- સ્પોર્ટસ

6, 6, 6, 6, 6, 6ઃ કુવૈતના પટેલની એક ઓવરમાં પાકિસ્તાની બૅટ્સમૅનના છ છગ્ગા…
મૉંગ કૉકઃ પાકિસ્તાનના 24 વર્ષની ઉંમરના બૅટ્સમૅન અબ્બાસ આફ્રિદી (Abbas Afridi)એ હૉંગ કૉંગ ઇન્ટરનૅશનલ સિક્સીસ ટૂર્નામેન્ટમાં મોટું પરાક્રમ કર્યું છે અને ઇંગ્લૅન્ડના રવિ બોપારાના રેકૉર્ડની બરાબરી કરી છે. અબ્બાસ આફ્રિદીએ શુક્રવારે કુવૈત (Kuwait)ના બોલર યાસિન પટેલ (Yasin Patel)ની ઓવરના છ…
- સ્પોર્ટસ

ક્રિકેટર હર્લીન દેઓલે વડા પ્રધાન મોદીને સ્કિનકેર અને ચહેરા પરના ગ્લો વિશે પૂછી લીધું!
નવી દિલ્હીઃ ભારતીય મહિલા ક્રિકેટને સૌપ્રથમ વર્લ્ડ કપ ટ્રોફી અપાવનાર હરમનપ્રીત કૌર અને તેની ટીમની ખેલાડીઓએ બુધવારે પાટનગરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેના સેશનમાં ખૂબ રસપ્રદ ચર્ચાની મોજ માણી, બધા ખૂબ હસ્યાં અને પછી દેશના આ સર્વોચ્ચ વડા સાથે ભોજન…
- સ્પોર્ટસ

સીએમ ફડણવીસે સ્મૃતિ, જેમિમા અને રાધા યાદવને 2.25 કરોડ રૂપિયાના ઇનામથી સન્માનિત કરી…
મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે (FADANVIS) શુક્રવારે ભારતની વર્લ્ડ ચૅમ્પિયન મહિલા ટીમની મુંબઈની ત્રણ ખેલાડી સ્મૃતિ મંધાના, જેમિમા રૉડ્રિગ્સ અને રાધા યાદવનું સન્માન કરીને (આ દરેકને) 2.25 કરોડ રૂપિયાનું રોકડ ઇનામ (prize) આપ્યું હતું. મુખ્ય પ્રધાને દક્ષિણ મુંબઈમાં તેમના…
- સ્પોર્ટસ

ગોલ્ડ કોસ્ટમાં ` સોનું’ ભારતના હાથમાં આવ્યું
ટીમ ઇન્ડિયા 48 રનથી વિજય મેળવીને સિરીઝમાં 2-1થી આગળ, અક્ષરે ટ્રોફી ગુમાવતાં બચાવ્યા ગોલ્ડ કોસ્ટઃ ભારતે અહીં ગુરુવારે 20,470 પ્રેક્ષકોની હાજરીમાં સિરીઝની ચોથી ટી-20માં ઑસ્ટ્રેલિયાને જીતવા 168 રનનો સાધારણ લક્ષ્યાંક આપ્યો અને પછી એને માત્ર 119 રનમાં ઑલઆઉટ કરીને 48…
- સ્પોર્ટસ

સંગીતકાર પલાશ મુચ્છળના હાથ પર ગર્લફ્રેન્ડ સ્મૃતિ મંધાનાના નામવાળું અનોખું ટૅટૂ
મુંબઈઃ મહિલાઓના વન-ડે વર્લ્ડ કપમાં ભારતીય ખેલાડીઓમાં સૌથી વધુ 434 રન કરનાર સ્મૃતિ મંધાના (Mandhana)એ રવિવારે ભારતને સૌપ્રથમ વિશ્વ કપ ટ્રોફી અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી અને એ સાથે ભારતે આ ઐતિહાસિક ટ્રોફી જીતી લીધી જેની ખુદ મંધાનાએ સાથી ખેલાડીઓ સાથે…
- સ્પોર્ટસ

