• ગણતરીના કલાકોમાં રાજ્યના રાજકારણનું ભવિષ્ય

    મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સહિત 16 વિધાનસભ્યને ગેરલાયક ઠેરવવાનું પરિણામ તૈયાર થઈ ગયું છે. 10મીએ સાંજે ચાર કલાકે પરિણામ જાહેર થવાની શક્યતા છે. અહેવાલ છે કે આ પરિણામ પર દિલ્હીના નિષ્ણાતો પાસેથી પ્રતિસાદ માગવામાં આવ્યો છે. એવો પણ અહેવાલ…

  • તિરાડ ઈન્ડિયામાં ?

    ઠાકરે અને પવાર એમવીએની બેઠકમાં નહીં જાય નવી દિલ્હી/મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને હંફાવવા માટે કોંગ્રેસની આગેવાની હેઠળની વિપક્ષી પાર્ટીએ સૌથી મોટું ગઠબંધન (ઈન્ડિયા) કર્યું છે. મહારાષ્ટ્રમાં પણ ભાજપની સામે એમવી (મહાવિકાસ આઘાડી)ની પાર્ટી એક બનીને કેન્દ્ર સરકાર…

  • મુંબઈના તાપમાનમાં ચાર દિવસમાં ચાર ડિગ્રીનો વધારો

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં હજી ગયા શનિવારે સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાનનો પારો 17.5 ડિગ્રી જેટલો નોંધાઈને મોસમનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. ઠંડા પવનો ફૂંકાવાની સાથે જ લઘુતમ અને મહત્તમ તાપમાનનો પારો પણ નીચે ઉતરી ગયો હતો. શનિવારે સાંતાક્રુઝમાં…

  • મીઠી નદી આડેના 700થી વધુ બાંધકામ ફેબ્રુઆરી સુધીમાં જમીનદોસ્ત

    (અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મીઠી નદીને પહોળી કરવાનું કામ વર્ષોથી ચાલી રહ્યું છે. મીઠી નદીને પહોળી અને ઊંડી કરવાના પ્રોજેક્ટમાં જોકે હજી પણ કલિના બ્રિજથી સીએસટી બ્રિજ વચ્ચેના 900 મીટરના પટ્ટામાં 700થી વધુ બાંધકામ અડચણરૂપ બની રહ્યા છે. પાલિકાએ આ…

  • વિદેશમાં નોકરીની લાલચે 100થી વધુ યુવાન પાસેથી રૂપિયા પડાવવાનું રૅકેટ: બે પકડાયા

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિદેશમાં પ્રતિષ્ઠિત કંપનીમાં ઊંચા પગારની નોકરી અપાવવાની લાલચે 100થી વધુ યુવાનો પાસેથી રૂપિયા પડાવી કથિત છેતરપિંડી કરવાના રૅકેટનો પર્દાફાશ કરી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી હતી.ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-8ના અધિકારીઓએ પકડી પાડેલા બન્ને આરોપીની ઓળખ શાહીદ…

  • મરાઠી પ્લેટ માટે દુકાનદારોને 15 દિવસનું અલ્ટીમેટમ

    અન્યથા દુકાનોને સીલ મરાશે છત્રપતિ સંભાજી નગર: મ્યુનિસિપલ કોર્પોરેશને છત્રપતિ સંભાજી નગર શહેરની તમામ દુકાનો અને ઓફિસોના નામના બોર્ડ કે સાઈનબોર્ડ મરાઠી ભાષામાં લગાવવા માટે 15 દિવસની સમયમર્યાદા આપી હોવાનું છત્રપતિ સંભાજીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને વહીવટદાર જી. શ્રીકાંતે જણાવ્યું…

  • અમદાવાદ-મુંબઇ બુલેટ ટે્રન પ્રોજેક્ટ માટે 100 ટકા જમીન સંપાદન પૂર્ણ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મુંબઇ- અમદાવાદ હાઈ સ્પીડ કોરિડોર(બુલેટ ટે્રન)ના પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનું 100 ટકા કામ પૂર્ણ થઇ ચૂક્યું છે. ગયા વર્ષે અનેકવિધ કાર્યો પૂર્ણ કરવામાં આવ્યાં હતાં અને આ વર્ષની શરૂઆતથી ગુજરાત અને મહારાષ્ટ્રમાં બુલેટ ટે્રનનું કામ ઝડપથી થઇ…

  • બિલ્કિસ બાનો કેસ: સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈ કોર્ટનો આદેશ રદ કર્યો

    નવી દિલ્હી: ગુજરાતમાં વર્ષ 2002માં થયેલા કોમી રમખાણો દરમિયાન બિલ્કિસ બાનો પર સામૂહિક બળાત્કાર અને તેનાં પરિવારના સાત સભ્યની હત્યાને લગતા કેસના 11 દોષીને રાહત આપતા ગુજરાત હાઈ કોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટે એમ કહીને રદ કર્યો હતો કે એ આદેશ…

  • ગુજરાત યુનિ.ની પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર કરાયો

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીની 9મી અને 10મી તારીખે શરૂ થનારી પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાઓને ફરીથી શેડ્યૂલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, આ નિર્ણય વાઈબ્રન્ટ ગુજરાત સમિટને આધીન કરવામાં આવ્યો છે. વાઈબ્રન્ટ ગુજરાતને કારણે ટ્રાફિક વિક્ષેપ ન થાય તે માટે અને…

  • તામિલનાડુમાં વરસાદને પગલે જિલ્લાઓની શાળાઓમાં રજા જાહેર

    ચેન્નઇ: તમિલનાડુના ઉત્તરીય પ્રદેશ સહિતના ભાગોમાં રાતોરાત ભારે વરસાદ પડવાથી સત્તાવાળાઓએ વિવિધ જિલ્લાઓમાં શાળાઓ માટે સોમવારે રજા જાહેર કરી હતી.ચેન્નઇ અને પડોશી ચેંગલપટ્ટ અને કાંચીપુરમ ઉપરાંત વિલ્લુપુરમ, કલ્લાકુરિચી, કુડ્ડુલોર, નાગાપટ્ટિનમ અને તિરુવરુરમાં સારો વરસાદ પડ્યો હતો. ચેંગલપટ્ટ, રાનીપેટ, વેલ્લોર અને…

Back to top button