- T20 એશિયા કપ 2025

` અમારે રહેવાનું દુબઈમાં અને રમવાનું અબુ ધાબીમાં, ‘…એશિયા કપના એક કૅપ્ટને આવું ગુસ્સામાં કહી દીધું
દુબઈઃ વર્ષોથી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં રમતા અફઘાનિસ્તાનના ખેલાડીઓને ભારતમાં વિવિધ શહેરોમાં રહેવામાં અને રમવામાં કોઈ જ મુશ્કેલી નથી પડતી હોતી, કારણકે આ સ્પર્ધાનું મૅનેજમેન્ટ ખૂબ વ્યવસ્થિત હોય છે અને દર વર્ષે ટૂર્નામેન્ટ સફળતાપૂર્વક પાર પડતી હોય છે, પરંતુ યુનાઇટેડ…
- સ્પોર્ટસ

પાકિસ્તાન ચેતી જાયઃ સૂર્યકુમાર કહે છે, ` અમે આક્રમક મૂડમાં રમીશું જ’
દુબઈઃ એશિયા કપ ટી-20 ટૂર્નામેન્ટમાં બુધવારે યુએઈ સામેની મૅચ પછી રવિવારે પાકિસ્તાન સામે થનારા મુકાબલા વિશે કૅપ્ટન સૂર્યકુમાર યાદવ (Suryakumar yadav)નું મોટું નિવેદન સોશ્યલ મીડિયામાં અને ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહ્યું છે જેમાં જીતવા માટે ભારતીય ખેલાડીઓ મેદાન પર આક્રમક…
- સ્પોર્ટસ

આજથી યુએઈમાં ટી-20નો એશિયન જંગ
અબુ ધાબી: ભારતના કરોડો ક્રિકેટપ્રેમીઓ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની નવી મોસમ આજથી શરૂ થઈ રહી છે જેમાં આજે ટી-20ના એશિયા કપ (Asia Cup)માં પ્રથમ મૅચ (ભારતીય સમય અનુસાર રાત્રે 8.00 વાગ્યાથી) અબુ ધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન (Afghanistan) અને હોંગ કોંગ…
- સ્પોર્ટસ

સાઉથ આફ્રિકાના બ્રીટઝકેએ કાઉન્ટી ટીમ પરથી પ્રેરણા લઈને સિદ્ધુનો વિશ્વવિક્રમ તોડ્યો
સાઉધમ્પ્ટ્ન: સાઉથ આફ્રિકાનો નવો ઓપનર મૅથ્યૂ બ્રીટઝકે ફેબ્રુઆરીમાં કરીઅરની પહેલી જ વન-ડે ઇન્ટરનેશનલમાં (ન્યૂ ઝીલેન્ડ સામે) સૌથી વધુ 150 રન કરીને વર્લ્ડ રેકૉર્ડ રચવા છતાં સાઉથ આફ્રિકા (south africa)ને જીતતું નહોતો જોઈ શક્યો, પરંતુ અહીં ઇંગ્લૅન્ડના પ્રવાસમાં તે કારકિર્દીની પહેલી…
- સ્પોર્ટસ

ટ્રમ્પ ન્યૂ યોર્કમાં ટેરિફમાંથી બ્રેક લઈને ટેનિસ માણવા લાગ્યા!
ન્યૂ યોર્ક: ભારત સહિત અનેક દેશો પર ટેરિફના વાર કરીને બદનામ થઈ ગયેલા અમેરિકાના પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ (Donald Trump)ને ફૂટબૉલ અને રબ્બી ઉપરાંત ટેનિસની રમતનો પણ જબરો ક્રેઝ છે અને એની ઝલક તેમણે રવિવારે અહીં યુએસ ઓપન ફાઈનલ દરમ્યાન બતાવી…
- સ્પોર્ટસ

સાઉથ ઝોન અને સેન્ટ્રલ ઝોન દુલીપ ટ્રોફીની ફાઇનલમાં
બેંગલૂરુઃ સાઉથ ઝોન અને સેન્ટ્રલ ઝોનની ટીમ પ્રથમ દાવની સરસાઈને આધારે દુલીપ (Duleep trophy) ટ્રોફીની સેમિ ફાઇનલ જીતીને ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ સેમિ ફાઇનલ (SEMI final) ચાર દિવસની હતી. હવે પાંચ દિવસીય ફાઇનલ 11મી સપ્ટેમ્બરથી બેંગલૂરુમાં જ રમાશે. સેમિ…
- સ્પોર્ટસ

એશિયા કપ હૉકીમાં ભારત ચૅમ્પિયનઃ વર્લ્ડ કપ માટે થયું ક્વૉલિફાય
રાજગીર (બિહાર): ભારતના પુરુષ હૉકી ખેલાડીઓની ટીમ રવિવારે અહીં એશિયા કપની ફાઇનલમાં સાઉથ કોરિયાને 4-1થી પરાજિત કરીને ચૅમ્પિયન બની ગઈ હતી. એ સાથે, ભારત આવતા વર્ષે બેલ્જિયમ-નેધરલૅન્ડ્સમાં યોજાનારા હૉકી વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય થઈ ગયું છે. હરમનપ્રીત સિંહના સુકાનમાં ભારતીય…
- સ્પોર્ટસ

સબાલેન્કા સતત બીજું યુએસ ટાઇટલ જીતનારી સેરેના પછીની બીજી ખેલાડી
ન્યૂ યૉર્કઃ 2024માં સિંગલ્સના બે ગ્રેન્ડ સ્લૅમ ટાઇટલ જીતનાર બેલારુસની અરીના સબાલેન્કા યુએસ ઓપનનું સતત બીજું ટાઇટલ જીતનારી અમેરિકાની ભૂતપૂર્વ ખેલાડી સેરેના વિલિયમ્સ પછીની પ્રથમ ખેલાડી બની છે. સબાલેન્કાએ શનિવારે ફાઇનલમાં અમાન્ડા (Amanda) ઍનિસિમોવાને 6-3, 7-3થી હરાવી દીધી હતી. સેરેના…









