- સ્પોર્ટસ

રોહિત અને વિરાટ 2027નો વન-ડે વર્લ્ડ કપ રમશે? બીસીસીઆઇએ ચાહકોને આપી દીધી મહત્ત્વની જાણકારી
નવી દિલ્હીઃ રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli)એ પહેલાં 2024માં એક જ અરસામાં ટી-20 ઇન્ટરનૅશનલમાંથી રિટાયરમેન્ટ (retirement) લીધું ત્યાર પછી તાજેતરમાં ટેસ્ટ-ક્રિકેટમાંથી પણ પાંચ દિવસના અંતરમાં નિવૃત્તિ જાહેર કરી દીધી એટલે ઘણાને ચિંતા થતી હશે કે આ…
- સ્પોર્ટસ

લૉર્ડ્સમાં ભારતની હારનાં આ રહ્યા મુખ્ય છ કારણ
લંડન: ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફી તરીકે રમાતી પાંચ ટેસ્ટ (Test)ની સિરીઝમાં લીડ્સના પ્રથમ મુકાબલામાં યજમાન ઇંગ્લૅન્ડ (England)ની ટીમ પાંચમા દિવસે 371નો મોટો લક્ષ્યાંક 5/373ના સ્કોર સાથે મેળવવામાં સફળ થઈ હતી, પરંતુ સોમવારે લૉર્ડ્સમાં ભારતીયો પાંચમા દિવસે 193 રનનો સાધારણ ટાર્ગેટ પણ ન…
- સ્પોર્ટસ

બેન સ્ટૉકસે વર્લ્ડ ચેમ્પિયનપદની ઍનિવર્સરીના જ દિવસે ઇંગ્લૅન્ડને જિતાડ્યું
લંડનઃ અહીં લૉર્ડ્સમાં સોમવારે ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી ટેસ્ટના નિર્ણાયક દિવસે રવીન્દ્ર જાડેજા (61 અણનમ, 266 મિનિટ, 181 બૉલ, એક સિક્સર, ચાર ફોર)એ બ્રિટિશ ટીમને એકલે હાથે અભૂતપૂર્વ લડત આપી હતી, પરંતુ છેવટે ભારતનો માત્ર બાવીસ રનથી પરાજય થતાં તેની બધી…
- સ્પોર્ટસ

લૉર્ડ્સમાં ભારતના ડાંડિયા ડૂલ, ઇંગ્લૅન્ડ 2-1થી આગળ…
લંડનઃ અહીં લૉર્ડ્સમાં ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી ટેસ્ટના નિર્ણાયક દિવસે બોલર્સને ખૂબ લાભ અપાવતી પિચ પર રવીન્દ્ર જાડેજા (61 નૉટઆઉટ, 266 મિનિટ, 181 બૉલ, એક સિક્સર, ચાર ફોર)એ બ્રિટિશ ટીમને એકલે હાથે અભૂતપૂર્વ લડત આપી હતી, પરંતુ છેવટે ભારતનો માત્ર બાવીસ…
- સ્પોર્ટસ

ડિવૉર્સ લેનાર સાઇનાએ ફેબ્રુઆરીમાં કહેલું, ` મને પ્રેમ કરતાં બૅડમિન્ટનની રમત વધુ વહાલી છે’
હૈદરાબાદઃ ભારતની એક સમયની ટોચની બૅડમિન્ટન ખેલાડી અને લંડન ઑલિમ્પિક્સના બ્રૉન્ઝ તથા વર્લ્ડ ચૅમ્પિયનશિપના બે ચંદ્રક સહિત નાની-મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં કુલ 19 મેડલ જીતનાર સાઇના નેહવાલે (Saina nehwal) પતિ પારુપલ્લી કશ્યપ (kashyap) સાથે છૂટાછેડા લઈ લીધા હોવાની જાહેરાત કરીને અસંખ્ય…
- સ્પોર્ટસ

