- સ્પોર્ટસ

ગૌતમ ગંભીરને કેમ ક્રિષ્ણમાચારી શ્રીકાંત પર ખૂબ ગુસ્સો આવ્યો?
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના હેડ-કોચ ગૌતમ ગંભીર (Gautam Gambhir) દિગ્ગજ ક્રિકેટર અને ભૂતપૂર્વ સિલેક્ટર ક્રિષ્ણમાચારી શ્રીકાંત (K. SRIKKANT) પર ગુસ્સે થયો છે અને એનું કારણ એ છે કે શ્રીકાંતે તાજેતરમાં એક ફાસ્ટ બોલરને ગંભીરના ફેવરિટ ખેલાડી તરીકે ઓળખાવીને કટાક્ષ…
- સ્પોર્ટસ

કેપ વર્ડી નામ કદી સાંભળ્યું છે? આ દેશ 2026 ફૂટબૉલ વર્લ્ડ કપમાં રમવાનો છે!
લંડનઃ આફ્રિકા ખંડમાં આવેલો કેપ વર્ડી (Cape Verde) નામનો દેશ 2026ના ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપમાં રમવાનો છે. સૉકરના વિશ્વ કપ માટે આ ટચૂકડો દેશ પહેલી જ વાર ક્વૉલિફાય થયો છે. સોમવારે ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં એસ્વાટિનીને 3-0થી હરાવીને કેપ વર્ડીએ આ અનેરી…
- સ્પોર્ટસ

બીજી ટેસ્ટમાં નીતીશ રેડ્ડીને બોલિંગ કેમ ન આપી?: આકાશ ચોપડાનો અણિયાળો સવાલ…
હેડ-કોચ ગૌતમ ગંભીરે નીતીશના મુદ્દે વધેલી ચર્ચામાં પોતાનો અભિગમ સ્પષ્ટ કરતા કહી દીધું કે… નવી દિલ્હીઃ બાવીસ વર્ષનો નીતીશ કુમાર રેડ્ડી પેસ બોલિંગ ઑલરાઉન્ડર છે તેને વેસ્ટ ઇન્ડિઝ સામે મંગળવારના અંતિમ દિવસે પૂરી થયેલી બે મૅચની ટેસ્ટ સિરીઝમાં માંડ ચાર…
- સ્પોર્ટસ

મહિલાઓના વન-ડે રૅન્કિંગમાં થઈ મોટી ફેરબદલ…
દુબઈઃ આઇસીસી (ICC)ના મહિલા વન-ડે રૅન્કિંગમાં મોટી ઊથલપાથલ જોવા મળી છે જેમાં ભારતની ઓપનર અને વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના બૅટિંગમાં નંબર-વન છે જ, વર્લ્ડ નંબર-વન દેશ ઑસ્ટ્રેલિયાની સુકાની અલીઝા હિલી (Healy)એ મોટી છલાંગ લગાવીને ટૉપ-ટેનમાં એન્ટ્રી કરી છે. તે સીધી ચોથા…
- સ્પોર્ટસ

ભારતે વર્લ્ડ રેકૉર્ડની બરાબરી સાથે વેસ્ટ ઇન્ડિઝનો 2-0થી વાઈટવૉશ કર્યો
નવી દિલ્હી: ભારતે વેસ્ટ ઇન્ડીઝ (West Indies)ને આજે છેલ્લા દિવસે બીજી અને અંતિમ ટેસ્ટમાં સાત વિકેટના માર્જિનથી હરાવીને સિરીઝમાં એનો 2-0થી વાઈટવૉશ તો કર્યો જ, વર્લ્ડ રેકૉર્ડની બરાબરી પણ કરી લીધી. વેસ્ટ ઇન્ડિઝને સતત 10મી સિરીઝમાં હરાવ્યું ભારતે એક જ…
- સ્પોર્ટસ

ભારતને ઑસ્ટ્રેલિયાએ વિક્રમી રન ચેઝ સાથે હરાવ્યું
વિશાખાપટનમઃ મહિલા વન-ડે વર્લ્ડ કપમાં રવિવારે ભારત (330 રન) વર્લ્ડ નંબર-વન ઑસ્ટ્રેલિયા (7/331)એ દિલધડક મુકાબલામાં ભારત (India)ને ત્રણ વિકેટ અને છ બૉલ બાકી રાખીને હરાવી દીધું હતું. 331 રન મહિલા વન-ડે ક્રિકેટમાં સફળ અને વિક્રમજનક રન ચેઝ (run chase) છે.…
- સ્પોર્ટસ

લાહોરમાં ક્રિકેટ, સરહદ પર તાલિબાન સાથે યુદ્ધ
લાહોરઃ પાકિસ્તાનના લાહોર શહેરમાં 2009માં શ્રીલંકન ક્રિકેટ ટીમ પર આતંકવાદીઓએ જીવલેણ હુમલો કર્યો હતો ત્યાર પછી લાહોરમાં ખરા અર્થમાં રવિવારે પહેલી જ વખત ફરી ટેસ્ટ (test) મૅચ રમાઈ રહી છે, પરંતુ એ જ દિવસે પાકિસ્તાન પર જાણે પાછી પનોતી બેઠી,…
- સ્પોર્ટસ

કૅરિબિયનોના માથેથી પનોતી ઊતરી, બે વર્ષ પછી પહેલી વખત…
નવી દિલ્હીઃ ટેસ્ટ ક્રિકેટમાં વેસ્ટ ઇન્ડિઝ (West Indies)ની ટીમે પાછલી 16 ઇનિંગ્સમાં એક પણ વખત 80 ઓવર (80 overs)થી વધુ બૅટિંગ નહોતી કરી, પણ દિલ્હીમાં ભારત સામે ચાલી રહેલી સિરીઝની બીજી અને અંતિમ ટેસ્ટના પ્રથમ દાવમાં તેમણે 80થી વધુ ઓવર…
- સ્પોર્ટસ

લારા શનિવારે ડ્રેસિંગ-રૂમમાં ગયો અને રવિવારે વેસ્ટ ઇન્ડિઝની બૅટિંગ સુધરી ગઈ!
કૅરિબિયનોના પ્રથમ દાવમાં 248 રન બાદ ફૉલો-ઑન બાદ બે વિકેટે 173 રનઃ સોમવારે ભારત જીતી શકે નવી દિલ્હીઃ કૅરિબિયન ક્રિકેટના બે દિગ્ગજ વિવ રિચર્ડ્સ અને બ્રાયન લારા (Brian Lara) વેસ્ટ ઇન્ડિઝનો ટેસ્ટ-ક્રિકેટનો પર્ફોર્મન્સ સુધારવા તેમ જ પોતાના ક્રિકેટ બોર્ડને વધુ…









