- ધર્મતેજ
ઈશ્ર્વર મળે તેવી આસ્થા રાખીને દોડશો નહીંકદાચ ન મળે તો તમારી આસ્થા હલી જઈ શકે છે
માનસ મંથન -મોરારિબાપુ બાપ ! કથા વિશ્ર્વાસની છાયામાં, વડલાની છાયામાં થાય; અને શ્રવણ શ્રદ્ધાની છાયામાં થાય; ગુણાતીત શ્રદ્ધા. તમે રાજસી શ્રદ્ધા લઈને કથા સાંભળો ! કથા સાંભળું તો મારી ફેક્ટરી બરાબર ચાલે ! તમે ભ્રાંતિમાં ન રહો એટલે પાંથીએ પાંથીએ…
- ધર્મતેજ
શ્રીરામકૃષ્ણદેવ શ્રી રામકૃષ્ણાવતારની વિશિષ્ટતા
જીવનનું અમૃત -ભાણદેવ પ્રસ્તાવ:ભગવદવતાર એક રહસ્યપૂર્ણ સત્ય છે. પરમાત્મા યુગે-યુગે (સમયે-સમયે) અવતાર ધારણ કરે છે, માનવ સ્વરૂપ ધારણ કરી પૃથ્વી પર આવે છે. પ્રભુ દરેક વખતે ભિન્નભિન્ન સ્વરૂપ ધારણ કરીને આવે છે. કોઈ પણ અવતાર ભૂતકાળના અવતારોનું અનુકરણ નથી. દરેક…
- ધર્મતેજ
મન ઉપજાવે અજ્ઞાન, માટે મન સમજાવી લે…
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ મનવો જાણે ૨ે અમે સા૨ા કામ ક૨શું ને ,ઉલટાનો પડયો ૨ે સંતાપ, મન સમજાવી લે…..શું ૨ે ક૨ે ૨ે જેના , દલડામાં તપીયેલ તાપ, મન સમજ્યા વિના… મનવો જાણે ૨ે અમે સા૨ાં કામ ક૨શું ને…૦પ૨ીક્ષિત ૨ાજાને…
- ધર્મતેજ
નવધા ભક્તિની પરાકોટિની નોબત: નરસિંહનાં પદો
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની નરસિંહના જીવન વિષ્ાયે ખૂબ અભ્યાસ થયા છે. નરસિંહના કર્ક્તુત્વ સંદર્ભે પણ ઘણા પ્રશ્ર્નો છે. આ બધામાંથી પસાર થયા પછી નરસિંહ નામે મળતી રચનાઓને એની પ્રકૃતિને આધારે મેં ત્રણ વિભાગમાં વિભાજિત કરીને અભ્યાસ આરંભ્યો છે. નરસિંહની…
- ધર્મતેજ
શ્રધ્ધા, વિશ્ર્વાસ અને પુરુષાર્થ હોય તોગમે તેવા સમયને પાર કરી શકાય છે
જિનદર્શન -મહેન્દ્ર પુનાતર જીવન એક સંઘર્ષ છે. એમાં માણસે કપરી લડાઈ લડવી પડે છે અને મુસીબતોનો સામનો કરવો પડે છે. ધર્મ, શ્રદ્ધા અને આસ્થા તેમાં બળ પૂરું પાડે છે. જીવનમાં સુખ-દુ:ખ, ચડતી-પડતી આવ્યાં કરે છે. હર્ષ-શોક પણ ઊભા થવાના. પણ…
- ધર્મતેજ
તપસ્યા દરમિયાન તપસ્વીનો વધ બ્રહ્મહત્યા સમાન છે આનો દંડ તમને અવશ્ય મળશે
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)માતા પાર્વતી: ‘ઉપમન્યુ હું તમને અક્ષય વરદાન આપું છું કે તું ચિરકુમાર રહી શીવ ભક્તિ અને જ્ઞાનના પ્રકાશથી સમગ્ર સંસારમાં શિવ આરાધનાનો પ્રચાર-પ્રસાર કરશો, પ્રભુ તમે ઉપમન્યુને એવું વરદાન આપો કે જેઅજોડ હોય.’ભગવાન શિવ: ‘ઉપમન્યુ…
- ધર્મતેજ
‘વૈષ્ણવ જન’ અને ગીતામાં ભક્તનાં લક્ષણ
વિશેષ -રાજેશ યાજ્ઞિક કહેવાય છે કે કળિયુગમાં ભક્તિ જ મુક્તિનો માર્ગ છે. આમ કહેવા પાછળનું કારણ એટલું જ કે મનુષ્યનું સત્વ યુગેયુગે ક્ષીણ થઇ રહ્યું છે. એટલે જ તો શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સ્વયં શ્રી કૃષ્ણ અર્જુનને કહેવા દ્વારા આપણને સહુને…
- ધર્મતેજ
મંજરી
ટૂંકી વાર્તા -ધરમાભાઇ શ્રીમાળી પાછળ વાડો વાળી રહેલી રમા એકલી એકલી બોલ્યા કરતી હતી. ઉપેન્દ્ર મોમાં બ્રશ ઘાલીને પાછલા બારણે આવ્યો. આંબા નીચે પડેલા પાનનો ઢગલો એક બાજુ કરતી રમાને એ જોઇ રહ્યો. એને સહેજ હસવું આવી ગયું. મનમાં થયું,…
- ધર્મતેજ
ત્યાગીને ભોગવવાની વાત
વિશેષ -હેમંતવાળા અઘરી જણાતી પણ આ સરળ વાત છે. આ વિધાનને એક લેખમાં સમાવી લેવું મારી જેવી વ્યક્તિ માટે તો શક્ય નથી. અહીં ત્યાગીને ભોગવવાનું છે, ભોગવીને ત્યાગવાનું નથી. ત્યાગવાનું છે કે ભોગવવાનું છે? શું ભોગવ્યા પછી ત્યાગી દેવાનું છે…
- ધર્મતેજ
રાગ અને દ્વેષથી મુક્તિ
ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં પરમાત્મામય રહેતા ભક્તનાં લક્ષણ કહીને હવે ભગવાન કૃષ્ણ દ્વેષ અને રાગથી રહિત ભક્તના ગુણકથન કરે છે, તે સમજીએ.ભગવાન શ્રીકૃષ્ણ કહે છે-“્રૂળજ્ઞ ણ સ્રશ્ર્રૂરુટ ણ દ્યજ્ઞરુશ્રચ ણ યળજ્ઞખરુટ ણ ઇંળક્ર ષરુટયૂધળયૂધક્ષફિટ્ટ્રૂળઉિં ધરુુપળર્ધ્રીં લ પ રુર્પ્રીં ॥૧૨/૧૭॥અર્થાત્…