- સ્પોર્ટસ
રિન્કુ સિંહ અને પ્રિયા સરોજના લગ્ન આ કારણસર મોકૂફ રખાયા…
લખનઊઃ ક્રિકેટર રિન્કુ સિંહ અને સમાજવાદી પાર્ટી (સપા)ની સાંસદ પ્રિયા સરોજ (RINKU-PRIYA) વચ્ચેના લગ્ન મુલતવી રાખવામાં આવ્યા હોવાનું મનાય છે. તાજેતરમાં જ તેમની સગાઈ થઈ હતી. તેમના લગ્ન (marriage) 18મી નવેમ્બરે રાખવાનું નક્કી થયું હતું, પણ હવે ત્રણેક મહિના મોડા…
- સ્પોર્ટસ
હું દિલીપભાઈને પહેલી વાર યુકેમાં મળેલો, તેમણે નેટમાં મારી સામે બોલિંગ કરી હતીઃ સચિન
નવી દિલ્હીઃ 1979થી 1983 દરમ્યાન ભારત વતી ટૂંકી આંતરરાષ્ટ્રીય કારકિર્દી રમવા છતાં વિશ્વ વિખ્યાત બનેલા લેફ્ટ-આર્મ સ્પિનર દિલીપ દોશી (Dilip Doshi)નું સોમવારે લંડનમાં 77 વર્ષની વયે અવસાન થયું હતું અને તેમને ભારતીય ક્રિકેટમાંથી અનેક ક્રિકેટરોએ અંજલિ (condolence) આપી છે જેમાં…
- સ્પોર્ટસ
સૌરવ ગાંગુલી બીસીસીઆઇના ભૂતપૂર્વ સેક્રેટરી જય શાહના અભિગમ પર આફરીન…
નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન અને બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલી (SOURAV GANGULY)એ બોર્ડ સાથેના પોતાના ટૂંકા સમયગાળા વિશે આપેલી મુલાકાત દરમ્યાન જાહેર કરતા કહ્યું કે તેઓ એવું માનતા હતા કે બોર્ડના એ…
- સ્પોર્ટસ
બન્ને ઇનિંગ્સના સેન્ચુરિયન રિષભ પંતને શા માટે ઠપકો મળ્યો?
લીડ્સઃ અહીં ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટ (TEST)માં રવિવારના ત્રીજા દિવસે અમ્પાયરના નિર્ણય વિશે નારાજગી (DISSENT) બતાવવા બદલ આઇસીસીના મૅચ રેફરી રિચી રિચર્ડસને વિકેટકીપર બૅટ્સમૅન રિષભ પંત (RISHABH PANT)ને ઠપકો આપ્યો છે. એ ઉપરાંત, પંતના શિસ્ત સંબંધિત રેકૉર્ડમાં એક ડીમેરિટ પૉઇન્ટ…
- સ્પોર્ટસ
આજે વરસાદની આગાહી, મેઘરાજા ટેસ્ટનું પરિણામ આવવા દેશે?
લીડ્સ: ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ‘એન્ડરસન-તેંડુલકર ટ્રોફી’ ટેસ્ટ સિરીઝની પહેલી મૅચ (બપોરે 3:30 વાગ્યાથી લાઈવ)માં આજે નિર્ણાયક દિવસ છે, પરંતુ મેઘરાજા વિઘ્ન ઊભા કરી શકે અથવા કોઈની પણ બાજી બગાડી શકે. ભારતીય ખેલાડીઓએ બંને ઇનિંગ્સ મળીને કુલ પાંચ સેન્ચુરી સહિત…
- સ્પોર્ટસ
કૅચ છોડનાર યશસ્વી, જાડેજાને સચિનની ટકોર, ‘ બુમરાહને નવ વિકેટ ન મળી શકી’
લીડ્સ: જસપ્રીત બુમરાહ (24.4-5-83-5)ના પાંચ વિકેટના તરખાટને કારણે રવિવારે ભારત સામેની પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે ઇંગ્લૅન્ડની ટીમ સરસાઈ નહોતી મેળવી શકી જેને પગલે સોશિયલ મીડિયામાં સચિન તેંડુલકરે બુમરાહના ખૂબ વખાણ કર્યા હતા, પરંતુ તેણે યશસ્વી જયસ્વાલ અને રવીન્દ્ર જાડેજા વિશે…
- સ્પોર્ટસ
ઇંગ્લૅન્ડના ફાઇટ-બૅક સાથે હિસાબ બરાબરીમાં, હવે બીજો દાવ પરિણામ લાવી શકે
લીડ્સઃ ભારતે અહીં ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફીમાં ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટ (બપોરે 3:30 વાગ્યાથી લાઈવ)માં રવિવારના ત્રીજા દિવસે બ્રિટિશ ટીમના જબરદસ્ત ફાઇટ-બૅક બદલ છ રનની નજીવી સરસાઈ (6 RUNS LEAD) મેળવી ત્યાર બાદ ખરાબ શરૂઆત કરી હતી, પરંતુ પછીથી ઓપનર કેએલ રાહુલે…
- સ્પોર્ટસ
બુમરાહના તરખાટ બાદ ભારતે બીજા દાવમાં 90 રનમાં બે વિકેટ ગુમાવી
લીડ્સઃ ભારતે અહીં ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટ (બપોરે 3.30 વાગ્યાથી)માં રવિવારના ત્રીજા દિવસે છ રનની નજીવી સરસાઈ (lead)મેળવી ત્યાર બાદ ખરાબ શરૂઆત કરી હતી, પરંતુ પછીથી ઓપનર કેએલ રાહુલે (KL RAHUL) ફરી એકવાર સાધારણ ભાગીદારી કરીને ટીમને થોડી સારી સ્થિતિ…
- સ્પોર્ટસ
બુમરાહે એક જ ઇનિંગ્સમાં બે મોટી સિદ્ધિ મેળવી
લીડ્સઃ ટેસ્ટ ક્રિકેટના હાલના નંબર-વન બોલર જસપ્રીત બુમરાહે (BUMRAH) અહીં રવિવારે 14મી વખત ટેસ્ટના દાવમાં પાંચ કે વધુ વિકેટની સિદ્ધિ મેળવવા ઉપરાંત SENA (સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, ન્યૂ ઝીલૅન્ડ, ઑસ્ટ્રેલિયા) દેશોમાં 150 વિકેટ લેનાર પ્રથમ એશિયન બોલર પણ બન્યો હતો. તેણે…
- સ્પોર્ટસ
કૅનેડાને ભારત-પાકિસ્તાની મૂળના ખેલાડીઓએ ટી-20 વર્લ્ડ કપમાં પહોંચાડ્યું
ઑન્ટારિયો (કૅનેડા): ભારત હાલમાં મેન્સ ટી-20 વર્લ્ડ ચૅમ્પિયન છે અને આવતા વર્ષે આ વિશ્વ કપ (T20 world cup) શ્રીલંકા સાથે સંયુક્ત રીતે ભારતમાં જ રમાવાનો છે અને એ ટૂર્નામેન્ટ માટે ક્વૉલિફાય થનાર કૅનેડા (Canada) 13મો દેશ બન્યો છે. ભારત અને…