- આમચી મુંબઈ
અઈં માંથી ક્ધટેન્ટ ચોરીનું જોખમ: બચકે રહેના રે બાબા..બચકે રહેના રે…
આવી ચોરી રોકવા સંશોધન થઈ રહ્યાં છે. પ્રયોગાત્મક સોફ્ટવેર પણ આવી રહ્યા છે, પણ ડેટાની સુરક્ષાનું શું? ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ જ્યારથી ટેક્નોલોજીના ક્ષેત્રમાં ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ (અઈં)ની વાત થઈ રહી છે ત્યારથી મુદ્દાની એક બીજી પણ ચર્ચા શરૂ થઈ છે…
- ઉત્સવ
પત્તાનાં બાદશાહની ચુનાવી ઘોષણા
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ સિંહાસનની બાજુમાંની જૂની હીરાજડિત ખુરશી પર બેઠેલી બદામના પત્તાની રાણી ક્યારની ય મસાલેદાર દિલબહાર પાન ચાવી રહી હતી. એનું ફૂલેલું મોઢું, આંખનું કાજળ અને નાકની નથણીમાં લાગેલામોતીની સેરમાં બહુ આકર્ષક લાગતી હતી..જે સિંહાસન પર…
- ઉત્સવ
વેપાર વૃદ્ધિ માટે નિષ્ણાતની સહાય કેટલી જરૂરી…?
બ્રાન્ડ ક્ધસલ્ટન્ટની ભૂમિકા અનેકવિધ છે. એ કંપનીને વેચાણ વધારવા અને વ્યવસાયિક લક્ષ્ય – ઉદ્દેશ્ય સુધી પહોંચવા માટે ખરી દિશા ચીંધી શકે છે. બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી ક્ધસલ્ટન્ટ કે પછી એક્સપર્ટ સર્વિસ આઉટસોર્સ કરવાની વાત આવે ત્યારે અચૂક વેપારી…
ભ્રષ્ટાચાર અને ગેરરીતિના ચક્રવ્યૂહમાં દવાઓ અને તબીબી ઉપકરણોનો વ્યવસાય
વિશેષ -સુભાષચંદ્ર અગ્રવાલ પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પ્રોજેક્ટ હેઠળ દેશભરનાં લગભગ ૧૦,૦૦૦ કેન્દ્રોમાંથી દર મહિને આશરે રૂ. ૧.૫૦ લાખના સરેરાશ મહિનેથતા વેચાણ દ્વારા જેનરિક દવાઓની ખરીદી પર સામાન્ય માણસને ૫૦થી ૯૦ ટકાની જંગી બચતનો દાવો કરવામાં આવી રહ્યો છે. જ્યારે જેનરિક…
આજે મુંબઈમાં ૧૦% પાણીકાપ
તો કુર્લા અને ભાંડુપના અમુક વિસ્તારમાં પાણીપુરવઠો બંધ રહેશે (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈતરણા પાઈપલાઈનમાં ગુરુવારથી શુક્રવાર દરમિયાન ૨૪ કલાક સુધી સમારકામ હાથ ધરવામાં આવવાનું છે. આ સમારકામને કારણે ‘એલ’ વોર્ડ કુર્લા અને ‘એસ’વોર્ડ ભાંડુપના અમુક વિસ્તારમાં પાણીપુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે…
હાશકારો! સાયન,વડાલામાં પાણી પુરવઠો પૂર્વવત્
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઍન્ટોપ હિલમાં રાવજી ગણાત્રા માર્ગ જંકશન પાસે મંગળવારે ૬૦૦ મિલીમીટર વ્યાસની પાઈપલાઈનમાં થયેલા ગળતરનું સમારકામ મંગળવારે મોડી રાતે પૂરું થયા બાદ બુધવારે સાયન, કોલીવાડા, વડાલા અને એન્ટોપ હિલ જેવા પરિસરમાં પાણી પુરવઠો પૂર્વવત્ થયો હતો. ઍન્ટોપ હિલમાં…
- આમચી મુંબઈ
અત્યારની સરકાર કરતાં તો કરચલા સારા ઉદ્ધવ ઠાકરેની ટીકા
મુંબઈ: ’હું આજે તમારી સમક્ષ તમારો ભાઈ બનીને ઊભો છું,’ એમ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ અંગણવાડી મોરચામાં કરેલા ભાષણમાં જણાવ્યું હતું. ભાષણમાં ઉદ્ધવે ક્રાંતિજયોતિ સાવિત્રીબાઈ ફૂલેની જયંતિ નિમિત્તે આ મોરચો મુંબઈ આવ્યો હોવાનું જણાવી આજકાલ ક્રાંતિજયોતિ, ક્રાંતિસૂર્ય, મહાત્મા…
સરકારનો મહાલક્ષ્મી રેસકોર્સ પર ડોળો આદિત્યનો આરોપ
મુંબઈ: શિવસેના ઠાકરે જૂથના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ કરેલા આરોપો બાદ મહાલક્ષ્મી રેસકોર્સ ફરી એક વાર ચર્ચામાં છે. આદિત્ય ઠાકરેએ આરોપ લગાવ્યો છે કે રાજ્ય સરકારની નજીકના બિલ્ડર પાસેથી મહાલક્ષ્મી રેસકોર્સની જગ્યા હડપી લેવાનો પ્રયાસ થઇ રહ્યો છે અને આ માટે…
મનોરંજન મોંઘું થશે નાટ્યગૃહો, સિનેમાગૃહો અને સરકસ પર ટેક્સમાં વધારો તોળાય છે
મુંબઈ: આખો દિવસ કામ કરીને થાક્યાપાક્યા ઘરે આવ્યા બાદ કોઇ પ્રકારનું મનોરંજન હોવું જોઇએ એ માટે મુંબઈગરો હંમેશાં સિનેમાગૃહોમાં ફિલ્મ જોવાની કે નાટ્યગૃહોમાં નાટક જોવાનું પસંદ કરતો હોય છે. પણ હવે મુંબઈગરા માટે આ મનોરંજન હવે મોંઘું થવાનું છે. મુંબઈ…
અંધેરીમાં કૉલેજની વિદ્યાર્થિનીએ ૧૪મા માળેથી ઝંપલાવ્યું
મુંબઈ: વિલેપાર્લેની કૉલેજમાં અભ્યાસ કરતી ૧૯ વર્ષની વિદ્યાર્થિનીએ હતાશામાં બિલ્ડિંગના ૧૪મા માળેથી કથિત રીતે કૂદકો માર્યો હોવાની ઘટના અંધેરીમાં બની હતી. ડી. એન. નગર પોલીસના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ વિધિ પ્રમોદ કુમાર સિંહ તરીકે થઈ હતી. પોલીસને ઘટનાસ્થળેથી એક પાનાની…