- સ્પોર્ટસ

બીસીસીઆઇએ ` ગંભીર ઈજામાં ખેલાડીના રિપ્લેસમેન્ટ’નો નિયમ અપનાવ્યોઃ હવે આઇસીસી અનુકરણ કરશે?
નવી દિલ્હીઃ બોર્ડ ઑફ ક્ન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)એ ગંભીર રીતે ઈજા પામતા ખેલાડીઓના સ્થાને તેના જેવા જ વર્ગના ખેલાડી (LIKE-FOR-LIKE)ને એ જ મૅચમાં રમવાની છૂટ આપતી જોગવાઈ ધરાવતો નવો નિયમ (New Rule) અપનાવ્યો છે. આગામી સીઝનથી આ નિયમ…
- સ્પોર્ટસ

મેસી પગના દુખાવા છતાં રમ્યો? ગોલ કર્યો, પણ બીજી ઘણી તક ગુમાવી
ફૉર્ટ લૉડરડેલ (અમેરિકા): લિયોનેલ મેસી (Lionel Messi) ઈજામુક્ત થયા બાદ રવિવારે અમેરિકાની મેજર લીગ સૉકર (MLS) ફૂટબૉલ સ્પર્ધામાં ફરી રમ્યો અને એક ગોલ કરીને તેમ જ એક ગોલ (Goal) કરવામાં સાથી ખેલાડીને મદદ કરીને તેણે ઇન્ટર માયામીને એલએ ગૅલેક્સી ટીમ…
- સ્પોર્ટસ

બુમરાહ એશિયા કપમાં રમશે કે નહીં? સિલેક્ટરોને કહી દીધી `મન કી બાત’
મુંબઈઃ ટી-20ના એશિયા કપ (Asia cup)ને ત્રણ અઠવાડિયા જ બાકી છે અને એમાં પણ ટીમ (Team)ની જાહેરાતને માંડ બે-ત્રણ દિવસ બાકી રહ્યા છે ત્યારે સૌની નજર ટીમના મુખ્ય બોલર જસપ્રીત બુમરાહ પર છે અને તેના વિશેના એક અહેવાલે અટકળને શાંત…
- સ્પોર્ટસ

ધોની ટીમ ઇન્ડિયાનો કોચ બનશે? અટકળો વચ્ચે માહીના ભૂતપૂર્વ સાથી પ્લેયરે કહ્યું કે…
નવી દિલ્હીઃ મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) 2021ના ટી-20 વર્લ્ડ કપમાં ભારતની ટીમનો મેન્ટર બન્યો હતો અને હવે ગૌતમ ગંભીરના કોચિંગમાં ટીમ ઇન્ડિયાએ (હાર-જીતનાં) મિશ્ર પરિણામો બતાવ્યા છે એ જોતાં હવે એવી વાતો ચગી છે કે ધોની થોડા સમયમાં ભારતનો…
- સ્પોર્ટસ

મૅક્સવેલે ઑસ્ટ્રેલિયાને એક બૉલ બાકી રાખીને સિરીઝ જિતાડી આપી…
કેર્ન્સ (ઑસ્ટ્રેલિયા): ગ્લેન મૅક્સવેલે શનિવારે અહીં ઑસ્ટ્રેલિયા (Australia)ને રોમાંચક વિજય અપાવ્યો હતો. પહેલાં તેણે સાઉથ આફ્રિકાના ટૉપ-સ્કોરર ડેવાલ્ડ બ્રેવિસ (53 રન, 26 બૉલ, છ સિક્સર, એક ફોર)નો કૅચ ઝીલ્યો હતો અને પછી ઑસ્ટ્રેલિયાની ઇનિંગ્સમાં 173 રનનો લક્ષ્યાંક મેળવતી વખતે આતશબાજી…
- સ્પોર્ટસ

પાકિસ્તાનને ભારતની ` ચેતવણી’, સૂર્યકુમાર ફુલ્લી ફિટ થઈ ગયો છે
મુંબઈઃ આગામી નવમી સપ્ટેમ્બરથી યુએઇમાં રમાનારા ટી-20ના એશિયા કપ (Asia Cup) માટે ટીમ નક્કી કરવા મંગળવાર, 19મી ઑગસ્ટે મુંબઈમાં અજિત આગરકરની આગેવાનીમાં પસંદગીકારોની સમિતિની બેઠક યોજાય એ પહેલાં જ સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) ફિટ જાહેર થઈ ગયો છે. તેણે બેંગલૂરુમાં…
- સ્પોર્ટસ

ભારતની ભૂતપૂર્વ ચૅમ્પિયન સ્વિમરના 120 ગોલ્ડ સહિત કુલ 150 મેડલ ચોરાઈ ગયા
કોલકાતાઃ ભારતની એક સમયની ટોચની મહિલા સ્વિમર બુલા ચૌધરીના ઘરમાંથી શુક્રવારે 120 ગોલ્ડ મેડલ તેમ જ પદ્મશ્રી પુરસ્કારની ચોરી થઈ હતી. તેનું હૂગલી (Hooghly)માં ઘર છે. તેના ઘરમાંથી તેના ચંદ્રકોની ચોરી થઈ હોય એવો આ બીજો બનાવ છે. અત્યાર સુધીમાં…









