- સ્પોર્ટસ

ટેનિસની મૅચમાં પુરુષ વિરુદ્ધ મહિલા પ્લેયરનો મુકાબલો, હસતાં-રમતાં અને ડાન્સ કરતા રમ્યાં…
દુબઈઃ ટેનિસની મૅચમાં પુરુષ અને મહિલા હરીફ ખેલાડી વચ્ચે મુકાબલો થાય એ આશ્ચર્ય તો કહેવાય જ, પણ દુબઈમાં રવિવારે આવી એક મૅચ બે જાણીતા ખેલાડી વચ્ચે રમાઈ ગઈ. આ ટક્કર એક સમયના 13મી રૅન્કના પુરુષ ખેલાડી ઑસ્ટ્રેલિયાના નિક કીર્ગિયોસ અને…
- સ્પોર્ટસ

7 રનમાં 8 વિકેટ, ક્રિકેટના અજાણ્યા દેશના બોલરે મચાવ્યો તરખાટ
ગેલેફુ સિટી (ભુતાન): ટી-20 ફૉર્મેટની આંતરરાષ્ટ્રીય અને બિન-આંતરરાષ્ટ્રીય મૅચોમાં અગાઉ કદી નથી બન્યું એવી ઘટના તાજેતરમાં બની ગઈ જેમાં ભુતાન (Bhutan)ના લેફ્ટ-આર્મ સ્પિનર સોનમ યેશી (Sonam Yeshey)એ એક જ મૅચમાં આઠ વિકેટ લીધી હતી. કોઈ બોલરે એક મૅચમાં આઠ વિકેટ…
- સ્પોર્ટસ

ભારતના રેકૉર્ડ-બ્રેક સ્કોર સામે શ્રીલંકા લડત પછી પરાજિતઃ ભારત 4-0થી આગળ…
તિરુવનંતપુરમઃ અહીં સિરીઝની ચોથી ટી-20માં ભારતીય મહિલા ટીમે શ્રીલંકાને જીતવા 222 રનનો જે લક્ષ્યાંક આપ્યો હતો એ સામે પ્રવાસી ટીમે જોરદાર લડત આપી હતી, પરંતુ છેવટે ભારતે (India) 2/221નું પોતાનું નવું વિક્રમજનક ટોટલ ડિફેન્ડ કરવામાં સફળતા મેળવી હતી. શ્રીલંકાની ટીમ…
- સ્પોર્ટસ

10,000 આંતરરાષ્ટ્રીય રનઃ સ્મૃતિ મંધાના વિશ્વભરની બૅટર્સમાં ફાસ્ટેસ્ટ…
તિરુવનંતપુરમઃ મહિલાઓની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (ટેસ્ટ, વન-ડે, ટી-20)માં સ્મૃતિ મંધાના 10,000 રન પૂરા કરનારી વિશ્વની ચોથી બૅટર બની છે અને વધુ આનંદની વાત તો એ છે કે ઇનિંગ્સની દૃષ્ટિએ ચારેય બૅટર્સમાં સ્મૃતિ ફાસ્ટેસ્ટ છે. સ્મૃતિ (Smriti) 10,000 ઇન્ટરનૅશનલ રન પૂરા કરનારી…
- સ્પોર્ટસ

અભિષેક શર્માની તોફાની બૅટિંગ, એક કલાકમાં 45 છગ્ગા ફટકાર્યાઃ સ્ટેડિયમની બહાર ઘરોમાં પડ્યા બૉલ…
જયપુરઃ ટી-20 આંતરરાષ્ટ્રીયનો વર્લ્ડ નંબર-વન બૅટ્સમૅન અભિષેક શર્મા (Abhishek Sharma) હાલમાં વન-ડે ફૉર્મેટની વિજય હઝારે ટ્રોફીમાં ધમાલ મચાવી રહ્યો છે અને સોમવારે આ ટૂર્નામેન્ટનો નવો રાઉન્ડ શરૂ થાય એ પહેલાં પંજાબના આ લેફ્ટ-હૅન્ડ ઓપનરે નેટ પ્રૅક્ટિસ (Practice)માં કમાલની ફટકાબાજી કરી…
- સ્પોર્ટસ

ગૌતમ ગંભીરની નોકરી સલામત છે કે નહીં? બીસીસીઆઇએ સ્પષ્ટતા કરી દીધી કે…
નવી દિલ્હીઃ ટેસ્ટ-ટીમના હેડ-કોચના સ્થાનેથી ગૌતમ ગંભીરને હટાવીને બીજા કોઈને નીમવાની તૈયારી થઈ રહી હોવાની શનિવારથી ફેલાઈ રહેલી અફવાને બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)એ ખોટી ગણાવી છે. મીડિયામાં એવી વાત ફેલાઈ હતી કે બીસીસીઆઇ દ્વારા ટેસ્ટ-ટીમના કોચ…
- સ્પોર્ટસ

વર્ષ 2025ઃ ભારતીય ક્રિકેટ માટે યાદગાર, ઍથ્લીટો માટે દમદાર…
નવી દિલ્હીઃ ખેલકૂદ ક્ષેત્રે 2025નું વર્ષ ભારત માટે ધમાકેદાર રહ્યું. ભારત તથા ભારતના યુવા વર્ગ માટે દમદાર તથા પ્રેરક બની રહેલું આ વર્ષ હવે પૂરું થવાની તૈયારીમાં છે ત્યારે એમાં ભારતીય ક્રિકેટમાં બની ગયેલી કેટલીક અસાધારણ ઘટનાઓ તેમ જ ઍથ્લેટિક્સ,…
- સ્પોર્ટસ

પાકિસ્તાની કબડ્ડી ખેલાડીએ ભારતીય તિરંગો ખભે ઓઢ્યો એટલે તેના ફેડરેશને લીધું આ આકરું પગલું…
કરાચીઃ પાકિસ્તાનનો કબડ્ડી પ્લેયર ઉબઈદુલ્લા રાજપૂત (Rajput) આંતરરાષ્ટ્રીય ખેલકૂદ ક્ષેત્રે જાણીતો છે અને તેણે ભારત પ્રત્યે સહાનુભૂતિ બતાવી એ બદલ પાકિસ્તાનના ખેલકૂદ સત્તાધીશોએ તેની સામે કડક પગલું ભર્યું છે જેમાં તેના રમવા પર અનિશ્ચિત મુદત માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.…









