- આમચી મુંબઈ
મુંબઈની સાંકડી ગલીઓ અને ઝૂંપડપટ્ટીમાંથી કચરો જમા કરવા `ઈ-ઑટો રિક્ષા’
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સાંકડી ગલીઓમાં પહોંચીને ઘર-ઘરમાંથી કચરો ભેગો કરવા અને નાગરિકોની સુવિધા માટે મુંબઈ મહાનગરપાલિકા ઈ-ઑટો રિક્ષા'નો ઉપયોગ કરવાની છે. પ્રાયોગિક ધોરણે ગોવંડી, દેવનારમાં સાંકડી ગલીઓમાં આવેલા ઘરમાંથી કચરો ભેગો કરવામાંઈ-ઑટો રિક્ષા’ ઉપયોગી સાબિત થતા પાલિકાએ આગામી સમયમાં સમગ્ર…
- ટોપ ન્યૂઝ
ડૉ. પી. ડી. પાટીલ: શિક્ષણશાસ્ત્રી જે સાહિત્ય અને સંસ્કૃતિને વિકાસ સાથે જોડે છે.
ડૉ.ડી.વાય. પાટીલ યુનિવર્સિટીના કુલપતિ અને પિંપરી-ચિંચવડમાં આયોજિત 89માં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય પરિષદના અતિથિ તરીકે હાજર રહ્યા હતા. આજે ડૉ. પી. ડી. પાટીલનો 71મો જન્મદિવસ છે. પોતાના કાર્ય અને કુશળ નેતૃત્વ દ્વારા શિક્ષણ, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે પોતાની ખ્યાતિ મેળવનાર…
આજથી અટલ સેતૂ પર એસી શિવનેરી દોડશે
રૂટમાં પુણે-મંત્રાલય, દાદર-સ્વારગેટ મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમ (એસટી) દ્વારા મુંબઈ-પુણેના લોકોને રાહત આપવા દેશનો સૌથી લાંબો શિવડી-ન્હાવાશેવા અટલ સેતુથી પુણે-મંત્રાલય, સ્વારગેટ-દાદર શિવનેરી રૂટ મંગળવાર શરૂ થશે. 20 ફેબ્રુઆરીથી પ્રાયોગિક ધોરણે પૂણે સ્ટેશન-મંત્રાલય (સવારે 6.30) અને સ્વારગેટ-દાદર (સવારે 7.00…
ઓપરેશન લોટસ ભાજપ અને રાજ ઠાકરેનું `મનસે’ મિલન?
મનસે અધ્યક્ષે ભાજપ નેતાઓની મુલાકાત લેતા રાજકીય છાવણીઓ ધમધમી મુંબઈ: રાજ્યસભાની ચૂંટણી માથે છે અને લોકસભાની ચૂંટણી પણ ટૂંક સમયે બારણે ટકોરા દેશે એવામાં દેશ અને ખાસ કરીને મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. વિરોધ પક્ષના દિગ્ગજ નેતાઓ…
મેટ્રો-3ની ટ્રાયલ રખડી પડી
મુંબઈ: કોલાબા-બાન્દ્રા-સીપ્ઝનો પ્રથમ તબક્કો એટલે કે આરેથી બીકેસી સુધીના મેટ્રો-3 ટનું પરીક્ષણ ફેબ્રુઆરીના મધ્યમાં કરવાની જાહેરાત મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી. જોકે, આ પરીક્ષણમાં વિલંબ થાય એમ છે.અત્યાર સુધીમાં 33.5 કિમીની કોલાબા-બાંદ્રા-સીપ્ઝ મેટ્રો લાઇનનો સંપૂર્ણ માર્ગ શરૂ…
ઘરની મહિલા સભ્યના કોહવાયેલા મૃતદેહ સાથે પરિવાર 10 દિવસ સાકીનાકાની હોટેલમાં રહ્યો
મુંબઈ: ચાર લોકોએ પરિવારની મહિલા સભ્યના કોહવાયેલા મૃતદેહ સાથે 10 દિવસ સાકીનાકાની હોટેલમાં વિતાવ્યા હતા, જ્યાં તેઓ 41 દિવસ અગાઉ આવ્યા હતા. મૃત મહિલાના યુકેથી પાછા આવેલા પુત્રએ શનિવારે રાતે પોલીસને આની જાણ કર્યા બાદ મૃતદેહ તાબામાં લેવાયો હતો અને…
મોદી સરકારની પહેલ: વૃદ્ધોનું જીવનધોરણ સુધારવાનો પ્રયાસ
વરિષ્ઠ નાગરિકો માટે ઊંચા વ્યાજદર, સસ્તી રહેઠાણ યોજનાની ભલામણ નવી દિલ્હી: રાષ્ટ્રીય ભારત પરિવર્તન સંસ્થાન (નેશનલ ઇન્સ્ટિટ્યૂશન ફૉર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા – નિતિ' આયોગ)એ વૃદ્ધોની સ્થિર આવક ચાલુ રહે તે માટે તેઓનો ઊંચો અને ચોક્કસ વ્યાજદર જાળવી રાખવાની, સસ્તી રહેઠાણ યોજનાની…
મધ્ય પ્રદેશમાં શંકાસ્પદ ઓરી-ગોવરુંને કારણે બે બાળકનાં મોત
મધ્ય પ્રદેશ: મધ્ય પ્રદેશના મલ્હારમાં શંકાસ્પદ ઓરી-ગોવરુંને કારણે બે બાળકનાં મોત થયાં હોવા ઉપરાંત 17 બાળકને ચેપ લાગતા આસપાસના આઠ ગામડાંની શાળાઓ બંધ રાખવાની જિલ્લા વહીવટીતંત્રને ફરજ પડી હોવાનું અધિકારીઓએ સોમવારે કહ્યું હતું. બીમારી વધુ ન ફેલાય તે માટે તકેદારીના…
- સ્પોર્ટસ
લોકસભા ચૂંટણી માટે શુભમન ગિલને પંજાબનો સ્ટેટ આઇકોન બનાવ્યો, મતદાતાઓને મતદાન માટે કરશે જાગૃત
ચંડીગઢ: પંજાબના મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયે ભારતીય ક્રિકેટર શુભમન ગિલને આગામી લોકસભા ચૂંટણી માટે સ્ટેટ આઇકોન' બનાવ્યો છે. મુખ્ય ચૂંટણી અધિકારી સિબિન સીએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગિલ મતદારોમાં જાગૃતિ લાવવાના હેતુથી વિવિધ ઝુંબેશનો ભાગ બનશે જેથી મતદાનની…