- સ્પોર્ટસ

વર્લ્ડ નંબર-વન ટેનિસ પ્લેયર ફૅનને ટુવાલ આપવા ગયો, બીજા પ્રેક્ષકે કિટમાંથી કંઈક ચોરી લેવાની કોશિશ કરી!
ન્યૂ યૉર્કઃ કોઈ ખેલાડી ચાહકોને મળવા તેમની નજીક જાય ત્યારે નજીકમાં ઊભેલો કોઈ પ્રેક્ષક એ પ્લેયરની કિટમાંથી ચોરી કરવાની હિંમત કરે એવું બની શકે એવી કોઈ કલ્પના પણ ન કરી શકે, પરંતુ બે દિવસ પહેલાં હકીકતમાં આવું બની ગયું.આ ઘટના…
- સ્પોર્ટસ

સાઉથ આફ્રિકાએ રબાડા, ક્લાસેન વગર યજમાન ઇંગ્લૅન્ડને આસાનીથી હરાવી દીધું…
લીડ્સઃ ટેસ્ટના વર્લ્ડ ચૅમ્પિયન સાઉથ આફ્રિકા (South Africa)એ અહીં મંગળવારે વન-ડે સિરીઝની પ્રથમ મૅચમાં યજમાન ઇંગ્લૅન્ડ (England)ને બૅટિંગ માટે આમંત્રણ આપ્યા બાદ એને માત્ર 131 રનના સ્કોર પર આઉટ કર્યા પછી માત્ર ત્રણ વિકેટના ભોગે 20.5 ઓવરમાં 137 રન કરીને…
- સ્પોર્ટસ

2025માં સીએસકે અંતિમ સ્થાને હતી, ધોનીની નિવૃત્તિ તોળાય છે, અશ્વિને પણ રિટાયરમેન્ટ લઈ લીધું છે
ચેન્નઈઃ બીસીસીઆઇના ભૂતપૂર્વ પ્રમુખ અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ટીમના માલિક એન. શ્રીનિવાસન (SRINIVASAN) ફરી આ ટીમના વહીવટમાં સક્રિય થયા છે. જોકે તેઓ આગામી આઇપીએલમાં પોતાની આ ટીમના માત્ર સલાહકાર તરીકેની ભૂમિકામાં રહેશે. 80 વર્ષના શ્રીનિવાસનની નિયુક્તિ બે અઠવાડિયા પહેલાં…
- સ્પોર્ટસ

હૉકીમાં ભારતે કઝાખસ્તાનને 15-0થી કચડ્યું, પણ હવે મોટા પડકારો ઝીલવા પડશે
રાજગીર (બિહાર): અહીં સોમવારે ભારતે (India) મેન્સ એશિયા કપ હૉકીમાં કઝાખસ્તાનને 15-0થી હરાવીને આ સ્પર્ધામાં પ્રભુત્વ વધુ મજબૂત કર્યું હતું, પરંતુ હવે સુપર-ફોર રાઉન્ડમાં હરમનપ્રીત સિંહના સુકાનમાં ભારતીય ટીમે મોટા પડકારો ઝીલવાની તૈયારી રાખવી પડશે. મંગળવાર, બીજી સપ્ટેમ્બરના રેસ્ટ-ડે બાદ…
- સ્પોર્ટસ

એક જ દિવસમાં ત્રણ સ્પર્ધામાં ચૅમ્પિયન ટીમ નક્કી થઈ!
નવી દિલ્હીઃ 31મી ઑગસ્ટનો દિવસ સુપર સન્ડે હતો જે દિવસે ત્રણ ટૂર્નામેન્ટની ફાઇનલ રમાઈ હતી. કેટલાક લોકો આને ક્રિકેટનો અતિરેક કહે છે તો અમુક ક્રિકેટપ્રેમીઓનું માનવું છે કે રવિવારે તો જલસો પડી ગયો. West Delhi Lions are the Champions of…
- સ્પોર્ટસ

