- ઉત્સવ
ખાખી મની-૧૧
‘પૈસા જગ્ગીના હતા જ નહીં. પૈસામાં એનો થોડો હિસ્સો હતો… ખાલિસ્તાની મૂવમેન્ટ માટેનું યોગદાન હતું’ અનિલ રાવલ આ તો ખૂનીને જ ખૂની પકડી પાડવાનું કામ સોંપવા જેવો ઘાટ થયો. જગ્ગીએ કરેલા ધડાકાથી ઉદયસિંહ અને લીચી હચમચી ગયાં. લીચીને જગ્ગીની વાતો…
- ઉત્સવ
બેરોજગારી ભારતની વિકરાળ સમસ્યા
સમસ્યા -નરેન્દ્ર કુમાર ભારત દેશમાં બેરોજગારી કૂદકે ને ભૂસકે વધી રહી છે. આ સમસ્યાનો ઉકેલ લાવવામાં સરકાર પણ નિષ્ફળ રહી હોવાનું સામે આવ્યું છે. વર્ષ ૨૦૨૨-૨૩માં પંદર વર્ષ અને તેથી વધુ વયના ભારતીયોમાં ૧૩.૪ ટકા બેરોજગારી હતી, જે અગાઉના વર્ષમાં…
માલદીવ મુદ્દે ફિલ્મી કલાકારોમાં જોવા મળી રાષ્ટ્રીય ભાવના
પ્રાસંગિક -નિધિ ભટ્ટ નરેન્દ્ર મોદી માત્ર સામાન્ય જનતામાં જ નહીં પંરતુ ફિલ્મી સેલિબિટ્રીઝમાં પણ રાષ્ટ્રીય ભાવના જગાડવામાં સક્ષમ રહ્યા છે, પછી તે હિંદુ હોય મુસલમાન હોય કે ખ્રિસ્તી. હાલમાં સોશિયલ મીડિયા પર લક્ષદ્વીપ અને માલદીવ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.…
- ઉત્સવ
મહારાષ્ટ્રના સ્પીકર રાહુલ નાર્વેકરનો તાજો ચુકાદો : શિંદેને સત્તા.. ઉદ્ધવને સહાનુભૂતિ?
સ્પીકરના ચુકાદા પછી લોકોની સહાનુભૂતિ ઉદ્ધવ તરફ વધી છે એવું કહેવાય છે,પરંતુ ખરેખર આવી સહાનુભૂતિની ખરી કસોટી તો માથે તોળાઈ રહેલી વિધાનસભાનાં ચૂંટણી પરિણામો વખતે થશે… કવર સ્ટોરી -વિજય વ્યાસ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિતના ૧૬ ધારાસભ્યને ધારાસભ્યપદેથી ગેરલાયક ઠેરવવાની…
- ઉત્સવ
ખોટીવેશનલ સ્પીકરોમાંથી શીખવા જેવી મોટિવેશનલ વાતો
મોટિવેશન ફાસ્ટ ફૂડ જેવું છે. ચટપટું હોય, પણ પૌષ્ટિક ન હોય. મોટિવેશન ત્યારે જ કારગત નીવડે, જ્યારે તે આપણી જરૂરિયાત હોય… મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી મોટિવેશનલ વક્તાઓ માટે સોશિયલ મીડિયા પર, ગુજરાતીમાં- એક શબ્દ પ્રચલિત થયો છે-ખોટીવેશનલ…જે લોકો મોટિવેશનના નામ…
- ઉત્સવ
પતંગ – કનકવો – પડાઈ: ઢઢ્ઢો, લીર, કાંપ
ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી નાનપણમાં જ કેલેન્ડરની જે કેટલીક તારીખ ગોખાઈ ગઈ એમાં એક હતી ૧૪ જાન્યુઆરી, ઉત્તરાયણ – મકરસંક્રાંતિનો દિવસ. તલના લાડુ અને મમરાની ચીકીની જ્યાફત અને સૌથી વધુ મહત્ત્વનું ‘કાયપો છે’ના ગગનભેદી નાદ સાથે અગાસીમાં પતંગ ચગાવવાનો…
- ઉત્સવ
…. અને મુગલ બાપ-બેટામાં કુશ્તી જામી, એડવાન્ટેજ દુર્ગાદાસ
વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ (૨૭)શાહજાદા મિર્ઝા મુહમ્મદ અકબરે બાદશાહ બનવા માટે બાપ સામે બળવો કરી દીધો. નાની ઉંમર, પાક્ટતા અને અનુભવના અભાવ અને ઘમંડને લીધે એ યુદ્ધને બદલે મસ્તીમાં ડૂબી ગયો. લડવાને બદલે ભળતું જ કરવા માંડ્યો. માંડ ૧૯૩ કિલોમિટરનું…
- ઉત્સવ
કચ્છ ઇતિહાસ પરિષદની સાડા ત્રણ દાયકાની સફર
વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી સમયાંતરે માનવજાત દ્વારા કરાયેલ પ્રવૃત્તિઓના લેખિત પુરાવાઓનું ખાસ ધ્યાન રાખીને કરાયેલ ભૂતકાળનો અભ્યાસ આવનારી પેઢી માટે પથદર્શક સાબિત થતો હોય છે કારણકે ઇતિહાસ માત્ર ભૂતકાળની બાબતો સાથે સંકળાયેલો નથી, તે વર્તમાન સમયની વ્યવસ્થા માટે કડીરૂપ…
- ઉત્સવ
વર-કન્યા રાજી તો પછી ગોરમહારાજે શા માટે માથું કૂટવું?!
અતિ શ્રીમંત જે રીતે ભવ્ય-વૈભવી લગ્ન પાછળ જલસા કરે છે એની દેખાદેખી કરીને પછી બીજા દેવાદાર બની જાય છે…એવી દલીલોમાં કેટલો દમ? ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ થોડાં વર્ષ પહેલાં મુકેશ- નીતા અંબાણીની પુત્રી ઈશાના લગ્ન ભારે ધામધૂમથી થયાં હતાં.…
- ઉત્સવ
અદ્ભુત પ્રેમગંગા
આકાશ મારી પાંખમાં-ડૉ. કલ્પના દવે જહાંગીર આર્ટ ગેલેરીમાં ફોટો અક્ઝિબિશન યોજાયું હતું. જેમાં પ્રથમ પારિતોષિક પ્રાપ્ત કરનાર પ્રદીપ શેઠ (નામ બદલ્યું છે) તેમના વિવિધ ફોટાના અંતરંગ ભાવોને સમજાવી રહ્યા હતા. શાંત વાતાવરણમાં પ્રેક્ષકો ભાવુક થઈ સાંભળી રહ્યા હતા. “હું અને…