- સ્પોર્ટસ
ભારતીય ક્રિકેટરો લંડનથી ટ્રેનમાં બેસીને લીડ્સ પહોંચ્યા!
લંડનઃ પેસ બોલર હર્ષિત રાણાને ઇંગ્લૅન્ડ સામે શુક્રવાર, 20મી જૂને (બપોરે 3.30 વાગ્યે) શરૂ થનારી પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝ માટેની સ્ક્વૉડમાં કવર તરીકે (19મા પ્લેયર તરીકે) સમાવવામાં આવ્યો છે અને તે લંડન (LONDON)થી કેટલાક સાથી ખેલાડીઓ જોડે ટ્રેનમાં બેસીને લીડ્સ (LEEDS)…
- સ્પોર્ટસ
ઇંગ્લૅન્ડ સામેની પાંચ ટેસ્ટમાં ભારતના પાંચ ખેલાડીને રેકૉર્ડ કરવાની તક
લીડ્સઃ અહીં શુક્રવાર, 20મી જૂને શરૂ થઈ રહેલી ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટ બાદ બીજી ચાર ટેસ્ટ એટલે કુલ પાંચ ટેસ્ટ રમાશે અને એમાં ભારતના પાંચ ખેલાડીને કોઈને કોઈ રેકૉર્ડ તોડવાનો મોકો મળવાનો છે. એટલું જ નહીં, ઓપનર યશસ્વી જયસ્વાલને તો…
- સ્પોર્ટસ
બુમરાહે મૌન તોડ્યું, કહી દીધું કે કૅપ્ટન્સી માટે સિલેક્ટરોને મેં…
લીડ્સઃ રોહિત શર્માએ ટેસ્ટમાંથી ઓચિંતી નિવૃત્તિ લઈ લેવાને પગલે ઇંગ્લૅન્ડ સામેની આગામી ટેસ્ટ શ્રેણી માટે નવો કૅપ્ટન નીમવાનો સમય આવ્યો ત્યારે અજિત આગરકર અને તેમના સાથી પસંદગીકારો વચ્ચે લાંબી ચર્ચા થયા બાદ છેવટે શુભમન ગિલ પર કળશ ઢોળવામાં આવતાં જસપ્રીત…
- આમચી મુંબઈ
મૂળ ગુજરાતનો આ ટૅલન્ટેડ ક્રિકેટર પણ વિમાન અકસ્માતમાં મૃત્યુ પામ્યો
મુંબઈઃ અમદાવાદ (AHMEDABAD)માં 270થી વધુ લોકોનો ભોગ લેનાર એર ઇન્ડિયાના પ્લેન-ક્રેશ (PLANE CRASH)ની હૃદયદ્રાવક અને રહસ્યમય કરુણાંતિકાને લગતી નવી-નવી વાતો બહાર આવી રહી છે અને મૃત્યુ પામેલા લોકો વિશેની આ તમામ વાતો જાણીને ભલભલાને કંપારી છૂટે એવી હોય છે અને…
- સ્પોર્ટસ
ત્રણ સુપર ઓવર પછી આવ્યું પરિણામઃ જાણો, કોની સામે કોણ કેવી રીતે જીત્યું…
ગ્લાસગો (સ્કૉટલૅન્ડ): પુરુષોની ટી-20 ફૉર્મેટની મૅચ હોય કે લિસ્ટ-એ પ્રકારની મૅચ, ભૂતકાળમાં ક્યારેય કોઈ મૅચનું પરિણામ ત્રણ સુપર ઓવર પછી નહોતું આવ્યું, પરંતુ હવે એ હકીકત છે. સ્કૉટલૅન્ડમાં ટી-20 સિરીઝ ચાલી રહી છે જેમાં સોમવારે ક્રિકેટમાં નવો ઇતિહાસ રચાઈ ગયો.…
- સ્પોર્ટસ
અશ્વિનની ટીમ સામે પરાજિત થયેલી મદુરાઇની ટીમ સામે કેમ કડક પગલાં લેવાશે?
સાલેમ: તામિલનાડુ પ્રીમિયર લીગ (TNPL)માં રવિચંદ્રન અશ્વિનના નેતૃત્વવાળી ડિંડીગુલ ડ્રેગન્સ (ડીડી) નામની ટીમના ખેલાડીઓએ બૉલ સાથે ચેડાં કર્યા હોવાનો હરીફ ટીમ મદુરાઈ પેન્થર્સ દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો હતો એમાં અશ્વિન (R. ASHWIN)ની ટીમને આયોજકો તરફથી ક્લીન ચિટ મળી ગઈ…
- સ્પોર્ટસ
માતા હજી આઈસીયુમાં, ગૌતમ ગંભીરનો ઈંગ્લૅન્ડ પાછા જવાનો નિર્ણય
નવી દિલ્હી: ભારતીય ટીમના હેડ-કોચ ગૌતમ ગંભીરના માતાને હાર્ટ અટેક આવ્યા પછી હવે તેમની તબિયત સારી છે એટલે ગંભીરે સોમવારે ઈંગ્લૅન્ડ પાછા જવાનો નિર્ણય લીધો હોવાનું કેટલાક અહેવાલોમાં જાણવા મળ્યું હતું.ઈંગ્લૅન્ડ સામે ભારતની પાંચ ટેસ્ટની સિરીઝ (Test Series) શુક્રવાર, 20મી…
- સ્પોર્ટસ
શાર્દુલ ઠાકુરની બુમરાહ, સિરાજ, ક્રિષ્ના, અર્શદીપની બોલિંગમાં ફટકાબાજી…
બેકનહૅમ: શુક્રવાર, 20મી જૂને ઇંગ્લૅન્ડ સામે પહેલી ટેસ્ટ શરૂ થાય એ પહેલાં ભારતીય ટીમ અહીં ઇન્ડિયા ‘ એ’ સામે જે પ્રેક્ટિસ મૅચ (practice match) રમી એમાં શાર્દુલ ઠાકુર (SHARDUL THAKUR) સૌ કોઈમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. તેણે આ મૅચમાં અસરદાર…
- સ્પોર્ટસ
અનુષ્કાની પ્રેગ્નન્સીના મામલે કોહલી સાથે થયેલા ખટરાગ વિશે ખુદ ડિવિલિયર્સે કર્યો આ ખુલાસો…
નવી દિલ્હીઃ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ના બે દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી (VIRAT KOHLI) અને એબી ડિવિલિયર્સ વચ્ચે થયેલા ખટરાગનો મામલો એક વર્ષ જૂનો છે, પરંતુ બન્ને વચ્ચે હવે ફરી પાક્કી દોસ્તી છે અને એ બાબતમાં તાજેતરમાં ખુદ ડિવિલિયિર્સે (DEVILLIERS) ખુલાસો…
- સ્પોર્ટસ
સ્કૂલના મિત્રએ બિયર ઑફર કરી એટલે માર્કરમ દોડી ગયો અને ગ્લાસ ગટગટાવી ગયો!
લૉર્ડ્સઃ સાઉથ આફ્રિકાએ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં શનિવારે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાને હરાવીને 27 વર્ષે પહેલી વાર આઇસીસી ટ્રોફી અને પ્રથમ વખત વિશ્વ કપ સ્તરની મોટી ટ્રોફી જીતી લીધી ત્યાર બાદ લૉર્ડ્સના ઐતિહાસિક મેદાન પર પૅટ કમિન્સ અને તેના ખેલાડીઓ…