મરણ નોંધ

હિન્દુ મરણ

લુહાર સુથાર
રંડોળા નિવાસી હાલ દહિસર પ્રભાબેન લાભુભાઈ સિધ્ધપુરા (ઉં. વ. 78) તે 20/2/24ના રામશરણ પામેલ છે. તે સંજયભાઈ, જયશ્રી કનૈયાલાલ રાઠોડ, પ્રવીણા જીતેન્દ્રભાઈ સોલંકી, ચંદ્રિકા ધર્મેન્દ્રકુમાર ડોડીયા, તેજલબેન ધર્મેશભાઈ પરમારના માતુશ્રી. ભાવિની, રાજ તથા જશના દાદી. સ્વ. ચકુભાઇ ડાયાભાઇ મકવાણાના દીકરી. વલ્લભભાઈ, સવિતાબેન ભાણજીભાઇ વાઘેલાના બહેન. તેમની પ્રાર્થનાસભા 23/2/24ના 5 થી 7. લુહાર સુથારની વાડી, કાર્ટર રોડ 3, અંબામાતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.
લુહાર સુથાર
મૂળ ગામ સિધ્ધર હાલ મલાડ અ.સૌ. જ્યોત્સ્નાબેન (ઉં. વ. 59) તે 19/2/24ના રામશરણ પામેલ છે. તે . પ્રવીણભાઈના ધર્મપત્ની. ગં. સ્વ. માણેકબેન વીરજીભાઈ પરમારના પુત્રવધૂ. હાર્દિક તથા દિશા પૂરવ ઘેલાણીના માતુશ્રી. મહેશભાઈ, દિનેશભાઇ, ચારુબેન હસમુખભાઈ કારેલીયાના ભાભી. પિયરપક્ષે મોરબી નિવાસી સ્વ. હેમીબેન જીવરાજભાઈ મારૂના દીકરી. તેમની પ્રાર્થનાસભા 23/2/24ના 5 થી 7. લુહાર સુથારની વાડી, કાર્ટર રોડ 3, અંબામાતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.
લુહાર સુતાર જ્ઞાતિ
ગામ મોટા પીપળવા, હાલ મિરા રોડ, ગં. સ્વ. જશુમતીબેન પ્રભુદાસભાઈ અંબાલાલભાઈ ગોહિલ (ઉં. વ. 73) તે અજયભાઈ, તેજસભાઈ, મેહુલભાઈ, ભાવનાબેન ડોડીયાનાં માતુશ્રી. સ્વ. મોહનભાઈ, રમણીકભાઈ, ભારતીબેન નરેન્દ્રકુમાર કારેલીયાનાં ભાભી. સ્વ. દુર્લભજીભાઈ ત્રિભોવનભાઈ રાઠોડ (ગામ સાણોદર) હાલ અંધેરીના દીકરી. કવિતાબેન, નીલાબેન, સોનલબેન, અશ્વિનકુમારનાં સાસુ. દર્શન, જૈનીત, સોહમ, હેત્વી, અર્ચિતા, રાધિકા મીત મકવાણાનાં દાદીમા બુધવાર, તા. 21/2/24ના સ્વર્ગવાસ થયેલ છે. તેમની પ્રાર્થનાસભા શુક્રવાર, તા. 23/2/24 5 થી 7. શ્રી લુહાર સુતાર વેલ્ફેર સેંટર, કાર્ટર રોડ નં. 3, અંબાજીમાતા મંદિરની બાજુમાં, બોરીવલી (ઈસ્ટ).
દમણિયા દરજી
સ્વ. નરેન્દ્રભાઈ દમણિયા (ઉં. વ. 70), સ્વ. ભાનુમતી બાલકિશન દમણિયાના સુપુત્ર. કલ્પનાબેનના પતિ. સ્વ. વિજયકુમાર કાપડિયાના જમાઈ. વિભૂતિ, ગૌરાંગ, પથિક, પૂજાના પિતાશ્રી. અમર ટેલર, સમર પટેલના સસરાજી. આર્યા, હૃદયના નાનાજી, 17-2-24 શનિવારના દેવલોક પામ્યા છે. એમની પ્રાર્થનાસભા 24/2/24 શનિવારે માધવબાગ વાડી, લક્ષ્મીનારાયણ મંદિરની સામે, સી.પી.ટેન્ક, મુંબઈ – 4, 4 થી 6 રાખેલ છે.
