- સ્પોર્ટસ

મહાન ફાસ્ટ બોલર્સની બોલિંગને ચીંથરેહાલ કરવા માટે જાણીતા રૉબિન સ્મિથનું અવસાન
ભારત સામે ચાર સદી ફટકારનાર સ્મિથ ગયા અઠવાડિયાની ટેસ્ટ વખતે પર્થના સ્ટેડિયમમાં આવ્યા હતા પર્થઃ ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ બૅટ્સમૅન રૉબિન સ્મિથ (Robin Smith)નું ઑસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં તેમના ઘરમાં નિધન (Dies) થયું છે. તેઓ 62 વર્ષના હતા. તેમને ઘણા વર્ષોથી પુષ્કળ દારૂ…
- સ્પોર્ટસ

સૂર્યવંશીની રેકૉર્ડ-બ્રેક સેન્ચુરીને પૃથ્વી શૉએ ઝાંખી પાડી, મહારાષ્ટ્રને જિતાડ્યું
કોલકાતાઃ અહીં મંગળવારનો દિવસ 14 વર્ષના લેફ્ટ-હૅન્ડ ઓપનિંગ બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશી (108 અણનમ, 61 બૉલ, સાત સિક્સર, સાત ફોર) માટે યાદગાર બની જ રહ્યો હતો ત્યાં પૃથ્વી શૉ (66 રન, 30 બૉલ, એક સિક્સર, અગિયાર ફોર)ની આતશબાજીએ વૈભવની બાજી બગાડી…
- સ્પોર્ટસ

આઇપીએલના ઑક્શનમાં માત્ર 77 ખાલી જગ્યા માટે કેટલા ખેલાડીઓની અરજી આવી છે, જાણો છો?
મુંબઈઃ 2008માં શરૂ થયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લોકપ્રિયતા (અન્ય ઘણા દેશોએ પોતાની ટી-20 લીગ ટૂર્નામેન્ટ શરૂ કરી હોવા છતાં) એટલી બધી વધી ગઈ છે કે વાત ન પૂછો. દર વખતે આંગળીના વેઢે ગણાય એટલા ખેલાડીઓને રીટેન કરવામાં આવતા હોય…
- સ્પોર્ટસ

અશ્વિનનો પિત્તો ગયો, બે ખેલાડીના નામ લઈને ગંભીર અને આગરકરને નિશાન બનાવતાં કહ્યું…
ચેન્નઈ: ભારતે રાંચીમાં સાઉથ આફ્રિકા સામે સિરીઝની પ્રથમ વન-ડે જીતી જતાં ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં ફરી સકારાત્મક વાતાવરણ ફેલાયું છે અને કરોડો ક્રિકેટ પ્રેમીઓ ફરી આનંદિત મૂડમાં આવ્યા છે, પણ આ જ દેશ સામે ગયા મહિને ટેસ્ટ સિરીઝમાં 0-2થી ભારતની…
- સ્પોર્ટસ

7,000મી આંતરરાષ્ટ્રીય સેન્ચુરી લખાઈ વિરાટના નામે, જાણો કેવી રીતે…
રાંચી: રવિવારે વિરાટ કોહલી (135 રન, 120 બૉલ, સાત સિક્સર, અગિયાર ફોર)એ સાઉથ આફ્રિકા સામે સિરીઝની પ્રથમ વન-ડેમાં કેટલીક અનોખી સિદ્ધિઓ મેળવી એમાં 7,000ના જાદુઈ આંકડાને કારણે તે ક્રિકેટ જગતમાં વધુ છવાઈ ગયો છે. વન-ડે ક્રિકેટમાં હાઈએસ્ટ બાવનમી સેન્ચુરી ફટકારનાર…
- સ્પોર્ટસ

રાંચીના રણમેદાનમાં ભારતનું જ રાજઃ સાઉથ આફ્રિકાની જોરદાર લડત એળે ગઈ
રાંચીઃ ભારતે અહીં સાઉથ આફ્રિકાને વન-ડે (ODI) સિરીઝની ટી-20 જેવી પ્રથમ રોમાંચક મૅચમાં ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ સાથે 17 રનના માર્જિનથી હરાવીને 1-0થી સરસાઈ લીધી હતી. સાઉથ આફ્રિકાના સાત પ્લેયરે બૅટિંગમાં જોરદાર લડત આપીને ભારતીયોના શ્વાસ અધ્ધર કરી નાખ્યા હતા, પણ ભારતીય…
- સ્પોર્ટસ

કોહલીના રંગમાં ભંગઃ સદીના સેલિબ્રેશન વખતે તેનો ચાહક સલામતી કવચ ભેદીને દોડી આવ્યો અને પગે પડ્યો
રાંચીઃ ભારતમાં ક્રિકેટની રમત ધર્મની જેમ પૂજાય છે અને સચિન તેન્ડુલકર તથા મહેન્દ્રસિંહ ધોની જેવા લેજન્ડને તેમના ઘણા ચાહકો ક્રિકેટના ભગવાન માનતા હોય છે અને એમાં હવે વિરાટ કોહલીનો પણ સમાવેશ થયો છે એમ કહી શકાય, કારણકે રવિવારે રાંચીમાં છગ્ગા-ચોક્કાના…









