- સ્પોર્ટસ

ગિલ કદાચ વન-ડે સિરીઝમાં પણ નહીં રમે, કૅપ્ટન્સી માટે બોલાય છે આ બે નામ
ગુવાહાટીઃ ટેસ્ટ અને વન-ડેનો કૅપ્ટન શુભમન ગિલ ગરદનના દુખાવાને કારણે સાઉથ આફ્રિકાની બીજી ટેસ્ટમાં નથી રમ્યો અને હવે તે આવતા રવિવારે (30મી નવેમ્બરે) આ જ હરીફ દેશ સામે શરૂ થનારી ત્રણ મૅચની વન-ડે (ODI) સિરીઝમાં પણ નહીં રમે એવી પાક્કી…
- સ્પોર્ટસ

ભારતીયો કોલકાતામાં જે ન કરી શક્યા એ કામ ટ્રૅવિસ હેડે પર્થમાં બ્રિટિશરો સામે કરી દેખાડ્યું
ટીમ ઇન્ડિયા ત્રીજા દિવસે 124 રનનો લક્ષ્યાંક નહોતી મેળવી શકી, ઑસ્ટ્રેલિયાએ હેડની સદીની મદદથી 205 રનનો ટાર્ગેટ મેળવી લીધો પર્થઃ છ દિવસની અંદર બીજી એવી ટેસ્ટ રમાઈ જેનો અંત ખૂબ જ વહેલો આવી ગયો અને એમાં ભારતને ઑસ્ટ્રેલિયાએ ઝાંખુ પાડી…
- સ્પોર્ટસ

કુલદીપને કારણે ટીમ ઇન્ડિયાએ મૅચ પર પકડ જમાવી, હવે બૅટ્સમેનોની પરીક્ષા થશે
ગુવાહાટીની બીજી ટેસ્ટના પ્રથમ દિવસે સાઉથ આફ્રિકાના છ વિકેટે 247 રન ગુવાહાટીઃ આસામના પાટનગરમાં ભારત (India) સામેની અંતિમ ટેસ્ટમાં આજે શનિવારના પ્રથમ દિવસે વર્લ્ડ ચૅમ્પિયન સાઉથ આફ્રિકાએ બૅટિંગ લીધા બાદ ખૂબ સારી શરૂઆત કરી હતી અને તેમનો સ્કોર દિવસની રમતના…
- સ્પોર્ટસ

ન્યૂ ઝીલૅન્ડના હાથે બાવીસ દિવસમાં ઇંગ્લૅન્ડ પછી વેસ્ટ ઇન્ડિઝનો પણ ઘરઆંગણે 3-0થી વાઇટવૉશ
હૅમિલ્ટનઃ ન્યૂ ઝીલૅન્ડે માત્ર બાવીસ દિવસની અંદર ઘરઆંગણે સતત બીજી ટીમ સામે વન-ડે શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કરી છે. પહેલી નવેમ્બરે કિવીઓ મિચલ સૅન્ટનરના સુકાનમાં બ્રિટિશ ટીમ સામેની સિરીઝ 3-0થી જીત્યા હતા અને હવે શનિવાર, 22મી નવેમ્બરે તેમણે સૅન્ટનરના નેતૃત્વમાં…
- સ્પોર્ટસ

સ્ટાર્કનો અદ્ભુત કૅચ: ઑસ્ટ્રેલિયાને 205 રનનો લક્ષ્યાંક…
પર્થ: ઑસ્ટ્રેલિયા સામેની પહેલી ઍશિઝ ટેસ્ટ (Test)માં આજે બીજા દિવસે ઇંગ્લૅન્ડનો બીજો દાવ સ્કૉટ બૉલેન્ડની ચાર વિકેટ તેમ જ મિચલ સ્ટાર્ક અને બ્રેન્ડન ડૉજિટની ત્રણ-ત્રણ વિકેટને કારણે 164 રનમાં પૂરો થતાં ઑસ્ટ્રેલિયાને જીતવા 205 રનનો પડકારરૂપ ટાર્ગેટ મળ્યો હતો. જોકે…
- સ્પોર્ટસ

ઍશિઝ ટેસ્ટમાં જબરી ઊલટફેર: આજકાલમાં કંઈ પણ પરિણામ આવી શકે…
પર્થ: ભારત અને સાઉથ આફ્રિકાની કોલકાતાની પ્રથમ ટેસ્ટની માફક અહીં પર્થ (Perth) સ્ટેડિયમમાં ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચેની પહેલી ઍશિઝ ટેસ્ટ (સવારે 7.50 વાગ્યાથી લાઈવ) પણ બૅટ્સમેનોના મન પર છવાયેલા ટી-20ના જાદુને કારણે લૉ-સ્કોરિંગ રહી છે અને એમાં આજ-કાલમાં કંઈ પણ…
- વીક એન્ડ

સ્પોર્ટ્સમૅનઃ ગૌતમ માટે સ્થિતિ ગંભીર, હેડ-કોચ માટે ટેસ્ટના પરાજય બન્યા હેડેક…
અજય મોતીવાલા વન-ડેમાં અને ટી-20માં ભારત આઇસીસી રૅન્કિંગમાં પહેલા નંબરે છે, પરંતુ ટેસ્ટમાં છેક ચોથા સ્થાને છે. આ સ્થિતિ બતાવે છે કે વાઇટ-બૉલ ક્રિકેટમાં ભારતીય ખેલાડીઓ સારું પર્ફોર્મ કરી રહ્યા છે, જ્યારે રેડ-બૉલ ક્રિકેટમાં ટીમ વધુને વધુ નીચા લેવલ પર…
- સ્પોર્ટસ

બીસીસીઆઇએ દિલ્હીની મૅચો અચાનક કેમ મુંબઈમાં રાખી દીધી?
નવી દિલ્હીઃ દિલ્હીમાં હવામાં પ્રદૂષણ (POLLUTION)નું પ્રમાણ હદ બહાર વધી ગયું હોવાથી બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)એ આઠ ટીમ વચ્ચેની અન્ડર-23 વન-ડે ટૂર્નામેન્ટની નૉકઆઉટ મૅચો દિલ્હીમાંથી પાછી ખેંચી લઈને મુંબઈમાં રાખી દેવી પડી છે. આ મૅચો મૂળ…