હાલાઇ લોહાણા
મૂળગામ મેઘપુર નિવાસી હાલ અંધેરી અ.સૌ. પ્રીતિબેન અનીશ ચંદારાણા (ઉં. વ. 52) તે 20/2/24ના શ્રીજીશરણ પામેલ છે. તે ગં.સ્વ કાંતાબેન કાંતિલાલ ચંદારાણાના પુત્રવધૂ. જીગર, ઈશ્વરીના માતુશ્રી. દર્શન, રૂપેશ તથા ડિપલના ભાભી. પિયરપક્ષે જામખંભાળિયાવાળા અ.સૌ. મધુબેન લક્ષ્મીદાસ વિઠલાણીના દીકરી. ધર્મેશભાઈ તથા સ્વ. વિશાલભાઈના બહેન. તેમની બંનેપક્ષની પ્રાર્થનાસભા 23/2/24ના 5 થી 7. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન, એમ. એ બિલ્ડીંગ, ચંદન સિનેમા પાછળ, જે આર મહાત્રે માર્ગ, ઋતુંબરા કોલેજ ગલ્લીની સામે, જે.વી.પી.ડી સ્કીમ જુહુ રાખેલ છે.
હાલાઇ લોહાણા
પોરબંદરવાળા હાલ નાસિક હેમેન્દ્ર બાટવિયા (ઉં. વ. 71) તે સ્વ. વાસુદેવ ગોકલદાસ બાટવિયાના પુત્ર. શ્રીમતી લતાબેનના પતિ. ચિરાગના પિતાશ્રી. સ્વ. શિવલાલ માધવજી સૂચક નાગપુર વાળાના જમાઈ. નરેન્દ્રભાઇ,સુધીરભાઇ બિપિનભાઈ તથા પ્રવિણાબેનના ભાઈ 22/2/24ના શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. 23/2/24ના 4 થી 5 હિન્દુ સેવા સમાજ, ગંજમાળ જૂનાં ટેલિફોન એક્સચેન્જ પાછળ, નાસિક રાખેલ છે.
કપોળ
લાઠીવાળા હાલ કાંદીવલી, કનૈયાલાલ ગિરધરલાલ વળીયા (ઉં. વ. 95) બુધવાર, 21-2-24ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. વીણાબેનના પતિ. ભરત-પન્ના તથા હેમંત-રેખાના પિતાશ્રી. નીરજ-પ્રેરણા, ખુશ્બુ, યશ-હીનલના દાદા. રાજુલાવાળા બાબુભાઈ પ્રાગજી મહેતાના જમાઈ. સ્વ. ચન્દાબેન, સ્વ. જશુભાઈ, સ્વ. પ્રભુદાસ, સ્વ. રસીકલાલ, સ્વ. મધુકાન્ત, સ્વ. હીરાબેન, કુસુમબેન તથા દીનેશભાઈના ભાઈ. સર્વે લૌકિક પ્રથા બંધ છે.
હાલાઈ લોહાણા
મૂળ ગામ મોરબી હાલે થાણા સ્વર્ગીય કરમશી વાલજી ઉનડકટના નાના પુત્ર જેષ્ટારામ (ઉં. વ. 77) 21-2-24 ને બુધવારના શ્રીજીચરણ પામેલ છે. તે લતાબેનના પતિ. તે સ્વર્ગીય મગનલાલ તુલસીદાસ સોમૈયાના જમાઈ. તે રોહિતભાઈ તથા ડોલીબેન દીપકકુમાર દૈયાના પિતાશ્રી. તે સ્વ. હસમુખભાઈના નાના ભાઈ. તે સુનીતાના સસરાજીની પ્રાર્થનાસભા 23-2-24 ને શુક્રવારના 5 થી 7. ઠે. સહિતી બિરાદરી બેન્કેટ હોલ, બ્લોક નંબર 18, ચંદુ ગીગારામ નાગપાલ માર્ગ, પવઈ ચોક, મુલુંડ કોલોની, મુલુંડ (વે). લૌકીક વ્યવહાર બંધ છે.
