Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • લાડકી

    જ્યારે જ્યારે મેં સંબંધોમાં કંઈ ગુમાવ્યું છે ત્યારે મને કારકિર્દીએ કોઈ ભેટથી નવાજી છે

    કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય (ભાગ: ૩) નામ: જુલિયા રોબર્ટ્સસ્થળ: કેલિફોર્નિયાસમય: ૨૦૨૩ઉંમર: ૫૬ વર્ષસંબંધોનું તૂટવું અને બંધાવું આપણા હાથમાં નથી હોતું. ફિલ્મોની સફળતા કે નિષ્ફળતા પણ આપણે ક્યાં નક્કી કરીએ છીએ? પ્રેક્ષકોને ગમે તે ફિલ્મ અને બંને જણ જેમાં ખુશ રહી…

  • લાડકી

    ભારતની પ્રથમ ફિશર વુમન રેખા કાર્તિકેયન

    ભારતની વીરાંગનાઓ -ટીના દોશી દરિયામાં જાળ નાખીને નાનીમોટી માછલી પકડતા માછીમારોને સહુ કોઈએ જોયા હશે, પણ માછલી પકડતી મહિલાને જોઈ છે?રેખા કાર્તિકેયન… કેરળના ત્રિશૂર ખાતે ચેટ્ટુવામાં સમુદ્રતટે રહેતી ભારતની પ્રથમ ફિશરવુમન. પહેલી માછીમારણ મહિલા. ભારત સરકાર તરફથી ૨૦૧૬માં આંતરરાષ્ટ્રીય સીમા…

  • લાડકી

    એને ફરી સ્વીકારું કે… છોડીને ગયેલો પ્રિયજન ફરી કોઈના જીવનમાં પ્રવેશવા પરત આવે ત્યારે કેવી કેવી વેદના-સંવેદનાનાં પૂર ઊમટે?

    સંબંધોને પેલે પાર -જાનકી કળથિયા તમે કોઈ સાથે રિલેશનશિપમાં છો અને એ વ્યક્તિને એવું લાગે કે તમારા કરતાં વધારે બેટર પર્સન એ ડિઝર્વ કરે છે… બીજા શબ્દોમાં કહીએ તો તમારા કરતાં વધુ સારાં પાત્રને એ લાયક છે એવું વિચારીને એ…

  • લાડકી

    તરુણાવસ્થાએ સલાહ-સૂચનોની અવગણના શા માટે?

    ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી (ગતાંકથી ચાલુ)અરે, આંટી પાછા ખોવાઈ ગયા? સુરભીને વર્તમાનમાં લઈ આવી વિહાએ ફરી શરૂ કર્યું, આંટી, તમે ક્યારથી આમ એકલા જ રહો છો? તમે લગ્ન નથી કર્યા? તમને કોઈ ગમતું હતું કે ના?? વિહાના આટલા…

  • લાડકી

    અંતકાળે

    ટૂંકી વાર્તા -દિલીપ રાણપુરા સુખદેવ પુરાણી બીમાર હતા. કદાચ આ એમની છેલ્લી બીમારી હતી. છેલ્લા ત્રણ મહિનાથી તેઓ ખાટલાવશ હતા ને પ્રતિદિન શક્તિ ક્ષીણ થતી જતી હતી. તેમાંય ત્રણ દિવસથી તો તેઓ સાવ ક્ષીણ થઇ ગયા હતા. એક વખત તો…

  • લાડકી

    કઈ સ્લીવ સ્ટાઇલ પહેરવી છે ?

    ફેશન વર્લ્ડ -ખુશ્બુ મુલાણી ઠક્કર કોઈ પણ ડ્રેસમાં સ્લીવ્સનું મહત્ત્વ હોય છે. સ્લીવ્સ તમારા ડ્રેસને એક આગવો લુક આપે છે. મોટા ભાગની મહિલા ડ્રેસમાં પહેલાં સ્લીવ્સની પેટર્ન જોશે . સ્લીવ્સની પેટર્નની ફેશન ઘણી બદલાતી રહે છે. મોટા ભાગની સ્ત્રી પોતાના…

  • લાડકી

    સાહિત્ય અધિવેશન પહેલાંનું ઉંબાડિયું

    લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી બધાં સાહિત્યકારો સાહિત્ય અધિવેશનમાં હાજરી આપવા જવાના છીએ. મોસ્ટ સિનિયરથી લઈને મોસ્ટ જુનિયર સુધી બધાંને જવાની ઈચ્છા છે, પણ કોને કોને લેવાં એ ચર્ચાનો વિષય બની રહે છે. લેવામાં કેટલા ટકા આફત છે? કેટલી મઝા? ને…

  • પુરુષ

    લાઈ ડિટેક્ટરનાં સચ્ચાં – જૂઠ્ઠાં

    ચકચાર જગાડતી કોઈની હત્યા જેવા અપરાધ વખતે આરોપી નક્કર પુરાવાના અભાવે છટકી શકે એવા સંજોગોમાં બહુચર્ચિત લાઈ ડિટેકટર -પોલિગ્રાફ અને નાર્કો ટેસ્ટ જેવાં પરીક્ષણનો આધાર લેવો પડે છે,પણ આવાં ટેસ્ટનાં પરિણામ અદાલત મંજૂર રાખે છે ખરાં ? ક્લોઝ અપ -ભરત…

  • પુરુષ

    શું તમારુંં સંતાન તમને તુંકારે બોલાવે તા તમારું પુરુષત્વ ઝંખવાય છે?

    મેલ મેટર્સ -અંકિત દેસાઈ લોકસાહિત્યકાર સાંઈરામ દવેનો એક સરસ મજાનો જોક છે. તેઓ કહે છે માતૃભાષાને માતૃભાષા શું કામ કહેવામાં આવે છે? પિતૃભાષા શું કામ નહીં? તો કે બાપા સામે મોઢું ઉઘડે તો ભાષાની વાત આવેને? વાતો બધી મા સાથે…

  • પુરુષ

    ઈજા બગાડે ખેલાડીઓની મજા

    ઝડપી બોલરો ઝડપથી ‘અનફિટ’ પણ થઈ જાય છે સ્પોર્ટસમેન -યશ ચોટાઈ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે તાજેતરમાં ૧-૧ની બરાબરી સાથે પૂરી થયેલી ટેસ્ટ-સિરીઝની પ્રથમ મૅચમાં ભારત એક દાવ અને ૩૨ રનના તોતિંગ માર્જિનથી હાર્યું એનું મોટું કારણ એ હતું કે…

Back to top button