- સ્પોર્ટસ

આઇસીસીએ બાંગ્લાદેશને વિકલ્પ તરીકે ભારતમાં આ બે શહેરના નામ આપ્યા છે?
દુબઈઃ બાંગ્લાદેશે (Bangladesh) પોતાના પેસ બોલર મુસ્તફિઝુર રહમાનની કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)માંથી હકાલપટ્ટી થતાં ફેબ્રુઆરીના ટી-20 વર્લ્ડ કપ માટે પોતાના ખેલાડીઓને ભારત ન મોકલવાનો ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને જે નિર્ણય જણાવી દીધો છે એ મુદ્દે આઇસીસી તરફથી સત્તાવાર ફેંસલો ન…
- સ્પોર્ટસ

કોહલીએ વડોદરાના મેદાન પર ઉતરતા જ રેકૉર્ડ-બુકમાં ગાંગુલીને પાછળ મૂકી દીધો
વડોદરાઃ વિરાટ કોહલી (Virat Kohli) હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં માત્ર વન-ડે ફૉર્મેટમાં રમે છે અને એમાં તે નિવૃત્ત થતાં પહેલાં વધુ કેટલાક વિક્રમો પોતાના નામે કરશે તો નવાઈ નહીં લાગે, પરંતુ રવિવારે તેણે એક સિદ્ધિ તો મેળવી જ હતી. તેણે ભારત…
- સ્પોર્ટસ

પહેલી વન-ડે પહેલાં જ ટીમ ઇન્ડિયાને ઝટકો, આ ખેલાડી ઈજાને લીધે સિરીઝની બહાર
વડોદરા: ટીમ ઇન્ડિયાની ન્યૂ ઝીલૅન્ડ સામેની વન-ડે સિરીઝ (series)ની શરૂઆતની તૈયારી થઈ રહી હતી ત્યાં ટીમને એક મોટો ઝટકો લાગ્યો હતો. વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંત ઈજાને લીધે સિરીઝની બહાર થઈ ગયો છે. રિષભ પંતના સ્થાને ધ્રુવ જુરેલ (Jurel)ને 15 ખેલાડીઓના સ્કવોડમાં…
- સ્પોર્ટસ

રવિવારથી ફરી રો-કોની આતશબાજી જોવા તૈયાર થઈ જાઓ
વડોદરામાં ન્યૂ ઝીલૅન્ડ સામે રોહિત-કોહલીના સ્પેશ્યલ શૉ પર સૌની નજરઃ બપોરે 1.30 વાગ્યાથી લાઇવ વડોદરાઃ ભારતના બે બૅટિંગ-લેજન્ડ રોહિત શર્મા અને વિરાટ કોહલી (રો-કો)ની ફટકાબાજીની મોસમ પાછી આવી ગઈ. રવિવાર, 11મી જાન્યુઆરીએ વડોદરાના કોટંબી (Kotumbi) સ્ટેડિયમમાં ન્યૂ ઝીલૅન્ડ સામે વન-ડે…
- સ્પોર્ટસ

ગાવસકર તરફથી જેમિમાને મળી અનોખી ગિફ્ટ
મુંબઈઃ ભારતના બૅટિંગ-લેજન્ડ સુનીલ ગાવસકરે (Gavaskar) ગયા વર્ષે ઑક્ટોબર-નવેમ્બરના મહિલાઓના વન-ડે વર્લ્ડ કપ વખતે ભારતીય ઑલરાઉન્ડર જેમિમા રૉડ્રિગ્સને જો તે ભારતને વર્લ્ડ કપની પ્રથમ ટ્રોફી અપાવશે તો તેઓ બૉલીવૂડના ખૂબ લોકપ્રિય ગીત પર તેની સાથે પર્ફોર્મ કરશે એવું જે વચન…
- સ્પોર્ટસ

બે ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડરે થ્રિલરમાં ગુજરાતને જિતાડ્યું
નવી મુંબઈઃ ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની યુપી વૉરિયર્ઝ સામેની મૅચમાં ખાસ કરીને ઑસ્ટ્રેલિયાની બે ખેલાડીએ ગુજરાત જાયન્ટ્સને રોમાંચક વિજય અપાવ્યો હતો. ડબ્લ્યૂપીએલની ચોથી સીઝનની આ બીજી મૅચ હતી જેમાં ઑસ્ટ્રેલિયાની પ્લેયર ઑફ ધ મૅચ જ્યોર્જિયા વેરમ…
- સ્પોર્ટસ

શુભમન ગિલે વર્લ્ડ કપની ટીમમાં સ્થાન ન મળવા વિશે છેવટે મૌન તોડતાં કહ્યું…
વડોદરાઃ ભારતની વન-ડે અને ટેસ્ટ ટીમના સુકાની શુભમન ગિલ (Shubhman Gill)ને ફેબ્રુઆરીમાં ઘરઆંગણે રમાનારા ટી-20ના વર્લ્ડ કપ માટેની ટીમમાં સામેલ નથી કરવામાં આવ્યો એ બાબતમાં અહીં શનિવારે પત્રકારો સાથેની વાતચીત દરમ્યાન સિલેક્શન કમિટીના નિર્ણયને પોતે સહર્ષ સ્વીકારે છે એવું જણાવ્યા…
- સ્પોર્ટસ

દરેક વર્લ્ડ કપ પહેલાં અમારે કોઈને કોઈ મુસીબત સહેવી પડી છેઃ બાંગ્લાદેશનો ટેસ્ટ કૅપ્ટન
ઢાકાઃ બાંગ્લાદેશના ટેસ્ટ કૅપ્ટન નજમુલ હોસૈન શૅન્ટો (Shanto)એ કહ્યું છે કે ` બાંગ્લાદેશના ક્રિકેટરોએ દરેક મોટી ટૂર્નામેન્ટ પહેલાં કોઈને કોઈ મોટી મુસીબતનો સામનો કરવો જ પડતો હોય છે અને એ કઠિન સમયમાં પણ પોતાના માટે બધુ ઠીક છે એવી ઍક્ટિંગ…
- સ્પોર્ટસ

વૈભવના સાત છગ્ગા, નવ ચોગ્ગા, વર્લ્ડ કપ પહેલાં આ દેશને પરચો બતાવી દીધો
બુલવૅયોઃ 14 વર્ષના ટૅલન્ટેડ બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશી (Vaibhav SURYAVANSHI)ની સમગ્ર ક્રિકેટ જગતમાં બોલબાલા છે અને એની ઝલક સ્કૉટલૅન્ડ (Scotland)ની ક્રિકેટ ટીમે અહીં શનિવારે જોઈ લીધી હતી, જેમાં તેણે સાત છગ્ગા અને નવ ચોગ્ગાની મદદથી 50 બૉલમાં 96 રનનો ખડકલો કરીને…