મેન્સ ટી-20 વર્લ્ડ કપમાં 8 માર્ચની ફાઇનલ અમદાવાદમાં
નવી દિલ્હીઃ આગામી ફેબ્રુઆરી-માર્ચમાં ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે રમાનારા મેન્સ ટી-20 વર્લ્ડ કપ માટે બીસીસીઆઇ (BCCI)એ ભારતમાં પાંચ સ્થળ શૉર્ટ-લિસ્ટ કર્યા છે અને ફાઇનલ આઠમી માર્ચે અમદાવાદમાં રમાશે. જો પાકિસ્તાન ફાઇનલમાં પહોંચશે તો એ ફાઇનલ (Final) શ્રીલંકામાં રમાશે એવું…
- સ્પોર્ટસ

કુડો ટૂર્નામેન્ટમાં નવસારીની જિઆના વિની રાવલને બે ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ
નવસારીઃ કુડો ઇન્ટરનૅશનલ ફેડરેશન ઇન્ડિયા, દ્વારા સુરતમાં તાજેતરમાં છ દિવસ સુધી આયોજિત રાષ્ટ્રીય સ્તરની કુડો ટૂર્નામેન્ટમાં નવસારીની પોદ્દાર ઇન્ટરનૅશનલ સ્કૂલની વિદ્યાર્થિની જિઆના વિની રાવલને બે ગોલ્ડ મેડલ અને તે પછી યોજાયેલી ઇન્ટરનૅશનલ ટૂર્નામેન્ટમાં એક બ્રોન્ઝ મેડલ એમ કુલ મળીને ત્રણ…
- સ્પોર્ટસ

ઇડીએ આ બે નામાંકિત ક્રિકેટરોની આટલા કરોડ રૂપિયાની સંપત્તિને ટાંચ મારી
નવી દિલ્હીઃ એન્ફૉર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી)એ ગેરકાનૂની ઑનલાઇન (Online Betting) સટ્ટાબાજીને લગતા પ્લૅટફૉર્મ સાથે સંકળાયેલા કાંડ સંબંધમાં બે ભૂતપૂર્વ ક્રિકેટરો સુરેશ રૈના (Raina) અને શિખર ધવન (Dhawan)ની કુલ 11.14 કરોડ રૂપિયાની સંપત્તિને ટાંચ મારી છે. ઇડી (ED)એ આ કાર્યવાહી પ્રીવેન્શન ઑફ…
- સ્પોર્ટસ

હરમનપ્રીતે હાથ પર ટ્રોફીનું ટૅટૂ બનાવડાવ્યા પછી ઇન્સ્ટાગ્રામ પરની સ્ટોરીમાં લખ્યું, ` હવે હું રોજ સવારે તને જોઈશ’
નવી દિલ્હીઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રવિવારે નવી મુંબઈમાં વિમેન્સ વન-ડે ક્રિકેટની નવી વર્લ્ડ ચૅમ્પિયન બનીને ભારત માટે નવો ઇતિહાસ રચ્યો એ બદલ હરમનપ્રીત કૌર અને તેની ટીમ કરોડો ક્રિકેટપ્રેમીઓના દિલમાં તો વસી જ ગઈ છે, ખુદ હરમનપ્રીત આ બહુમૂલ્ય…
- સ્પોર્ટસ

પીએમ મોદીએ ટૅટૂ વિશે પૂછ્યું ત્યારે દીપ્તિ શર્માએ કહ્યું કે…
નવી દિલ્હી: રવિવાર, બીજી નવેમ્બરનો દિવસ ભારતીય મહિલા ક્રિકેટ માટે ઐતિહાસિક હતો ત્યાર બાદ ભારતની એ જ વર્લ્ડ ચેમ્પિયન ટીમની ખેલાડીઓ માટે બુધવારનો દિવસ પણ અવિસ્મરણીય હતો જ્યારે તેઓ પાટનગર દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના નિવાસસ્થાને મળવા ગઈ હતી…