ફૂટબૉલના ક્લબ વર્લ્ડ કપમાં ચેલ્સી ચૅમ્પિયનઃ યુરોપિયન ચૅમ્પિયન પીએસજી પરાજિત…
ઈસ્ટ રુધરફર્ડ (અમેરિકા): ફૂટબૉલ (FOOTBALL)ના ફિફા વર્લ્ડ કપની જેમ ફૂટબૉલનો ક્લબ વર્લ્ડ કપ (CLUB WORLD CUP) ખાસ કંઈ પ્રચલિત નથી, પરંતુ વિશ્વની ટોચની પ્રોફેશનલ ફૂટબૉલ ક્લબની ટીમો વચ્ચે રમાયેલા આ વર્લ્ડ કપની રવિવારની ફાઇનલે રોમાંચ જરૂર જગાડ્યો હતો અને એમાં…
- સ્પોર્ટસ

ભારતીય બૅટ્સમેનો બ્રિટિશ બોલર્સનો પડકાર ન ઝીલી શક્યા, પરાજયની નજીક પહોંચી ગયા
લંડનઃ અહીં લૉર્ડ્સમાં ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી ટેસ્ટના નિર્ણાયક દિવસે ભારતીય બૅટ્સમેનો લંચ (Lunch)ના વિશ્રામ પહેલાં ફાસ્ટ બોલર્સને ખૂબ લાભ અપાવતી પિચ પર પડકાર ઝીલવામાં નિષ્ફળ ગયા હતા અને ભોજનના સમયે 193 રનના લક્ષ્યાંક સામે ભારતનો સ્કોર આઠ વિકેટે 112 રન…
- સ્પોર્ટસ

કરુણ નાયર ફ્લૉપ જતાં ભવિષ્યની ટેસ્ટ ટીમમાં રહાણેનો નંબર લાગી શકે
લંડનઃ ચેતેશ્વર પુજારાની જેમ ભારતને ઘણી ટેસ્ટ મૅચો જિતાડી આપનાર ભૂતપૂર્વ કૅપ્ટન અજિંક્ય રહાણે (Ajinkya Rahane)એ પણ હજી નિવૃત્તિ નથી લીધી અને ટેસ્ટ-ટીમમાં કમબૅક (COMEBACK) કરવાનો મોકો મળશે એવી આશા તેણે રાખી છે અને એમાં પણ હવે તો ઇંગ્લૅન્ડના પ્રવાસમાં…
- સ્પોર્ટસ

ડકેટને આક્રમક સૅન્ડ-ઑફ આપી, ખભો ટકરાવ્યો એટલે આ ભારતીય બોલરને થયો દંડ
લંડનઃ ભારતીય ખેલાડીઓ સામાન્ય રીતે મેદાન પર હરીફ ખેલાડીઓ સામે આક્રમક વલણ નથી અપનાવતા, પરંતુ વર્ષોથી સ્લેજિંગ અને માઇન્ડગેમ માટે જાણીતા ઑસ્ટ્રેલિયા પછી ઇંગ્લૅન્ડ સામેની સિરીઝમાં ભારતીય ખેલાડીઓને ઉશ્કેરવાના પ્રયાસો ક્યારેક થતા રહેતા હોય છે અને એમાં જો કોઈ ભારતીય…
- સ્પોર્ટસ

આજે લોર્ડ્સમાં બ્લૉકબસ્ટર ફિનાલે: વૉશિંગ્ટન સુંદરે સકારાત્મક વલણ અપનાવીને કહ્યું કે…
લંડન: અહીં લોર્ડ્સ (LORD’S)માં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ (બપોરે 3.30 વાગ્યાથી લાઈવ) આજે પાંચમા અને નિર્ણાયક દિવસે ખૂબ રોમાંચક બની રહેશે એવી પાક્કી ધારણા છે. 193 રનના લક્ષ્યાંક સુધી પહોંચવા ટીમ ઇન્ડિયાને 135 રનની જરૂર છે અને બેન…









