- સ્પોર્ટસ

સ્મૃતિ મંધાનાએ એકસાથે બે નવા વર્લ્ડ રેકૉર્ડ રચ્યાં: મહિલા વન-ડેની એવી પહેલી બૅટર બની જેણે…
વિશાખાપટનમઃ ભારતની વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના (Smriti Mandhana) મહિલાઓની વન-ડે ક્રિકેટમાં એવી પહેલી બૅટર બની છે જેણે એક કૅલેન્ડર યર (Calendar year)માં 1,000 રન કર્યા છે. આ સિદ્ધિ તેણે રવિવારે અહીં ઑસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપની મૅચમાં હાંસલ કરી હતી. તે 80…
- સ્પોર્ટસ

હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકા સાથે ઉજવ્યો 32મો બર્થડે
નવી દિલ્હીઃ ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા અનફિટ હોવાને લીધે હમણાં ટીમ ઇન્ડિયાથી દૂર છે, પરંતુ ઍક્ટર-મૉડેલ નતાશા સ્ટૅન્કોવિચ સાથે ડિવૉર્સ લીધાના એક વર્ષ બાદ થોડા સમયથી મૉડેલ અને સોશ્યલ મીડિયા ઇન્ફ્લૂએન્સર માહિકા શર્મા સાથે ચર્ચામાં રહે છે અને ખાસ વાત એ…
- સ્પોર્ટસ

ભારત સામેની મૅચમાં કૅરિબિયન બોલરની પચીસ ટકા મૅચ ફી કેમ કાપી લેવાઈ?
નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝના ફાસ્ટ બોલર જેડન સીલ્ઝે લેવલ-1 પ્રકારની આચાર સંહિતાનો ભંગ કર્યો એ બદલ તેની પચીસ ટકા મૅચ ફી (match fee)કાપી લેવામાં આવી છે અને તેના નામે એક ડીમેરિટ પૉઇન્ટ લખવામાં આવ્યો છે. શુક્રવારે વિશાખાપટનમમાં ભારત સામેની બીજી…
- Uncategorized

જાડેજાને હવે કૅપ્ટન નથી બનવું, પણ વર્લ્ડ કપ રમવો જ છે…
નવી દિલ્હીઃ સ્પિન-ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા (Jadeja)એ થોડા સમય પહેલાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેને ટીમ ઇન્ડિયાનો કૅપ્ટન બનવાની ઘણા સમયથી ઇચ્છા, પરંતુ શનિવારે તેણે અહીં પત્રકારો સાથેની વાતચીતમાં કૅપ્ટન્સીના મુદ્દે પૂછાતાં કહ્યું હતું કે ` હવે હું કૅપ્ટન્સીની બાબતમાં…
- સ્પોર્ટસ

મહિલા વર્લ્ડ કપ: યજમાન ભારત અને નંબર વન ઑસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે ટક્કર…
વિશાખાપટનમના સ્ટેડિયમમાં પ્રેક્ષકો પણ વર્લ્ડ રેકૉર્ડ કરી શકે! વિશાખાપટનમઃ મહિલાઓના વન-ડે વર્લ્ડ કપમાં રવિવારે (બપોરે 3.00 વાગ્યાથી) યજમાન ભારત (India) અને ડિફેન્ડિંગ વર્લ્ડ ચૅમ્પિયન તથા વર્લ્ડ નંબર વન ઑસ્ટ્રેલિયા (Australia) વચ્ચે ટક્કર છે. હાલમાં પૉઇન્ટ્સ-ટેબલમાં ઑસ્ટ્રેલિયા મોખરે અને ભારત ત્રીજા…
- સ્પોર્ટસ

કુંબલેનું કહેવું છે કે `યશસ્વી રનઆઉટ થયો એ માટે…’
નવી દિલ્હીઃ યશસ્વી જયસ્વાલ (175 રન) શનિવારે અહીં ફિરોજશા કોટલા ગ્રાઉન્ડ પર રનઆઉટ થયો એ સંબંધમાં સોશ્યલ મીડિયામાં કૅપ્ટન શુભમન ગિલ (Gill)ને જવાબદાર ગણાવવામાં આવી રહ્યો છે, પરંતુ સ્પિન-લેજન્ડ અનિલ કુંબલે (Kumble)એ ગિલની તરફેણ કરી છે અને આ રનઆઉટ બદલ…
- સ્પોર્ટસ

કૅરિબિયન કૅપ્ટને કૅચ આપ્યો એટલે સ્ટૅન્ડમાં બેઠેલા રિચર્ડ્સ-લારા થયા ગુસ્સે!
નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજો વિવ રિચર્ડ્સ (Richards) અને બ્રાયન લારા (Lara) અહીં ભારત સામેની બીજી ટેસ્ટમાં શનિવારની બીજા દિવસની રમત માણવા માટે અરુણ જેટલી સ્ટેડિયમમાં આવ્યા હતા, પરંતુ તેમને પોતાના દેશના ખેલાડીઓનો ખાસ કોઈ કરિશ્મા તો જોવા ન મળ્યો,…
- સ્પોર્ટસ

યશસ્વી-ગિલના ઢગલો રન પછી જાડેજા-કુલદીપની કરામતઃ ભારત ફરી એક દાવથી જીતી શકે…
ભારતના 5/518 સામે વેસ્ટ ઇન્ડિઝ 4/140 નવી દિલ્હીઃ ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટ (સવારે 9.30 વાગ્યાથી)માં શનિવારે બીજા દિવસે પ્રથમ દાવ 5/518ના સ્કોર પર ડિક્લેર કર્યો ત્યાર બાદ રમતના અંત સુધીમાં વેસ્ટ ઇન્ડિઝ (West Indies)ની પ્રવાસી ટીમે ચાર વિકેટના…
- સ્પોર્ટસ

ભારતીય બૅટરને ગુડબાય કરવાનું ભારે પડ્યું, સાઉથ આફ્રિકાની બોલરને મળ્યો ઠપકો…
વિશાખાપટનમઃ ગુરુવારે અહીં મહિલા વન-ડે વર્લ્ડ કપમાં ભારતના 83 રનના કુલ સ્કોર પર વનડાઉન બૅટર હર્લીન દેઓલ (13 રન)ને ક્લીન બોલ્ડ કર્યા પછી હાથ બતાવીને તેને ગુડબાય (Goodbye) કરવા બદલ મૅચ રેફરી ટ્રુડી ઍન્ડરસને સાઉથ આફ્રિકાની લેફ્ટ-આર્મ સ્પિનર નૉનકુલુલેકો ઍમ્લાબા…









