Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • એકસ્ટ્રા અફેર

    કેનેડા ગોલ્ડી-લાંડાને સોંપે એવી આશા ના રખાય

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારત સરકારે કેનેડામાં રહેતા ગેંગસ્ટર લખબીરસિંહ લાંડાને આતંકવાદી જાહેર કર્યો તેના ચાર દિવસ પછી કુખ્યાત ગેંગસ્ટર ગોલ્ડી બ્રારને પણ આતંકવાદી જાહેર કરાયો છે. કેન્દ્ર સરકારે અનલોફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ (યુએપીએ) હેઠળ લખબીરસિંહ લાંડાને આતંકવાદી જાહેર કર્યો…

  • મૃત્યુ પછીની દુનિયા: ઈસ્લામની હિદાયતમાં

    મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી ઈસ્લામની પાયાની કેટલીક દૃઢ માન્યતાઓ પૈકીની એક બુનિયાદી માન્યતા ‘આલમે બરઝખ’ના અસ્તિત્વ સંબંધી છે, જેનો સરળ ગુજરાતી ભાષામાં અર્થ – ‘મૃત્યુ પછી માનવીની રૂહ (આત્મા) એક પદાર્થહીન જગત તરફ પ્રયાણ કરી જાય છે…’અરબી ભાષામાં કોઈ પણ…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), ગુરુવાર, તા. ૪-૧-૨૦૨૪,કાલાષ્ટમી, અષ્ટકા.ભારતીય દિનાંક ૧૪, માહે પૌષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ વદ-૮જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ વદ-૮પારસી શહેનશાહી રોજ ૨૨મો ગોવાદ, માહે ૫મો અમરદાદ, સને…

  • લાડકી

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • લાડકી

    હું માત્ર પૈસા કમાવા માટે ક્યારેય, કોઈ ફિલ્મ સાઈન કરતી નથી

    કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય (ભાગ: ૨)નામ: જુલિયા રોબર્ટ્સસ્થળ: કેલિફોર્નિયાસમય: ૨૦૨૩ઉંમર: ૫૬ વર્ષન્યૂયોર્કની દુનિયા સાવ અલગ હતી. જ્યોર્જિયાનું એ નાનકડું ગામ ભલે અમેરિકાનું શહેર હતું, પરંતુ એ નાનકડા ગામની દુનિયા સાવ અલગ હતી. ન્યૂયોર્ક પહોંચીને મને સમજાયું કે, સાચા અર્થમાં ‘અમેરિકા’…

  • લાડકી

    ભારતની પ્રથમ મહિલા દાસ્તાનગોઈ કહાણી કહેનાર: ફૌઝિયા

    ભારતની વીરાંગનાઓ -ટીના દોશી દાસ્તાનગોઈ એટલે મૌખિક ઉર્દૂ કહાણી કહેવાની તેરમી સદીની કળા. ફારસી શબ્દ દાસ્તાન અને ગોઈ મળીને બનેલા દાસ્તાનગોઈમાં દાસ્તાનનો અર્થ કહાણી અને ગોઈનો અર્થ સંભળાવવું કે કહેવું એવો થાય છે. એ રીતે દાસ્તાનગોઈનો અર્થ કહાણી કહેવી કે…

  • લાડકી

    બીજાને ખુશ રાખવા કે પોતાની જાતને…?

    સંબંધોને પેલે પાર -જાનકી કળથિયા શું તમે હંમેશાં દરેકને ખુશ રાખવાનો પ્રયત્ન કરો છો? તમારા વર્તનથી કાયમ બધા ખુશ રહે એવું ઈચ્છો છો? કોઈપણ સ્થિતિ કેમ ન હોય, બીજાનું સારું ઈચ્છો છો? અને જો આમ ન થાય તો તમે અપસેટ…

  • લાડકી

    છોકરીઓને સ્વપ્ન જોવા દો…!!!

    વિશેષ -અંતરા પટેલ મારો ઉછેર ગુજરાતના એક નાના કસ્બામાં થયો હતો. કેબલ ટીવી શરૂ થયા પછીની આ વાત છે. ટીવી સાથે સંકળાયેલી બે ખાસ વાત હજુ મારી યાદમાં તાજી છે. નૂતન વર્ષની પૂર્વ સંધ્યાએ વિશેષ કાર્યક્રમ જોવાનો. પાછળથી ગણતરી શરૂ…

  • લાડકી

    કેતકી

    ટૂંકી વાર્તા -ડૉ. કેશુભાઈ દેસાઈ સોગિયાં મોઢા કરીને કલાકોથી એને વીંટળાઇ વળેલાં સગાંસંબંધી વિખરાયાં એટલે આખું મકાન પાછું હતું એવું ને એવું ભેંકાર બની ગયું. બાજઠ પર ફૂલોની પથારી વચ્ચે બેઠેલા ડૉ. ભટ્ટ એકીટશે એમના માનમાં પેટાવાયેલા અખંડદીપ સામે જોઇ…

  • લાડકી

    યસ આઈ એમ સિક્સટી પ્લસ

    ફેશન વર્લ્ડ -ખુશ્બુ મુલાણી ઠક્કર ફેશન માત્ર યન્ગ જનરેશન પૂરતી જ નથી.ઘણા સિનિયર સિટિઝન પણ ટ્રેંડમાં રહેવાનું પસંદ કરે છે તો મોટા ભાગે લોકો એવી કમેન્ટ કરતા હોય કે બુઢી ઘોડી લાલ લગામ. તો આવા બધાને જ આપણે જવાબ આપીએ…

Back to top button