- આમચી મુંબઈ
અદ્ભુત અનુભૂતિ:
મકરસંક્રાંતિના દિવસે સામાન્ય રીતે મુંબઈગરાની આંખો આકાશમાં રંગબેરંગી પતંગો જોવા માટે આકાશમાં મંડાતી હોય છે, પરંતુ રવિવારના દિવસે કશુંક નવું જોવા મળ્યું હતું. દક્ષિણ મુંબઈના ગિરગાંવ ચોપાટીથી લઈને એનસીપીએ સુધીના મરીન ડ્રાઈવ પર હજારોની સંખ્યામાં મુંબઈગરા ઉમટી પડ્યા હતા કેમ…
નવી મુંબઈ એરપોર્ટનો પ્રથમ તબક્કો આવતા વર્ષના માર્ચના અંત સુધીમાં કાર્યરત થશે: સિંધિયા
થાણે: કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું છે કે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માર્ચ ૨૦૨૫ સુધીમાં વ્યવસાયિક રીતે કાર્યરત થઈ જશે. તેમણે શનિવારે પત્રકારોને જણાવ્યું હતું કે આગામી એરપોર્ટ માત્ર મુંબઈ અથવા મહારાષ્ટ્ર માટે એક મહત્ત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નથી…
- નેશનલ
પટિયાલાથી પ્રયાગરાજ પહેલી વખત પારો શૂન્યની નીચે
ગાઢ ધુમ્મસને કારણે અનેક ટ્રેનો-વિમાનો મોડા પડ્યા નવી દિલ્હી: દેશમાં અત્યારે બે મોસમ જોવા મળી રહી છે, અમુક ઠેકાણે ઘણીવાર પારો ૩૬ ડિગ્રીને પણ પાર કરી જાય છે, તો દિલ્હી સહિત ઉત્તર ભારતમાં શીતલહેર ચાલુ છે. પરિણામે પટિયાલાથી પ્રયાગરાજ સુધી…
- નેશનલ
શું મોદી મણિપુરને ભારતનો હિસ્સો નથી ગણતા?: રાહુલ
ભારત યાત્રા: મણિપુરના થોઉબલ ખાતેથી ‘ભારત જોડો ન્યાય યાત્રા’નો પ્રારંભ કરાવતા કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીની સાથે યુદ્ધ સ્મારકની મુલાકાત લેતા પક્ષના અન્ય નેતાઓ. (પીટીઆઇ) ૬૭ દિવસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’નો પ્રારંભ થોઉબલ: કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રવિવારે મણિપુરથી કૉંગ્રેસની ‘ભારત…
- નેશનલ
ચુંદડી મનોરથ:
મથુરામાં મકરસંક્રાંતિ નિમિત્તે યમુના નદીમાં ‘ચુંદડી મનોરથ’ની વિધિ કરી રહેલા શ્રદ્ધાળુઓ.
શિંદેએ કૉંગ્રેસનો પતંગ કાપ્યો
મિલિંદ દેવરા વર્ષો જૂનો સાથ છોડીને શિંદેની શિવસેનામાં જોડાયા મુંબઇ: ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મિલિંદ દેવરા પોતાના (દેવરા) પરિવારનો કૉંગ્રેસ સાથેનો ૫૫ વર્ષ જૂનો સાથ છોડીને રવિવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં શિવસેનામાં જોડાયા હતા. લોકસભાની આગામી ચૂંટણીની પહેલાં મુંબઈમાં…
‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવના દર્શાવે છે પોંગલ તહેવાર : મોદી
ચેન્નાઈ /દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું હતું કે પોંગલનો તહેવાર ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની રાષ્ટ્રીય ભાવના દેખાડે છે અને આજ ભાવુક નાતો કાશી-તમિલ અને સોરાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર-તમિળ સંગમની પરંપરામાં જોવા મળે છે. દેશની રાજધાનીમાં કેન્દ્રના પ્રધાન એલ.…
ગુજરાતભરમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતભરમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ હતી. રવિવારે વહેલી સવારથી જ પતંગ રસિયાઓ ટેરેસ ઉપર મન મૂકીને પતંગ ચગાવવા પહોંચ્યા હતા અને સાથે સાથે ચા નાસ્તાની જયાફત ઉડાવી હતી. એ કાઇપો છે…એ લપેટ…ની ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું…
ભારતીય સૈનિકોની વાપસીને લઇને ભારત અને માલદીવમાં સત્તાવાર વાતચીત શરૂ: રિપોર્ટ
માલે: માલદીવ અને ભારત વચ્ચે રવિવારે હિંદ મહાસાગરના ટાપુ રાષ્ટ્ર માલદીવમાં તહેનાત ભારતીય સૈનિકોની વાપસી અંગે સત્તાવાર વાટાઘાટો શરૂ કરી હતી. એક મીડિયા રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. માલદીવે ભારતીય સૈનિકોની વાપસીની માગ કર્યાના લગભગ બે મહિના બાદ આ…
યશસ્વી-શિવમના દમદાર પર્ફોર્મન્સથી સિરીઝ જીતી ગયા
રોહિતનો ૧૫૦મી મૅચમાં ઝીરો, પણ યુવા ખેલાડીઓએ નિરાશ ન કર્યા ઇન્દોર: ભારતે રવિવારે અહીં અફઘાનિસ્તાન સામેની ત્રણ મૅચની ટી-૨૦ સિરીઝની બીજી મૅચ પણ જીતીને ટ્રોફી પર કબજો કરી લીધો હતો. ભારતે ૧૭૩ રનનો લક્ષ્યાંક ૨૬ બૉલ બાકી રાખીને અને છ…