- સ્પોર્ટસ

ડિકી બર્ડ બૅટ્સમેનોને ` બેનિફિટ ઑફ ડાઉટ’ આપવા માટે જાણીતા હતા!
લંડનઃ ઇંગ્લૅન્ડના ખૂબ જાણીતા ક્રિકેટ અમ્પાયર અને સૌથી પ્રિય અમ્પાયરોમાં ગણાતા ડિકી બર્ડ (Dickie Bird)નું 92 વર્ષની ઉંમરે નિધન થયું છે. ક્રિકેટ જગતમાં ભલભલા ગે્રટ ખેલાડીઓ જેટલી જ લોકપ્રિયતા ધરાવતા આ મહાન અમ્પાયરે (umpire) કુલ 135 ઇન્ટરનૅશનલ મૅચમાં અમ્પાયરિંગ કર્યું…
- સ્પોર્ટસ

બાંગ્લાદેશના હેડ-કોચનો હુંકાર…` કોઈ પણ ટીમ ભારતને હરાવી શકે, બુધવારે અમે હરાવીને રહીશું’
દુબઈઃ એશિયા કપમાં ભારતે રવિવારે પાકિસ્તાનને બીજી વાર કચડી નાખ્યું ત્યાર પછી હવે બુધવારે (રાત્રે 8.00 વાગ્યાથી) સુપર-ફોર રાઉન્ડમાં ભારતનો મુકાબલો બાંગ્લાદેશ (BANGLADESH) સાથે છે અને એમાં પણ ભારત (INDIA) જીતીને ફાઇનલમાં ઑલમોસ્ટ પહોંચી જશે, પરંતુ એ પહેલાં બાંગ્લાદેશના હેડ-કોચ…
- સ્પોર્ટસ

ઇડીએ ઉથપ્પા પછી હવે યુવરાજને પૂછપરછ માટે બોલાવ્યોઃ જાણો, શું છે આખો મામલો
નવી દિલ્હીઃ ભારતનો ભૂતપૂર્વ ઑલરાઉન્ડર અને 2011ના વર્લ્ડ કપના સુપરસ્ટાર યુવરાજ સિંહને ગેરકાનૂની ઑનલાઇન બેટિંગ (સટ્ટાબાજી) પ્લૅટફૉર્મ સાથે સંકળાયેલા એક કિસ્સામાં પૂછપરછ માટે બોલાવવામાં આવતાં તે એન્ફૉર્સમેન્ટ ડિરેકટોરેટ (ED)ના મુખ્યાલયમાં પહોંચી ગયો છે. યુવી પહેલાં આ મામલામાં રૉબિન ઉથપ્પા, સુરેશ…
- T20 એશિયા કપ 2025

નઝર હટી, દુર્ઘટના ઘટી: સૂર્યાના હાથે પાકિસ્તાનનો નવાઝ ઊંઘતો ઝડપાયો
દુબઈ: દુબઈમાં છેલ્લા આઠ દિવસથી એશિયા કપમાં ભારતને કારણે પાકિસ્તાનને માથે દશા બેઠી છે જેમાં પાકિસ્તાનીઓ એક પછી એક બ્લન્ડર, નાટક અને ફજેતાને કારણે આખી દુનિયામાં વગોવાઇ રહ્યા છે. રવિવારે પાકિસ્તાનના એક ખેલાડીની ઘટના એવી હતી જેમાં તેની મૂર્ખાઈ છતી…
- T20 એશિયા કપ 2025

પાકિસ્તાનની એકે-47 સામે ભારતના બ્રહ્મોસ… પાકિસ્તાનના જ ભૂતપૂર્વ ક્રિકેટરે કહ્યું, ‘ ધુલાઈ સામે મહા ધુલાઈ’
દુબઈ: ભારતે એશિયા કપમાં પાકિસ્તાનને આઠ દિવસમાં સતત બીજી વખત કચડી નાખ્યું એને પગલે ભારતમાં તો ઠીક, પાકિસ્તાનમાં પણ પાકિસ્તાની ટીમની ભારે ટીકા થઈ રહી છે જેમાં ખાસ કરીને તેમના જ ભૂતપૂર્વ ક્રિકેટર અને ગુજરાતી વૈષ્ણવ પરિવારના જાણીતા સ્પિનર દાનિશ…
- T20 એશિયા કપ 2025

‘ ઉંગલિયાં નહીં દીખ રહી આપ કો?’… ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરે પાકિસ્તાનીઓને આપ્યો જડબાતોડ જવાબ
દુબઈ: રવિવારે અહીં એશિયા કપ (Asia Cup)ના સુપર-4 મુકાબલામાં ભારતના હાથે પાકિસ્તાને તંગ વાતાવરણ વચ્ચે જોરદાર પછડાટ ખાધી એ પહેલાં એ મૅચમાં કેટલાક ચર્ચાસ્પદ કિસ્સા બની ગયા હતા જેમાં મૅચની ત્રીજી જ ઓવરમાં હાર્દિક પંડ્યાના બૉલમાં વિકેટકીપર સંજુ સૅમસને ડેન્જરસ…
- T20 એશિયા કપ 2025

સુપર-મુકાબલામાં પણ ભારતના હાથે પાકિસ્તાન પરાસ્ત…
દુબઈઃ ભારતે (india) અહીં રવિવારે પાકિસ્તાનને એશિયા કપના સુપર-ફોર (super 4) રાઉન્ડના મુકાબલામાં છ વિકેટે હરાવીને ફરી એક વાર એને દુનિયા સામે શરમમાં મૂકી દીધું છે. છેલ્લા ઘણા વર્ષોમાં ક્રિકેટમાં પાકિસ્તાન પર ભારતનું સંપૂર્ણ પ્રભુત્વ રહ્યું છે અને એનો વધુ…
- T20 એશિયા કપ 2025

સૂર્યકુમારે પાયક્રૉફ્ટ સાથે હાથ મિલાવ્યા, પણ પાકિસ્તાની કૅપ્ટને પાયક્રૉફ્ટને અવગણ્યા!
દુબઈઃ અહીં એશિયા કપમાં 14મી સપ્ટેમ્બરે ભારત સામેની મૅચ પહેલાં પાકિસ્તાની સુકાની સલમાન અલી આગા (Salman Agha) સાથે ભારતીય કૅપ્ટન સૂર્યકુમાર યાદવે (SURYAKUMAR) હાથ ન મિલાવીને પાકિસ્તાનને એની લિમિટ બતાવી દીધી હતી ત્યાર બાદ આજે (21મી સપ્ટેમ્બરે) સુપર-ફોર રાઉન્ડની મૅચ…
- સ્પોર્ટસ

વિરાટ કોહલીના ભૂતપૂર્વ કૅપ્ટન મિથુન મન્હાસ બની રહ્યા છે બીસીસીઆઇના નવા પ્રમુખ…
નવી દિલ્હીઃ પાટનગર દિલ્હીના ભૂતપૂર્વ ક્રિકેટર અને આઇપીએલની ત્રણ ટીમ વતી રમી ચૂકેલા 45 વર્ષના મિથુન મન્હાસ બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના 37મા પ્રમુખ (PRESIDENT) બનશે એવી પાકી સંભાવના છે અને આ ભૂતપૂર્વ રાઇટ-હૅન્ડ બૅટ્સમૅન તથા ઑફ-સ્પિનર…









