- ઉત્સવ
ફ્રોડ કી દુનિયા: જૂઠ બોલને પર ભી યહાં કોઈ કૌઆ નહીં કાટતા…!
સાયબર ઠગની કુશળતા કરતાં આપણું ડિજિટલ અ-જ્ઞાન જ આપણને વધુ નડે છે. ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ ધારો કે તમે કોઈ ટિકિટ બુક કરાવી રહ્યા છો અને અચાનક એક લીંક ક્નેક્ટ થઈ જાય છે અને ટિકિટ માટેનું પેમેન્ટ કરવાનો વારો આવે…
- ઉત્સવ
D2C પર ચગાવો તમારી બ્રાન્ડની પતંગ આ કેટલાંક મુદ્દા પર ધ્યાન આપશો તો તમારા બ્રાન્ડની પતંગનો પેચ કપાશે નહીં !
બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી આજે જેટલું બ્રાન્ડનું મહત્ત્વ છે તેટલું જ મહત્ત્વ લોકો પોતાની ઈ-કોમ સાઈટ બનાવી વેચવાને આપે છે. ટૂંકમાં, પોતાની બ્રાન્ડનું વેચાણ સ્થાન એમની વેબસાઈટ બને છે ને તે પણ બ્રાન્ડ તરીકે પ્રસ્થાપિત થાય છે. આજે…
માલદીવ મુદ્દે ફિલ્મી કલાકારોમાં જોવા મળી રાષ્ટ્રીય ભાવના
પ્રાસંગિક -નિધિ ભટ્ટ નરેન્દ્ર મોદી માત્ર સામાન્ય જનતામાં જ નહીં પંરતુ ફિલ્મી સેલિબિટ્રીઝમાં પણ રાષ્ટ્રીય ભાવના જગાડવામાં સક્ષમ રહ્યા છે, પછી તે હિંદુ હોય મુસલમાન હોય કે ખ્રિસ્તી. હાલમાં સોશિયલ મીડિયા પર લક્ષદ્વીપ અને માલદીવ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.…
- સ્પોર્ટસ
બૅટિંગ-લેજન્ડ દ્રવિડના દીકરાએ મુંબઈ સામે બોલિંગમાં કર્યું પરાક્રમ
અઢાર વર્ષના સમિત દ્રવિડને તેના ડૅડી રાહુલ દ્રવિડ ક્યારેય કોચિંગ નથી આપતા શિમોગા: ભારતીય બૅટિંગ-લેજન્ડ અને ‘ધ વૉલ’ તરીકે જાણીતો રાહુલ દ્રવિડ હોમ-ટાઉન ઇન્દોરમાં અફઘાનિસ્તાન સામે રવિવારે રમાનારી બીજી ટી-૨૦ મૅચ માટે ભારતીય ટીમના ખેલાડીઓને કોચિંગ આપી રહ્યો છે ત્યારે…
આકાશ મિસાઈલનું સફળ પરીક્ષણ
નવી દિલ્હી: ભારતે ઓડિશાના ચાંડીપુર ખાતેથી શુક્રવારે નૅક્સ્ટ જનરેશન આકાશ મિસાઈલ (આકાશ-એનજી)નું સફળ પરીક્ષણ કર્યું હોવાનું અધિકારીઓએ કહ્યું હતું. ડીઆરડીઓ દ્વારા આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઓછી ઉંચાઈએ લક્ષ્યને સફળતાપૂર્વક આંતરી તેનો નાશ કરવામાં આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું. સ્વતંત્ર…
વિશ્ર્વભરના રોકાણકારો માટે ગુજરાત સૌથી મનપસંદ જગ્યા: અમિત શાહ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વિશ્ર્વભરના રોકાણકારો માટે ગુજરાત એ પસંદગીનું સ્થળ છે, કોઈ પસંદગીવાળું અને ઉત્પાદનની જગ્યા છે એ ભારત છે અને તેમાંય સૌથી વધુ પસંદગીવાળું અને ઉત્પાદનની જગ્યા હોય તો એ ગુજરાત છે. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં શુક્રવારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ…
- નેશનલ
શૅરબજાર નવી ટોચે: એમકૅપમાં ₹ ૬.૮૮ લાખ કરોડનો ઉમેરો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શેરબજાર તેજીની આગેકૂચ સાથે શુક્રવારે નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યું હોવાથી બીએસઇમાં લિસ્ટેડ કંપનીના શેરોના મૂલ્યમાં આવેલા ઉછાળાને પરિણામે ચાર સત્રમાં બીએસઇની લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપિટલાઇઝેશનમાં કુલ રૂ. ૬.૮૮ લાખ કરોડનો ઉમેરો નોંધાયો છે. પાછલા ચાર સત્ર…
- આમચી મુંબઈ
યુવાનો પાસે અમૃતકાળમાં ઈતિહાસ રચવાની ક્ષમતા: મોદી
નાશિકમાં રોડ શો દરમિયાન લોકોએ શ્રી રામના વાવટા ફરકાવીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આવકાર્યા હતા. સ્વામી વિવેકાનંદની જન્મજયંતીને યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે મોદીએ તેમને પુષ્પાંજલિ અર્પી હતી. રોડ શો દરમિયાન મોદીના જમણે એકનાથ શિંદે અને ડાબે ફડણવીસ…
ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લો,ડ્રગ્સને ના કહો
નાશિકમાં ૨૭મા રાષ્ટ્રીય યુવા ઉત્સવનું ઉદ્ઘાટન નાસિક: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નાસિકમાં ૨૭માં રાષ્ટ્રીય યુવા ઉત્સવનું ઉદ્ઘાટન કર્યા પછી એક જાહેરસભાને સંબોધિત કરતાં ભારતના યુવાનોને ૨૧મી સદીની સૌથી ભાગ્યશાળી પેઢી ગણાવી હતી, જે ‘અમૃત કાળ’ દરમિયાન દેશને વધુ ઊંચાઈઓ…
- આમચી મુંબઈ
શનિ-રવિ મરીન ડ્રાઇવ પર ઍર શૉ
ટ્રાફિકમાં ફેરફાર, વૈકલ્પિક માર્ગો લેવાની સલાહ અદ્ભુત… ભારતીય હવાઇદળ દ્વારા છેલ્લા બે ત્રણ દિવસથી ઍર શૉની રિહસર્લ ચાલી રહી છે. શનિવાર અને રવિવારે મરીન ડ્રાઇવ ખાતે બપોરે ૧૨ વાગ્યાથી ૨.૦૦ વાગ્યા સુધી ઍર શૉમાં એરફોર્સ અદ્ભુત કવાયત રજૂ કરશે. (અમય…