- સ્પોર્ટસ

રોહિત-વિરાટ સામે મોટી શરતઃ 2027ના વર્લ્ડ કપમાં રમવું હોય તો તેમણે આ ત્રણ મૅચ રમવી જ પડશે…
નવી દિલ્હીઃ રોહિત શર્મા (Rohit sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) 2027ના વન-ડે વર્લ્ડ કપ માટેના પ્લાનમાં છે જ એવું નવા વન-ડે સુકાની શુભમન ગિલે ગુરુવારે કહીને બન્ને દિગ્ગજોના વન-ડેમાંના રિટાયરમેન્ટને લગતી અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું ત્યાર બાદ પીટીઆઇને…
- મહારાષ્ટ્ર

મુશીર ખાન બે શબ્દ બોલ્યો અને પૃથ્વી તેનો કૉલર પકડીને બૅટથી મારવા ગયો!
પુણેઃ મુંબઈ અને મહારાષ્ટ્ર વચ્ચે તાજેતરમાં રણજી ટ્રોફી પહેલાંની પુણે ખાતેની ત્રણ દિવસની પ્રૅક્ટિસ મૅચ (practice match)ના પ્રથમ દિવસે મુંબઈના ભૂતપૂર્વ ખેલાડી પૃથ્વી શૉ (Prithvi Shaw) અને ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈ વતી રમતા મુશીર ખાન (Musheer khan) વચ્ચે જે ઝઘડો થયો…
- સ્પોર્ટસ

રોહિત-વિરાટના ચાહકોને ખુશ કરી દે એવું નિવેદન શુભમન ગિલે આપ્યું!
નવી દિલ્હીઃ ભારતની વન-ડે ટીમના નવા કૅપ્ટન શુભમન ગિલે (Shubhman Gill) કહ્યું છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલીના કૌશલ્ય તથા પુષ્કળ અનુભવને ભૂલી ન શકાય અને એટલે 2027ના વન-ડે વર્લ્ડ કપ માટેની યોજનામાં આ બન્ને દિગ્ગજો સામેલ છે જ.…
- સ્પોર્ટસ

મિમીક્રી આર્ટિસ્ટે કરી ધોનીની નકલ, રોહિત પેટ પકડીને હસ્યો
મુંબઈ: રોહિત શર્માએ 2007માં ટી-20 ઇન્ટરનેશનલમાં અને 2013માં ટેસ્ટ ક્રિકેટમાં મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટન્સીમાં કારકિર્દી શરૂ કરી હતી અને લગભગ દોઢ દાયકા સુધી વન-ડે સહિત અનેક મૅચોમાં ધોનીના નેતૃત્વમાં રમ્યો એટલે ધોનીની દરેક સ્ટાઇલથી પૂરેપૂરો વાકેફ છે અને એવામાં જો કોઈ…
- સ્પોર્ટસ

રોહિત શર્મા ‘ન્યૂ લૂક’માં, ક્રિકેટરોના સમારોહમાં છવાઈ ગયો
મુંબઈ: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લગભગ 70 ટકા જેટલા નિવૃત્ત થઈ ચૂકેલા રોહિત શર્મા (Rohit Sharma)ની ફિટનેસ (FITNESS) પર ઘણા સમયથી ચર્ચા થતી રહેતી હતી અને ફિટ ન હોવા બદલ તેની બાકી રહેલી 30 ટકા કરીઅર પર પણ બહુ જલ્દી પૂર્ણવિરામ મૂકાઈ…
- સ્પોર્ટસ

ગુજરાતી ખેલાડીઓના જોરે ભારતની અન્ડર-19 ટીમની ક્લીન સ્વીપ
મકાય (ઑસ્ટ્રેલિયા): ભારતની અન્ડર-19 ટીમે અહીં ઑસ્ટ્રેલિયાની જુનિયર ટીમને બીજી યુથ ટેસ્ટમાં સાત વિકેટે પરાજિત કરીને શ્રેણીમાં 2-0થી ક્લીન સ્વીપ કરી છે. ભારતીય ટીમને ફક્ત 81 રનનો લક્ષ્યાંક મળ્યો હતો જે ભારતે (under -19) ત્રણ વિકેટે મેળવી લીધો હતો. અમદાવાદનો…
- સ્પોર્ટસ

સ્મૃતિ મંધાના સાઉથ આફ્રિકાને ભારે પડી શકે, હરમન મોટા વિક્રમની નજીક
વિશાખાપટનમઃ મહિલાઓના વન-ડે વર્લ્ડ કપમાં ગુરુવાર, નવમી ઑક્ટોબરે (બપોરે 3.00 વાગ્યાથી) અહીં ભારત (India) અને સાઉથ આફ્રિકા વચ્ચેની મૅચમાં રસાકસી થવાની પાકી સંભાવના છે, કારણકે લૉરા વૉલ્વાર્ટની ટીમ સામે ભારતની ઘણી મૅચ-વિનર્સની આકરી કસોટી થશે. ભારત પૉઇન્ટ્સ-ટેબલમાં ત્રીજા નંબરે છે,…
- સ્પોર્ટસ

સેહવાગની પત્ની વિશે ઉડી છે એક અફવા
નવી દિલ્હીઃ વીરેન્દર સેહવાગની પત્ની આરતી વિશે એક અફવા (rumour) ઉડી છે જેને પગલે ઇન્ટરનેટ પર જાત જાતની અટકળો થવા લાગી છે. વીરેન્દર અને આરતીએ થોડા મહિના પૂર્વે ઇન્સ્ટાગ્રામ પર એકમેકને ફૉલો કરવાનું બંધ કર્યું એવા અહેવાલો વચ્ચે ત્યારે એવી…
- સ્પોર્ટસ

હેડ-કોચ ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને કહ્યું, `આવો મારે ત્યાં જમવા’
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટરો બુધવાર, 15મી ઑક્ટોબરે વન-ડે સિરીઝ માટે પાટનગર દિલ્હી (Delhi)થી પર્થ જવા રવાના થશે એ પહેલાં તેઓ દિલ્હીમાં હેડ-કોચ ગૌતમ ગંભીરના નિવાસસ્થાને ડિનર પર જશે. ભૂતપૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીર દિલ્હીમાં રાજિન્દર નગર વિસ્તારમાં રહે છે અને…
- સ્પોર્ટસ

ભારત-વેસ્ટ ઇન્ડિઝની બીજી ટેસ્ટની પિચ કેવી હશે? સ્પિનરને આ દિવસથી ટર્ન મળશે…
નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે શુક્રવાર, 10મી ઑક્ટોબરે (સવારે 9.30 વાગ્યાથી) શરૂ થનારી સિરીઝની બીજી અને અંતિમ ટેસ્ટ માટેની પિચ બૅટિંગ માટે ઘણી જ અનુકૂળ રહેશે અને સ્પિનર્સને લગભગ ત્રીજા દિવસથી ટર્ન મળવાના શરૂ થશે. ભારત (India) સિરીઝમાં…