કચ્છી ભાટીયા
શ્રીમતી રાજશ્રી ખીમજી (હરિશ્રી ખીમજી) તા. 20-2-24ના અવસાન પામેલ છે. તે સ્વ. શ્રી મધુરસિંહ જમનાદાસ ખીમજીના ધર્મપત્ની. શ્રી વિજયસિંગ અને વિજયાલક્ષ્મી ડોસાના દીકરી. પ્રદીપ અને સોનલના માતુશ્રી. ખીમજી રામદાસ મસ્કત, સ્વ. અનીલા મરીવાલા, સ્વ.સુધા તેજપાલ, નીલમ વેદ અને યશવંત ડોસાના બહેન. પ્રાર્થનાસભા તા. 23-2-24ના પાટીદાર સમાજ, 6- ફ્રેન્ચ બ્રીજ, મુંબઈ-7 , 5 થી 6.30.
હાલાઇ લોહાણા
પોરબંદરવાળા હાલ નાસિક હેમેન્દ્ર બાટવિયા (ઉં. વ. 71) તે સ્વ.વાસુદેવ ગોકલદાસ બાટવિયાના પુત્ર. શ્રીમતી લતાબેનના પતિ. ચિરાગના પિતાશ્રી તથા સ્વ. શિવલાલ માધવજી સૂચક નાગપુરવાળાના જમાઈ. નરેન્દ્રભાઇ, સુધીરભાઇ બિપિનભાઈ તથા પ્રવિણાબેનના ભાઈ 22/2/24ના શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. 23/2/24ના. 4 થી 5 હિન્દુ સેવાસમાજ, ગંજમાળ જૂનાં ટેલિફોન એક્સચેન્જ પાછળ, નાસિક મુકામે રાખેલ છે.
ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણીક
મણાર નિવાસી, હાલ નાલાસોપારાના શાહ જયંતીલાલ જગજીવનદાસના પૌત્ર. તે અ સૌ કલ્પનાબેન શરદભાઈ શાહના પુત્ર, ચિ. અમીત (ઉં. વ. 42) અ. સૌ પૂજાના પતિ. જલ્પા ચિરાગ શેઠ, દિપા સંજય પટેલના ભાઈ. તે સ્વ. દિલિપભાઈ, કિશોરભાઈ, સંજયભાઈ, સ્વ.જયશ્રીબેન, સ્વ.પ્રવિણાબેન, ચંદ્રિકાબેન, સ્વ.સરલાબેન, નિતાબેન, રિટાબેનના ભત્રીજા. તે સ્વ. નંદુભાઈ, સ્વ. રામદેવભાઈ, શરદભાઈ, રાજુભાઈ તથા વિજયભાઈના ભાણેજ. તા. 20/2/24ના મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
દશા સોરઠિયા વણિક
ગોંડલ નિવાસી, હાલ પાર્લા, સ્વ. ગુણવંતીબેન ગોપાલદાસ પારેખના સુપુત્ર જયસુખભાઈ (ઉં.વ. 86) તે રશ્મિબેનના પતિ. તે વિનુભાઈ, સ્વ. મનુભાઈ, ચંદ્રબાળા, સ્વ. જ્યોત્સનાબેનના ભાઈ. રાજીવ, દીપેન, ધર્મેશ, હેમલ, આરતીના પિતાશ્રી. કોમલ, અમૃતા, મોના ભાવિન દેસાઈ તથા મનીષ વૈદના સસરા. સ્વ. કાશીબેન છોટાલાલ ઝવેરીના જમાઈ તા. 19-2-24ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા 23-2-24, શુક્રવારનાં જલારામ હોલ, એન.એસ. રોડ, 6 જોગર્સ રોડની સામે, જે.વિ.પી.ડી. વિલેપાર્લે (વે)
5થી 7.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids… તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી Sachin Tendulkar Turns 51: Cricket Legend’s Journey Dhoni’s Fiery Side: When Captain Cool Lost His Composure