- સ્પોર્ટસ

વૈભવના સાત છગ્ગા, નવ ચોગ્ગા, વર્લ્ડ કપ પહેલાં આ દેશને પરચો બતાવી દીધો
બુલવૅયોઃ 14 વર્ષના ટૅલન્ટેડ બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશી (Vaibhav SURYAVANSHI)ની સમગ્ર ક્રિકેટ જગતમાં બોલબાલા છે અને એની ઝલક સ્કૉટલૅન્ડ (Scotland)ની ક્રિકેટ ટીમે અહીં શનિવારે જોઈ લીધી હતી, જેમાં તેણે સાત છગ્ગા અને નવ ચોગ્ગાની મદદથી 50 બૉલમાં 96 રનનો ખડકલો કરીને…
- સ્પોર્ટસ

સાઉથ આફ્રિકાની બૅટરે છેલ્લી ઓવરમાં ધમાકા કર્યાં અને મુંબઈ સામે બેંગ્લૂરુની ટીમ…
નવી મુંબઈ: વિમેન્સ પ્રીમિયર લીગ (ડબલ્યૂપીએલ)ની ચોથી સીઝનમાં શુક્રવારે અહીં ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકાની ઑલરાઉન્ડર નૅડિન ડિકલર્કે (63 અણનમ, 44 બૉલ, બે સિક્સર, સાત ફોર) રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ-વિમેન (આરસીબી-ડબલ્યૂ)ને વિજય સાથે ધમાકેદાર શરૂઆત કરવી આપી હતી. હરાજીમાં માત્ર…
- સ્પોર્ટસ

સ્પોર્ટ્સમૅનઃ ટ્રમ્પના દુશ્મન દેશ: વેનેઝુએલા-ક્યુબા- કોલમ્બિયામાં બેઝબૉલ, ફૂટબૉલ, બૉક્સિંગ સૌથી લોકપ્રિય
અજય મોતીવાલા દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ વિશે અગાઉ લોકોમાં ભાગ્યે જ ચર્ચા થતી હતી, પરંતુ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પની દાદાગીરી’ને લીધે આ દેશ અચાનક જ વિશ્વના ફલક પર આવી ગયો છે અને એક અઠવાડિયાથી દુનિયાના કેન્દ્રસ્થાને છે. છેલ્લા ઘણા દાયકાઓમાં…
- સ્પોર્ટસ

વિશ્વના સૌથી મોટી વયના ફૂટબોલર કહે છે, ` ઉંમર વધે છે એમ હું જાણે યુવાન થતો જાઉં છું’
ટોક્યોઃ જાપાનના 58 વર્ષની ઉંમરના ફૂટબૉલ ખેલાડી કાઝુયોશી મિઉરા (Miura)નું એવું માનવું છે કે જેમ જેમ તેમની ઉંમર વધે એમ એમ તેમને લાગે છે કે તેઓ વધુને વધુ યુવાન થઈ રહ્યા છે. બીજી રીતે કહીએ તો ફૂટબૉલ (Football) રમવાની બાબતમાં…
- સ્પોર્ટસ

તમીમ ઇકબાલને ભારતીય એજન્ટ તરીકે ઓળખાવાયો, બાંગ્લાદેશીઓ અંદરોઅંદર લડવા લાગ્યા
ઢાકાઃ બાંગ્લાદેશ ક્રિકેટ ટીમની કૅપ્ટન્સી સંભાળી ચૂકેલા ભૂતપૂર્વ ક્રિકેટર તમીમ ઇકબાલે (Tamim Iqbal) થોડી સમજદારી બતાવીને ક્રિકેટની મડાગાંઠ ઉકેલવા ભારત સાથે થોડું સમાધાનભર્યું વલણ અપનાવવાની સલાહ શું આપી કે તેને બાંગ્લાદેશમાં ભારતના એજન્ટ તરીકે ઓળખાવવામાં આવી રહ્યો છે. એટલું જ…
- સ્પોર્ટસ

અર્જુન તેન્ડુલકરે નાનપણના મિત્ર પૃથ્વી શૉની વિકેટ લીધી!
જયપુરઃ ગુરુવારે અહીં વિજય હઝારે ટ્રોફી વન-ડે ટૂર્નામેન્ટમાં પ્રી-ક્વૉર્ટર ફાઇનલ જેવા રાઉન્ડમાં ગોવા અને મહારાષ્ટ્રની ટીમ વચ્ચે જોરદાર રસાકસી થઈ હતી અને એમાં મહારાષ્ટ્ર પાંચ રનથી વિજય મેળવ્યો હતો એમ છતાં આ બેમાંથી એક પણ ટીમ ક્વૉર્ટર ફાઇનલમાં નહોતી પહોંચી…
- સ્પોર્ટસ

શુક્રવારથી મહિલાઓની આઇપીએલ
નવી મુંબઈઃ મહિલાઓની આઇપીએલ તરીકે ઓળખાતી વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની ચોથી સીઝન શુક્રવાર, નવમી જાન્યુઆરીએ (સાંજે 7.30 વાગ્યે) અહીં ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં શરૂ થઈ રહી છે જેમાં પહેલો મુકાબલો બે ચૅમ્પિયન ટીમ મુંબઈ (Mumbai) ઇન્ડિયન્સ વિમેન અને રૉયલ ચૅલેન્જર્સ…









