Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 103 of 313
  • તરોતાઝા

    બોલે એના બોર વેચાય.. ખાય એની તબિયત મસ્ત થાય !

    સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક ભારતીય સંસ્કૃતિના પ્રાચીન ફળ : બોરને ઓળખી લો… મોસમ બદલાય તેમ શાકભાજી તથા ફળોમાં વિવિધતા જોવા મળે છે. તેમાં વળી શિયાળો શરૂ થાય તેમ રંગબેરંગી ફળો તથા શાકભાજી જોવાનો- ખાવાનો એક આગવો આનંદ હોય છે.…

  • તરોતાઝા

    હેડકી -હિક્કા – હિક્કપ…

    આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી `મન’ સામાન્ય લાગતી હેડકી વકરીને ગંભીર સમસ્યા ઊભી કરે ત્યારે શું શું કરવું ? હેડકી એ સામાન્યત: છીંક-ઓડકાર- બગાસું, વગેરે શરીરનો એક ફિઝિઓલોજીકલ(પ્રાકૃતિક) વેગ-આવેગ છે, પણ જ્યારે ખૂબ વધારે પ્રમાણમાં ઊપડે ને જાતે બંધ ન…

  • તરોતાઝા

    વાનગીનો સ્વાદ વધારે શરીરને સ્વસ્થ રાખે લીંબુ

    આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા પ્રારમ્ભથી જ પ્રકૃતિ અને મનુષ્યનો અતૂટ સંબંધ રહ્યો છે. પ્રકૃતિ અને માનવનો સંબંધ અન્યોન્યાશ્ચિત અને પરસ્પર સહ-અસ્તિત્વ પર નિર્ભર છે. પ્રકૃતિ માનવ માટે જીવનદાયક તત્ત્વો ઉત્પન્ન કર્યાં. મનુષ્યો વૃક્ષોના ફળ, બીજ, મૂળ, પાન…

  • તરોતાઝા

    સૂર્ય ગ્રહની આરાધના વત્તા દાન ઉતમ…

    આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહના ગ્રહમંડળમાં રાજાદી ગ્રહ…સૂર્ય મકર રાશિમાં..મંગળ ધન રાશિબુધ વૃશ્ચિક રાશિગુ મેષ રાશિશુક્ર વૃશ્ચિક રાશિશનિ – કુંભ(સ્વગૃહી)રાશિરાહુ મીન રાશિ વક્રીભ્રમણકેતુ- ક્નયા રાશિ વક્રીભ્રમણ રાશિમાં રહેશે.પોષ માસ ચાલતો હોવાથી આરોગ્ય માટે સૂર્ય ગ્રહની ઉપાસનાની સાથે…

  • તરોતાઝા

    સ્વાદ અને આરોગ્યનો ખજાનો લોંગ પીપર

    વિશેષ – રેખા દેશરાજ જો આપણને ભારતીય સમાજની પરંપરાગત જીવનશૈલી અને ઔષધિઓનું જ્ઞાન હોય તો અહીંની દરેક ઋતુ સંપૂર્ણ આનંદ આપે છે. હવે આ ધ્રુજાવી દેતા ઠંડા શિયાળાને લો, ભારતમાં આવા ડઝનબંધ જડીબુટ્ટીઓ અને મસાલા ઉપલબ્ધ છે, જો તમે તેનો…

  • તરોતાઝા

    ફન વર્લ્ડ

    ઓળખાણ પડી?આયુર્વેદમાં ઔષધ તરીકે જેનાં મૂળ વપરાય છે એ વનસ્પતિની ઓળખાણ પડી? એને બોર જેવાં નાનાં ફળો આવે છે અને પાક્યા પછી તેનો રંગ રાતો થાય છે. અ) કસ્તુરી બ) કેવડો ક) શતાવરી ડ) ગળજીભી ભાષા વૈભવ…ગુજરાતી – અંગ્રેજી શબ્દોની…

  • તરોતાઝા

    સફેદ ચહેરો

    કનુ ભગદેવ (ભાગ-2) દિલ્હીથી મુંબઈ માટે રવાના થયેલી વેસ્ટર્ન એક્સ્પ્રેસ ટે્રને જ્યારે દાહોદ સ્ટેશન છોડ્યું ત્યારે સવારના ચાર વાગ્યા હતા. ફર્સ્ટકલાસના એક રીઝર્વ કમ્પાર્ટમેન્ટમાં નીચેની બર્થ પર નાગપાલ ખૂબ શાંત ચહેરે ગાઢ નિંદ્રામાં ડૂબી ગયો હતો. ઉપરની બન્ને સામસામેની બર્થ…

  • દક્ષિણ મુંબઈમાં બુધવારે 24 કલાક પાણી પુરવઠો બંધ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના પાણીપુરવઠા ખાતાના દ્વારા ડોકયાર્ડ રોડ પાસે 1,200 મિલીમીટર વ્યાસની જૂની પાઈપલાઈનનું કામ કરવામાં આવવાનું છે. આ કામ બુધવાર સવારના 10 વાગ્યાથી ગુરુવાર સવારના 10 વાગ્યા સુધી કરવામાં આવવાનું છે. તેથી આ સમયગાળા દરમિયાન દક્ષિણ મુંબઈના…

  • મુંબઈ સહિત રાજ્યમાં ઠંડી વધવાની શક્યતા

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ સહિત રાજ્યમાં ફરી એક વખત શિયાળાની ઠંડી માણવા મળે એવી શક્યતા છે. શનિવારે મુંબઈમાં 35.7 ડિગ્રી તાપમાન સાથે મોસમનો અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ રહ્યા બાદ 48 કલાકમાં જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. સોમવારના મકરસંક્રાતિના દિવસની…

  • શિંદે જૂથને ખરી શિવસેના જાહેર કરવાના સ્પીકરના નિર્ણય સામે ઉદ્ધવ ઠાકરે જૂથની સુપ્રીમ કોર્ટમાં ધા

    મુંબઈ: શિંદે જૂથએ જ ખરી શિવસેના છે એવો નિર્ણય મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે બુધવારે આપ્યો હતો. શિવસેનાનું ટાઇટલ શિંદે જૂથને આપવાના રાહુલ નાર્વેકરના નિર્ણયને પડકારતી અરજી ઉદ્ધવ જૂથ દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની…

Back to top button