- સ્પોર્ટસ
દિવ્યાંગ ક્રિકેટર જેની બૅટિંગ, બોલિંગ અનેફીલ્ડિંગની ઍક્શન જોઈને ભલભલા ચોંકી જાય!
જમ્મુ: કેન્દ્ર-શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરનો એક ક્રિકેટર એવો છે જે માત્ર ખભો અને ગરદનની મદદથી બૅટ પકડીને બૅટિંગ કરે છે તેમ જ પગથી ફીલ્ડિંગ અને બોલિંગ કરે છે. જે ઍન્ડ કે પૅરા ક્રિકેટ ટીમના ૩૪ વર્ષના કૅપ્ટન આમિર હુસેન…
- સ્પોર્ટસ
ઓહ નો! મહિલા કૅપ્ટને સિક્કો હવામાં ઉછાળવાને બદલે જમીન પર પટક્યો!
ક્રાઇસ્ટચર્ચ: ક્રિકેટની રમત જ્યારથી ફાસ્ટ ફૉર્વર્ડ થઈ છે એટલે કે ટી-૨૦ અને ટી-૧૦ ફૉર્મેટની મૅચો રમાતી થઈ છે ત્યારથી નિયમોમાં અને ખેલાડીઓના અપ્રોચમાં નવા ફેરફાર અને અલગ વર્તન જોવા મળ્યા છે. ન્યૂ ઝીલૅન્ડના ક્રાઇસ્ટચર્ચથી મળતા અહેવાલ મુજબ ડ્રીમ-૧૧ સુપર સ્મૅશ…
- સ્પોર્ટસ
શાહીન આફ્રિદીની ડેબ્યૂ કૅપ્ટન્સી ફ્લૉપ: ઓવરમાં ૨૪ રન આપ્યા અને હાર પણ જોવી પડી
ઑકલૅન્ડ: પાકિસ્તાનના લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ છ વર્ષની ટી-૨૦ ઇન્ટરનૅશનલ કરીઅરમાં પોતાની બોલિંગમાં નહીં અનુભવી હોય એવી શરમજનક સ્થિતિ શુક્રવારે ન્યૂ ઝીલૅન્ડ સામેની સિરીઝની પહેલી ટી-૨૦ મૅચમાં અનુભવી હતી. શાહીન આફ્રિદી પોતાની કૅપ્ટન્સીની આ પહેલી જ મૅચ હતી…
- શેર બજાર
સેન્સેક્સ ૭૨,૭૨૧ની ઓલટાઇમ હાઇ સપાટીને સ્પર્શ્યો, નિફ્ટી ૨૧,૯૦૦ની ઉપર
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભારતીય ઇક્વિટી બજારે સતત ચોથા દિવસે તેજીના ટોન સાથે ઉર્ધ્વગતિ ચાલુ રાખી હતી, જેમાં બંને બેન્ચમાર્ક શેરઆંક તાજી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. વિશ્ર્વબજારમાંથી નબળા સંકેત મળવા છતાં આઇટી સેક્ટરની દિગ્ગજ કંપનીઓ ઇન્ફોસિસ અને ટીસીએસની બજારની અપેક્ષા…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં ૧૧ પૈસાનો ઉછાળો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે તેજીનું વલણ જળવાઈ રહેતાં આજે ફોરેક્સ માર્કેટમાં સતત આઠમાં સત્રમાં ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ જળવાઈ રહેતાં રૂપિયો ૧૧ પૈસાના ઉછાળા સાથે ૮૨.૯૦ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે ડૉલર અને બ્રેન્ટ ક્રૂડતેલના…
- વેપાર
સ્થાનિક સોનામાં ₹ ૨૫૩નો ઉછાળો, ચાંદીમાં ₹ બેનો ઘસરકો
મુંબઈ: મધ્યપૂર્વના દેશોમાં રાજકીય-ભૌગોલિક તણાવમાં વધારો થવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે સોના-ચાંદીમાં રોકાણકારોની સલામતી માટેની માગ ખૂલતા ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ હતા. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિકમાં પણ સોનાના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. જોકે, આજે સ્થાનિક…
- વેપાર
ધાતુમાં મિશ્ર વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે પાંખાં કામકાજો વચ્ચે વિવિધ ધાતુઓના ભાવમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. જેમાં ખાસ કરીને ટીનમાં સતત બીજા સત્રમાં સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૩ વધી આવ્યા હતા, જ્યારે નિકલમાં સ્ટોકિસ્ટોની વધ્યા…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), શનિવાર, તા. ૧૩-૧-૨૦૨૪ભારતીય દિનાંક ૨૩, માહે પોષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પૌષ સુદ-૨જૈન વીર સંવત ૨૫૫૦, માહે પોષ, તિથિ સુદ-૨પારસી શહેનશાહી રોજ ૧લો હોરમજદ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩પારસી…
- એકસ્ટ્રા અફેર
ગુજરાત કૉંગ્રેસના નેતાઓનો બળાપો, સબ કુછ લૂટાકર હોશ મેં……….
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ કૉંગ્રેસે ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાઈ રહેલા ભગવાન શ્રી રામના મંદિરમાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં ભાગ નહીં લેવાની જાહેરાત કરી તેની સામે કૉંગ્રેસના નેતાઓએ જ જાહેરમાં બળાપો કાઢવા માંડ્યો છે. મજાની વાત એ છે કે, આ બળાપો સૌથી…
- વીક એન્ડ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…