ઑનલાઇન ટાસ્કને નામે છેતરપિંડી: ગાંધીનગરથી ૨ ગુજરાતીની ધરપકડ
બેન્ક ખાતાં ૨૦, ૬૦ કરોડના વ્યવહાર (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઑનલાઇન પાર્ટ-ટાઇમ જોબનો મેસેજ મોકલ્યા બાદ ટાસ્ક પૂરા કરી સારું વળતર મેળવવાની લાલચ આપીને છેતરપિંડી આચરવા બદલ માટુંગા પોલીસે ગાંધીનગરથી બે ગુજરાતીની ધરપકડ કરી હતી. બંને જણની ઓળખ રૂપેશ પ્રવીણકુમાર ઠક્કર…
થર્ટી ફર્સ્ટ નાઇટ: ૧૫,૦૦૦થી વધુ પોલીસ તહેનાત
ડ્રન્ક એન્ડ ડ્રાઇવ વિરુદ્ધ વિશેષ ઝુંબેશ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નવા વર્ષના સ્વાગત માટે થર્ટી ફર્સ્ટની રાતે શહેરમાં ઠેકઠેકાણે રાતભર ચાલતી ઉજવણી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ નિર્માણ ન થાય એ માટે જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોઇ…
કોરોના કેસમાં સતત વધારો: નવા ૧૨૯ કેસ નોંધાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી નવા વર્ષની ઊજવણી કરવી નાગરિકોને ભારે ના પડે તેની ચિંતા સરકારને સતાવી રહી છે. છેલ્લા થોડા દિવસથી રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. શુક્રવારે કોરોનાના ૧૨૯ નવા કેસ…
પ્રદૂષણ: બે કૉન્ટ્રાક્ટરને બે લાખનો દંડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ શહેરમાં પ્રદૂષણને ઘટાડવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ ૨૮ નિયમો સાથેની ગાઈડલાઈન બહાર પાડી છે. આ ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારા બે કૉન્ટ્રેક્ટરોને શુક્રવારે, ૨૯ ડિસેમ્બરના પાલિકા દ્વારા બે લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આગામી ત્રણ દિવસમાં નિયમોને અમલમાં…
₹ પંદર કરોડના કોકેઇન સાથે વિદેશી મહિલા પકડાઇ
હેર કન્ડિશનર-બોડી વૉશની બોટલમાં છુપાવીને ડ્રગ્સ લવાયું હતું મુંબઈ: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ના અધિકારીઓએ મુંબઈ એરપોર્ટ પર રૂ. પંદર કરોડના ડ્રગ્સ સાથે વિદેશી મહિલાની ધરપકડ કરી હતી. આ ડ્રગ્સ મહિલા હેર કન્ડિશનર અને બોડી વૉશની બોટલમાં છુપાવીને લાવી હતી.…
દુરન્તો એક્સ્પ્રેસ ટ્રેનમાં ૨૪૦ કિલો ચાંદીના દાગીનાની દાણચોરી
મુંબઈ: દેશમાં રેલવે દ્વારા દાણચોરી કરવાનાં અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. હાલમાં પશ્ર્ચિમ રેલવેની ટીમ દ્વારા ૨૪૦ કિલો ચાંદીના દાગીનાને જપ્ત કરવામાં આવ્યા હોવાની માહિતી પશ્ર્ચિમ રેલવે પ્રશાસન દ્વારા આપવામાં આવી છે. પશ્ર્ચિમ રેલવે માર્ગ પર દોડતી હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરન્તો…
કૉંગ્રેસ લોકસભાની એકેય બેઠક જીતી ન હોવાથી વાટાઘાટો શૂન્યથી: રાઉત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીની લોકસભામાં બેઠકોની વહેંચણીને મુદ્દે ફરી એક નવો વિવાદ જન્મ્યો છે. શિવસેના (યુબીટી)ની લોકસભાની ૨૩ બેઠકોની માગણીને કૉંગ્રેસે ફગાવી દીધાના બીજા દિવસે સંજય રાઉતે કહ્યું હતું કે કૉંગ્રેસ સાથે બેઠકોની વહેંચણીની ચર્ચા શૂન્યથી શરૂ કરવાની…
વરલી ડેરીની જમીન પર ‘બિઝનેસ હબ’
રાજ્ય સરકારનો વિચાર વિકાસકારોને અસ્વીકાર્ય મુંબઈ: એક સમયે જ્યાં ડેરી ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટનું અસ્તિત્વ હતું એ વરલીના ૧૬.૨૫ એકરના પ્લોટ પર મહારાષ્ટ્ર સરકાર વેપાર કેન્દ્ર (બિઝનેસ હબ) ઊભું કરવા વિચારી રહી છે. જોકે, મુંબઈમાં કેટલાક બિઝનેસ હબ અસ્તિત્વ ધરાવે જ છે…
આરે-બીકેસી મેટ્રો લાઇન એપ્રિલ સુધીમાં કાર્યરત થવાની સંભાવના
મુંબઈ: મુંબઈ મેટ્રો લાઇન ત્રણનો પ્રથમ તબક્કો, જેને એક્વા લાઇન તરીકે પણ ઓળખવામાં આવે છે, જે આરે કોલોની અને બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) ને જોડે છે, તે આવતા વર્ષની શરૂઆતમાં કાર્યરત થવાની અપેક્ષા છે. ૨૮ ડિસેમ્બરના રોજ, મુંબઈ મેટ્રો રેલ…
નવા વર્ષથી પશ્ર્ચિમ રેલવેમાં એસી લોકલની વધુ ફેરી
મુંબઈ: મુંબઈ સબર્બન રેલવેમાં પ્રવાસીઓની સુવિધા માટે શરૂ કરવામાં આવેલી એસી લોકલ ટ્રેનની સર્વિસમાં વધારો કરવામાં આવી રહ્યો છે, જેમાં નવા વર્ષથી પશ્ર્ચિમ રેલવેમાં વધુ લોકલ ટ્રેનની સર્વિસ ઉપલબ્ધ થઈ શકે છે. હાલની એસી લોકલ કરતાં આ બે નવી ટ્રેનમાં…