગ્યે અકસ્માત નડ્યો હતો. ટુમકુરથી પાર્શ્વલબ્ધિ દેરાસર વિહાર માર્ગે તપોવન દેરાસર પહેલાં કોઇ અજાણ્યા વાહને પાછળથી ધીરગુરુદેવ જે વ્હીલચેર પર…
લોકલ મોડી પડતાં પ્રવાસીઓને ફટકો: પણ ફરિયાદ કરવાનો સમય નથી પ્રવાસીઓ પાસે
મુંબઈ: મધ્ય રેલવે પર લોકલ ટે્રનોદરરોજ મોડી દોડતી હોય છે, જેનો ફટકો લાખો પ્રવાસીઓને બેસતો હોય છે. નોકરી કરનારા કર્મચારીઓને કામના સમયે પહોંચવામાં વિલંબ થતો હોય છે. તેમ છતાં આ અંગે મધ્ય રેલવે પ્રશાસનને આંગળીને વેઢે ગણી શકાય એટલી જ…
મહિલા રાહત યોજનાને કારણે એસટીને 915 કરોડની આવક
મુંબઈ: રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ મહિલા અને વરિષ્ઠ નાગરિક ડિસ્કાઉન્ટ સ્કીમ બંને રાજ્ય પરિવહન નિગમ માટે નફાનો સોદો થયો હોવાંનું જણાઈ રહ્યું છે અને કોર્પોરેશનની તિજોરીમાં દર મહિને ઉમેરો થઈ રહ્યો છે. ગત મે માસથી અમલી બનેલી આ યોજનાને…
ઇડીની ચાર્જશીટમાં પ્રિયંકાનું નામ સામેલ
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની 2006નાં કેસની ચાર્જશીટમાં કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાનું નામ પહેલીવાર સામેલ કરવામાં આવ્યું છે. ઇડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિગ એક્ટ હેઠળ ચાર્જશીટમાં પ્રિયંકાના નામનો સમાવેશ કર્યો છે. પ્રિયંકાએ 2006માં હરિયાણાના ફરિદાબાદમાં પાંચ એકર ખેતીની જમીન…
રામ લલાના અભિષેકમાં મોદી સાથે ગર્ભગૃહમાં ચાર જણ હાજર રહેશે
અયોધ્યા: અયોધ્યાના રામ મંદિરમાં રામ લલાના અભિષેક કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત પાંચ લોકો ગર્ભગૃહમાં હાજર રહેશે. જેમાં પીએમ મોદી ઉપરાંત યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ, સંઘ પ્રમુખ મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, રામ મંદિરના મુખ્ય આચાર્ય…
- નેશનલ
શેરબજારમાં ધૂમ તેજી
નિફ્ટી માટે 22,000 હવે હાથવેંતમાં નિલેશ વાઘેલામુંબઇ: શેરબજાર ઊંચા વેલ્યુએશનના ભય વચ્ચે પણ ધસમસતું આગળ વધી રહ્યું છે. નિષ્ણાતો માને છે કે શેરબજારમાં ધૂમ તેજીનો માહોલ જોતા હવે નિફ્ટી માટે 22,000 હાથવેંતમાં છે.નિફ્ટીએ ગુરુવારે 124 પોઈન્ટની છલાંગ લગાવી છે અને…
ગુજરાત વિધાનસભાનું પહેલી ફેબ્રુ.થી 24 દિવસનું બજેટ સત્ર
બીજી ફેબ્રુઆરીએ અંદાજપત્ર રજૂ કરાશે (અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: પંદરમી ગુજરાત વિધાનસભાનું ચોથુ સત્ર તા. 1લી ફેબ્રુઆરીથી શરૂ થશે. આ બજેટ સત્રમાં તા.2જી ફેબ્રુઆરીએ નાણા પ્રધાન કનુભાઈ દેસાઈ વિધાનસભામાં અંદાજપત્ર રજૂ કરશે. રાજ્યના પ્રવકતા પ્રધાને ઋષિકેશ પટેલે જણાવ્યુંહતું કે, આ સત્રમાં…
ઝોમેટોને 401.7 કરોડ રૂપિયાની જીએસટીની નોટિસ આપી
નવી દિલ્હી : ઓનલાઈન ફૂડ ડિલિવરી ફર્મ ઝોમેટો લિમિટેડને ડિલિવરી ચાર્જ પર 401.7 કરોડ રૂપિયાની ગૂડ્સ એન્ડ સર્વિસીસ (જીએસટી) ટેક્સની જવાબદારીની કારણદર્શક નોટિસ મળી છે એવી માહિતી કંપનીએ રેગ્યુલેટરી ફાઈલિંગમાં આપી છે. જો કે ઝોમેટોએ ભારપૂર્વક જણાવ્યું છે કે અમે…
અમેરિકામાં અકસ્માતમાં છ ભારતીયનાં મૃત્યુ
હ્યૂસ્ટન: અમેરિકાના ટૅક્સાસ શહેરમાં ભારતીય પરિવારના સભ્યોની મિની વૅન અને પિકઅપ ટ્રક વચ્ચે થયેલાં અકસ્માતમાં બે બાળક સહિત એક જ પરિવારના છ સભ્યનાં મોત થયાં હોવાનું અધિકારીઓએ કહ્યું હતું. ટૅક્સાસ ડિપાર્ટમેન્ટ ઑફ પબ્લિક સેફ્ટી (ડીપીએસ)ના જણાવ્યા અનુસાર ફૉર્ટવર્થ નજીક જ્હૉન્સન…
સાઉથ આફ્રિકાનો એક દાવ અને ૩૨ રનથી ભવ્ય વિજય
સેન્ચુરિયન: સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતની એક દાવ અને ૩૨ રનથી કારમી હાર થઇ છે. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાએ શ્રેણીમાં ૧-૦ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારતીય ટીમનું દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત શ્રેણી જીતવાનું સપનું પણ ચકનાચૂર થઈ…