અન્ડર-12 ઇન્ટર-ક્લબ ફૂટબૉલ ટૂર્નામેન્ટમાં ઘાટકોપર જૉલી જિમખાના ચૅમ્પિયન
મુંબઈઃ ઘાટકોપર જૉલી જિમખાના મલ્ટિ ટર્ફ સબ-કમિટી દ્વારા આયોજિત પ્રથમ અન્ડર-12 ઇન્ટર-ક્લબ (INTER CLUB) ફૂટબૉલ (FOOTBALL) ટૂર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ઘાટકોપર જૉલી જિમખાનાની ટીમ ચૅમ્પિયન બની હતી. આ સ્પર્ધા અધ્યક્ષ રજનીકાંત શાહ, મેનેજિંગ ટ્રસ્ટી મનોજ અજમેરા,…
- સ્પોર્ટસ

પચીસમું ટાઇટલ જીતવા મક્કમ જૉકોવિચના `અઢારેય અંગ વાંકા’
ન્યૂ યૉર્કઃ પુરુષોની ટેનિસમાં સૌથી વધુ 24 ગ્રેન્ડ સ્લૅમ ટાઇટલ જીતી ચૂકેલો સર્બિયાનો 38 વર્ષીંય ટેનિસ સુપરસ્ટાર નોવાક જૉકોવિચ રવિવારે વિક્રમજનક 64મી ગ્રેન્ડ સ્લૅમ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી તો ગયો, પરંતુ તેને અનેક પ્રકારની જે ઈજા છે એ જોતાં તે પચીસમું…
- સ્પોર્ટસ

હરભજને લલિત મોદીને સંભળાવી દીધું, `મને તો ખેદ છે, પણ તમે સ્વાર્થી છો’
નવી દિલ્હીઃ 14 વર્ષથી લંડનમાં રહેતા આઇપીએલના ભૂતપૂર્વ અધ્યક્ષ લલિત મોદી (LALIT MODI)એ 2008ની આઇપીએલમાં હરભજન સિંહે (HARBHAJAN SINGH) પેસ બોલર એસ. શ્રીસાન્ત (SREESANTH)ને થપ્પડ મારવાની ઘટનાને તાજેતરના એક ઇન્ટરવ્યૂ મારફત ફરી ચગાવી એ સામે શ્રીસાન્તની પત્ની ભુવનેશ્વરીએ લલિત મોદી…
- સ્પોર્ટસ

દિગ્વેશ રાઠી સાથેના ઘર્ષણ બાદ બાદશાહ’ નીતીશ રાણાને મીડિયામાં ક્રિકેટર-મિત્રએ કહ્યું,યે હુઇ ના બાત’
નવી દિલ્હીઃ આક્રમક બૅટ્સમૅન નીતીશ રાણાએ રવિવારે દિલ્હી પ્રીમિયર લીગ (DPL)માં પોતાની કૅપ્ટન્સીવાળી ટીમ વેસ્ટ દિલ્હી લાયન્સને રોમાંચક વિજય અપાવ્યો એ પહેલાં શુક્રવારે પાટનગરના અરુણ જેટલી સ્ટેડિયમમાં નીતીશ રાણા અને એલિમિનેટર મુકાબલાની હરીફ ટીમ સાઉથ દિલ્હી સુપરસ્ટાર્ઝના વિવાદાસ્પદ સ્પિનર દિગ્વેશ…
- સ્પોર્ટસ

મહિલા વર્લ્ડ કપ જીતનાર ટીમ પર પૈસાનો વરસાદઃ જાણો, કેટલા કરોડ રૂપિયાની થશે લહાણી
દુબઈઃ અહીં હેડ ક્વૉર્ટર ધરાવતી ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ મોટી જાહેરાત કરી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં આગામી 30મી સપ્ટેમ્બરે શરૂ થનારો આઠ ટીમ વચ્ચેનો મહિલાઓનો વન-ડે વર્લ્ડ કપ જીતનારી ચૅમ્પિયન (CHAMPION) ટીમને 40 કરોડ રૂપિયા જેટલું તોતિંગ…









