Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • ઉત્સવ

    કચ્છ ઇતિહાસ પરિષદની સાડા ત્રણ દાયકાની સફર

    વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી સમયાંતરે માનવજાત દ્વારા કરાયેલ પ્રવૃત્તિઓના લેખિત પુરાવાઓનું ખાસ ધ્યાન રાખીને કરાયેલ ભૂતકાળનો અભ્યાસ આવનારી પેઢી માટે પથદર્શક સાબિત થતો હોય છે કારણકે ઇતિહાસ માત્ર ભૂતકાળની બાબતો સાથે સંકળાયેલો નથી, તે વર્તમાન સમયની વ્યવસ્થા માટે કડીરૂપ…

  • ઉત્સવ

    વર-કન્યા રાજી તો પછી ગોરમહારાજે શા માટે માથું કૂટવું?!

    અતિ શ્રીમંત જે રીતે ભવ્ય-વૈભવી લગ્ન પાછળ જલસા કરે છે એની દેખાદેખી કરીને પછી બીજા દેવાદાર બની જાય છે…એવી દલીલોમાં કેટલો દમ? ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ થોડાં વર્ષ પહેલાં મુકેશ- નીતા અંબાણીની પુત્રી ઈશાના લગ્ન ભારે ધામધૂમથી થયાં હતાં.…

  • ઉત્સવ

    અદ્ભુત પ્રેમગંગા

    આકાશ મારી પાંખમાં-ડૉ. કલ્પના દવે જહાંગીર આર્ટ ગેલેરીમાં ફોટો અક્ઝિબિશન યોજાયું હતું. જેમાં પ્રથમ પારિતોષિક પ્રાપ્ત કરનાર પ્રદીપ શેઠ (નામ બદલ્યું છે) તેમના વિવિધ ફોટાના અંતરંગ ભાવોને સમજાવી રહ્યા હતા. શાંત વાતાવરણમાં પ્રેક્ષકો ભાવુક થઈ સાંભળી રહ્યા હતા. “હું અને…

  • ઉત્સવ

    ભારત અને ચીન મિત્ર કેમ નથી?તેના મૂળમાં પાંચ -P છે

    ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ ઉદય નારાયણ રાય પોતાના પુસ્તક વિશ્ર્વ સંસ્કૃતિનો ‘ઇતિહાસ’માં કહે છે કે, ચીન સાથે ભારતનો સંપર્ક સંભવત: ઇ.પૂ. ત્રીજી સદીથી શરૂ થયો હતો. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ચીનના રેશમી કાપડનો ઉલ્લેખ જોવા મળે છે. કેટલાક વિદ્વાનો અનુસાર…

  • ઉત્સવ

    સાગરપેટા – કૂપમંડૂકો – તટસ્થો – તકવાદી નિરીક્ષકો

    આજે આટલું જ -શોભિત દેસાઈ (૧)સાંપ્રત ભારતના સાગર જેવડી સીમાઓના પરમાત્માના આશીર્વાદથી પરિપ્લાવિત, મારી સીમિત સમજ પ્રમાણે શ્રેષ્ઠ શાસ્ત્રીય ગાયક ઉસ્તાદ રાશીદ ખાનસાહેબનાં જન્નતનશીન થવાને ‘મુંબઈ સમાચાર’ વતી વિનમ્ર વંદન. આજે ૧૦ જાન્યુઆરીએ એમના સુરમાં ખોવાયેલો હું તમારા માટે લખવા…

  • ઉત્સવ

    નામ ભલે વાઈબ્રન્ટ ગુજરાત, ખરેખર તો વાઈબ્રન્ટ ભારત

    ગુજરાતનો આર્થિક-સામાજિક નકશો કેવો બદલાવાનો છે અને વિકાસના નવા શિખર સર કરવાનો છે એ સમજવા માટે આ વખતની વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટના માત્ર સમાચારની ઝલક જોઈ જવી પણ કાફી છે. કરોડો-અબજો રૂપિયાના જંગી રોકાણ અને નવા પ્રોજેક્ટસ સાથે ગુજરાતની સાથે-સાથે ભારત…

  • ઉત્સવ

    મધ્ય પ્રદેશનું અદ્ભુત જંગલ: કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાનચાલો કરીએ ડોકિયું ભારતના અદ્ભુત સાલનાં જંગલમાં!

    ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી કુદરતને સમર્પિત થઈને કુદરત જે આપે એ જ લઈએ એવી ભાવના કેળવીને વગડો ખૂંદવા નીકળી પડીએ તો મનને સ્પર્શે એવો અખૂટ આનંદ પામી જ શકીએ. કોઈ મોટી આશા, કલ્પના કે ગૂગલમાં દરિયામાં ખોજ કર્યા વિના માત્ર…

  • ઉત્સવ

    ઑફિસે પહોંચવા વિમાન મુસાફરી

    વિશેષ -મનીષા પી. શાહ મુંબઈમાં ઓટલો મળે, તો રોટલાની માથાકૂટ સામે આવે. મહાનગરીમાં નાનું તો નાનું પોતાનું ઘર હોય એટલે ગંગા નાહ્યા. એમાંય નોકરી મળી જાય તો ભવસાગર તરી ગયાનો મહાઆનંદ થાય. અલબત્ત ઘરથી ઑફિસે અને પાછા ઑફિસેથી ઘરે આવવા…

  • ઉત્સવ

    આપણે સાચા હોઈએ પછી સમાજ કે દુનિયાની પરવા શા માટે કરવી?

    ક્યારેક આવી બોધકથા પણ તમને સાચા માર્ગ તરફ દોરી જતી હોય છે સુખનો પાસવર્ડ -આશુ પટેલ થોડા સમય અગાઉ મારા એક મિત્રની અત્યંત સુંદર, હસમુખી અને સુશિક્ષિત દીકરીનાં લગ્ન એક શ્રીમંત કુટુંબના યુવાન સાથે થયાં. એ યુવતીની સગાઈ થઈ એ…

  • ઉત્સવ

    ફ્રોડ કી દુનિયા: જૂઠ બોલને પર ભી યહાં કોઈ કૌઆ નહીં કાટતા…!

    સાયબર ઠગની કુશળતા કરતાં આપણું ડિજિટલ અ-જ્ઞાન જ આપણને વધુ નડે છે. ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ ધારો કે તમે કોઈ ટિકિટ બુક કરાવી રહ્યા છો અને અચાનક એક લીંક ક્નેક્ટ થઈ જાય છે અને ટિકિટ માટેનું પેમેન્ટ કરવાનો વારો આવે…

Back to top button