- સ્પોર્ટસ

વિરાટ-રોહિત કે સાથ મસ્તી મત કરો…આવી `ચેતવણી’ ગંભીર-આગરકરને કોણે આપી જાણી લો
નવી દિલ્હીઃ વિરાટ કોહલી અને રોહિત શર્મા શાનદાર કરીઅરની જ્યારે ટોચ પર હતા એવું જ અત્યારે કારકિર્દીની સંધ્યાકાળે રમી રહ્યા છે, પરંતુ ટી-20માંથી પોતાની મરજીથી અને ટેસ્ટમાંથી રહસ્યમય સંજોગોમાં નિવૃત્ત થઈ ગયા પછી હવે વન-ડેમાંથી પણ તેમને જાણે ઉતાવળે રિટાયર…
- સ્પોર્ટસ

વિરાટની બૅક-ટુ-બૅક સેન્ચુરી પછી ત્રીજી મૅચના ટિકિટ કાઉન્ટર પર સોલ્ડ આઉટનું બોર્ડ
વિશાખાપટનમ: આવતી કાલે અહીં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનારી સિરીઝની ત્રીજી વન-ડે (બપોરે 1.30 વાગ્યાથી) માટેની ટિકિટો રવિવાર પહેલાં ખાસ કંઈ નહોતી વેચાઈ, પરંતુ વિરાટ કોહલીએ રવિવારે રાંચીની પ્રથમ મૅચમાં અને બુધવારે રાયપુરની બીજી મૅચમાં (બૅક ટુ બૅક) સદી…
- સ્પોર્ટસ

રહાણે, સૂર્યા, દુબે, શાર્દુલ, સરફરાઝ જેવા સ્ટાર્સનું સૅમસનના કેરળ સામે કંઈ ન ચાલ્યું
લખનઊઃ અહીં ગુરુવારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT)માં સંજુ સૅમસને (28 બૉલમાં 46 રન) મુંબઈ સામે ઓપનિંગમાં રમીને કેરળને જીતનો પાયો નાખી આપ્યો હતો. કેરળના 5/178ના સ્કોરમાં વિષ્ણુ વિનોદ (43 અણનમ) અને શરાફુદ્દીન (35 અણનમ)ના પણ યોગદાનો હતા. મુંબઈનો સુકાની…
- સ્પોર્ટસ

રૂટની 40મી સેન્ચુરી, પણ ઑસ્ટ્રેલિયામાં પ્રથમ
10મી વિકેટ માટે જોફ્રા આર્ચર સાથે 61 રનની અતૂટ ભાગીદારી કરી બ્રિસ્બેનઃ ઍશિઝ (Ashes) સિરીઝમાં પર્થની પ્રથમ ટેસ્ટ માત્ર બે દિવસમાં પૂરી થઈ ત્યાર બાદ લગભગ બે અઠવાડિયાના લાંબા બ્રેક બાદ બ્રિસ્બેનના ગૅબામાં ગુરુવારે શરૂ થયેલી પિન્ક બૉલ ડે-નાઇટ ટેસ્ટ…
- સ્પોર્ટસ

રાયપુરમાં બે સેન્ચુરી ફટકારી છતાં આપણે હારી ગયા! હવે બોલિંગ ટીમ ઇન્ડિયાને બેહાલ કરી રહી છે
બિન અનુભવી બોલર્સ 359 રનનો લક્ષ્યાંક કેવી રીતે ડિફેન્ડ કરી શકે?: વિરાટ-ઋતુરાજની 195 રનની તોતિંગ ભાગીદારી ગઈ પાણીમાં અજય મોતીવાલા મુંબઈઃ ગયા મહિને ટેસ્ટના નવા વર્લ્ડ ચૅમ્પિયન સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં ભારતે દિગ્ગજો અને અનુભવી ખેલાડીઓ વિનાની કંગાળ બૅટિંગ…
- સ્પોર્ટસ

રિન્કુ સિંહે ટીમ ઇન્ડિયામાંથી બાદબાકી થયા પછી 240.00ના સ્ટ્રાઇક-રેટથી કરી ફટકાબાજી
ચંડીગઢઃ જ્યારે કોઈ ભારતીય ખેલાડીને કોઈ કારણસર ટીમ ઇન્ડિયામાં સ્થાન ન મળે તો તે તરત જ આઇપીએલમાં કે ડોમેસ્ટિક મૅચમાં જોરદાર પર્ફોર્મ કરીને પોતાને આંતરરાષ્ટ્રીય ટીમની બહાર કરી દેનારાઓને પરચો બતાવી દેતો હોય છે અને એવું અમુક અંશે રિન્કુ સિંહે…
- સ્પોર્ટસ

જેમણે કંઈ જ હાંસલ નથી કર્યું એવા લોકો રોહિત-વિરાટનું ભાવિ નક્કી કરવા લાગ્યા છે!: હરભજન સિંહ
નવી દિલ્હીઃ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ 2024માં ટી-20ના વર્લ્ડ કપમાં ભારતને ચૅમ્પિયન બનાવ્યા બાદ ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટને ગુડબાય કરી ત્યાર પછી આ વર્ષે જ્યારે અચાનક ટેસ્ટ-ફૉર્મેટને પણ અલવિદા કરી ત્યારે એવી ચર્ચા હતી કે આ બે દિગ્ગજ ખેલાડી 2027ના…
- સ્પોર્ટસ

ભારતીય મૂળનો આ ખેલાડી ટી-20 ફૉર્મેટમાં 600મી વિકેટ લેનાર વિશ્વનો પહેલો બોલર બન્યો
અબુ ધાબીઃ દાયકાઓથી મોટા ભાગે વેસ્ટ ઇન્ડિઝના ફાસ્ટ બોલર્સની જ બોલબાલા રહી છે, પણ એમાં જો તેમનો કોઈ સ્પિનર કોઈ વિરલ સિદ્ધિ મેળવે તો સોનામાં સુગંધ ભળી એમ કહેવું પડે અને સુનીલ નારાયણે (Sunil Naraine) આ કરી દેખાડ્યું છે. ભારતીય…









