Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 173 of 316
  • ‘સ્વાગત’માં એક મહિનામાં ૩૮૮૭માંથી ૭૫ ટકા રજૂઆતોનું સમાધાન

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગાંધીનગરમાં ‘રાજ્ય સ્વાગત’ ઓનલાઇન જન ફરિયાદ નિવારણ ઉપક્રમમાં જિલ્લા કલેકટરો અને જિલ્લા વહીવટી તંત્ર વાહકોને સામાન્ય માનવીની રજૂઆતોના ત્વરિત અને સુખદ નિવારણ માટેનો વિશ્ર્વાસ કોણે નિર્દેશો આપ્યાં હતાં. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે, નાનામાં નાનો, સામાન્ય…

  • પારસી મરણ

    નવલ દારબશૉ ખંબાતા તે મરહુમ જરૂ નવલ ખંબાતાના ખાવીંદ. તે મરહુમો કુવર તથા દારબશૉ ખંબાતાના દીકરા. તે મરહુમો સોનાબાઇ તથા મીનોચેર અદલજીના જમાઇ. તે મરહુમો મીનુ, હોમી અને મીનુના ભાઇ. તે ખુશરૂ, કેશમીરા, રશીદા, પરવેઝ અને ફીરૂઝાના માસાજી. તે વીસ્પી,…

  • હિન્દુ મરણ

    પાવરાઇ ભાટિયાસ્વ. ચારૂલતાબેન ભાટિયા (ઉં. વ. ૮૩) તા. ૨૯-૧૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. જમનાદાસ હરિદાસ ભાટિયાના પત્ની. ગં.સ્વ. પ્રભાવતીબેન હરિદાસ ભાટિયાના પુત્રવધુ. ચિરાયુ, નિખિલ અને સંદીપના માતા. કમલ, રાજશ્રી, અંકિતાના સાસુ. સ્વ. નવીનચંદ્ર જમનાદાસ નેગાંધી (આકોલા)ના પુત્રી. સ્વ. અનિલભાઇ,…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ*, શનિવાર, તા. ૩૦-૧૨-૨૦૨૩ ભારતીય દિનાંક ૯, માહે પૌષ, શકે ૧૯૪૫*વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ વદ-૩*જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ વદ-૩ પારસી શહેનશાહી રોજ ૧૭મો સરોશ, માહે ૫મો અમરદાદ,…

  • ભારતને વધુ એક ઝટકો, આઇસીસીએ ફટકાર્યો દંડ

    દુબઇ: ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ હારી ગઈ હતી. સેન્ચુરિયનમાં સાઉથ આફ્રિકાની ટીમે એક ઇનિંગ્સ અને ૩૨ રનથી જીત મેળવી હતી. આ હાર બાદ ભારતને વધુ એક આંચકો લાગ્યો છે. આઇસીસીએ સ્લો ઓવર રેટ…

  • કેપટાઉન ટેસ્ટમાં રમી શકે છે જાડેજા

    સેન્ચુરિયન: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી મેચ કેપટાઉનમાં રમાશે. આ મેચ પહેલા ભારત માટે એક સારા સમાચાર આવ્યા છે. રવિન્દ્ર જાડેજા ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે. પીઠની સમસ્યાને કારણે તે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં રમી શક્યો…

  • આજે ઑસ્ટ્રેલિયા સામે બીજી વન-ડે

    મુંબઇ: મુંબઇના વાનખેડે ખાતે આજે ભારતીય મહિલા ટીમ અને ઑસ્ટ્રેલિયન મહિલા ટીમ વચ્ચે બીજી વન-ડે મેચ રમાશે. ભારત માટે આજની મેચ જીતવી ખૂબ જ જરૂરી છે. જો ભારત મેચ હારશે તો સીરિઝ ગુમાવશે. ઓસ્ટ્રેલિયાએ વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ વન-ડેમાં છ…

  • એકસ્ટ્રા અફેર

    વાડરા ભ્રષ્ટાચારી છે તો ધરપકડ કેમ થતી નથી ?

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ લોકસભાની ચૂંટણી નજીક છે તેથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) સહિતની કેન્દ્ર સરકારની એજન્સીઓને રોબર્ટ વાડરા પાછા યાદ આવી ગયા છે. ઈડીને રોબર્ટ વાડરા યાદ આવ્યા તેનો મતલબ ભાજપને યાદ આવ્યા એવો થાય એ કહેવાની જરૂર નથી…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયામાં ચાર પૈસાનો સુધારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદાના ભાવમાં ચંચળતાના વલણ વચ્ચે માસાન્તને કારણે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલરમાં તેલ આયાતકારોની લેવાલી અને ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ રહેતાં સત્ર દરમિયાન ડૉલર સામે રૂપિયામાં જોવા…

  • વેપારgold and silver

    સોનામાં ₹ ૨૦૬નો અને ચાંદીમાં ₹ ૧૨૩૮નો ઘટાડો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ તથા ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળતાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં સાધારણ સુધારો આવ્યો જ્યારે વાયદામાં ઘટાડો આવ્યો હતો. આમ વૈશ્ર્વિક મિશ્ર અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં…

Back to top button