- સ્પોર્ટસ

તિલક અને શિવમે ફૅમિલી-ફ્રેન્ડ્સ સાથે અદ્રશ્ય હૅન્ડ-મેડ ટ્રોફીથી જીત સેલિબ્રેટ કરી…
મુંબઈ/હૈદરાબાદઃ પાકિસ્તાનના મોહસિન નકવીએ રવિવારે એશિયા કપની ચૅમ્પિયન ભારતીય ટીમને ટ્રોફી અને મેડલથી વંચિત રાખીને એ બધી મૂલ્યવાન ચીજો ગુમ કરી નાખીને નફ્ફટાઇની હદ પાર કરી દીધી ત્યાર બાદ ભારતીય ટીમે દુબઈના મેદાન પર જ વર્ચ્યુઅલ (અદ્રશ્ય) ટ્રોફી સાથે ઐતિહાસિક…
- સ્પોર્ટસ

બ્રિસ્બેનમાં વૈભવ-વેદાંતે વટ રાખ્યો, ભારતને વિજયી પથ પર લાવી દીધું…
સૂર્યવંશીના આઠ છગ્ગા, નવ ચોક્કાઃ અમદાવાદી પાર્ટનર સાથે 152 રનની ભાગીદારી બ્રિસ્બેનઃ એક તરફ ટી-20 આંતરરાષ્ટ્રીય ફૉર્મેટમાં મુંબઈના સૂર્યકુમાર યાદવના સુકાનમાં ભારતે પાકિસ્તાનને ફાઇનલમાં ધૂળચાટતું કરીને એશિયા કપમાં ચૅમ્પિયનપદ મેળવી લીધું ત્યાં બીજી તરફ બ્રિસ્બેનમાં મુંબઈના જ આયુષ મ્હાત્રેની કૅપ્ટન્સીમાં…
- T20 એશિયા કપ 2025

અભિષેક શર્માએ નંબર-વન પર રહીને જ નવો વર્લ્ડ રેકૉર્ડ રચ્યો, જાણો તેનો કરિશ્મા…
દુબઈઃ છેલ્લા બે વર્ષમાં આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ વતી અનેક ધમાકેદાર ઇનિંગ્સ રમીને ક્રિકેટ જગત પર છવાઈ જનાર લેફ્ટ-હૅન્ડ ઓપનર અભિષેક શર્મા (ABHISHEK SHARMA)એ એશિયા કપમાં હાઇએસ્ટ 314 રન કરીને ભારતને ચૅમ્પિયન બનાવવામાં મોટું યોગદાન આપ્યું ત્યાર બાદ હવે આ યુવાન…
- T20 એશિયા કપ 2025

પાકિસ્તાન અને પીસીબીએ ભારત સામે ઝૂકવું પડ્યું, ટીમ ઇન્ડિયાની ટ્રોફી…
નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ રવિવારે દુબઈમાં ભારતે જીતેલા એશિયા કપની ટ્રોફીના મુદ્દે હાર માની લીધી છે અને ટ્રોફી (TROPHY) પરનો ગેરકાનૂની કબજો છોડી દીધો હોવાનું એક જાણીતી વેબસાઇટના અહેવાલમાં જણાવાયું હતું. કહેવાય છે કે પાકિસ્તાનના આંતરિક બાબતોને લગતા…
- સ્પોર્ટસ

`શર્મા નહીં તો વર્મા ચલ ગયા’…
દુબઈ: રવિવારે ભારતના પાકિસ્તાન પરના યાદગાર ફાઇનલ-વિજય બાદ સમગ્ર ક્રિકેટ જગતમાં ભારતની ભારોભાર પ્રશંસા થઈ, જ્યારે નાપાક પાકની ખૂબ બદનામી થઈ. ખુદ પાકિસ્તાન (Pakistan)ના જ ક્રિકેટ ચાહકોએ પોતાના દેશની ટીમની આકરી ટીકા કરી હતી. ભૂતપૂર્વ પાકિસ્તાની ઓપનર અહમદ શેહઝાદે શનિવારે…
- T20 એશિયા કપ 2025

ઇલેક્ટ્રિશ્યનનો દીકરો બન્યો દેશનો હીરોઃ તિલક વર્મા ઘણા સંઘર્ષોમાંથી પસાર થઈ ચૂક્યો છે
હૈદરાબાદઃ તિલક વર્મા (Tilak Verma) રવિવારે એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે ભારે દબાણ અને અપેક્ષા વચ્ચે અણનમ 69 રનની શાનદાર ઇનિંગ્સ રમ્યો હતો અને ભારતને યાદગાર વિજય અપાવ્યો હતો. પાકિસ્તાન સામે એશિયા કપના 41 વર્ષના ઇતિહાસમાં પહેલી જ વખત ફાઇનલ…
- T20 એશિયા કપ 2025

એશિયા કપની ટ્રોફી કેમ ન સોંપી?’ રાજીવ શુક્લાના જવાબમાં નકવીએ કહ્યું, હું ત્યાં કાર્ટૂનની જેમ ઊભો હતો’
એસીસીના પાકિસ્તાની ચીફ ટીમ ઇન્ડિયાની ટ્રોફી આપવા હજી સહમત નથી થયા દુબઈઃ બીસીસીઆઇના ઉપ-પ્રમુખ રાજીવ શુક્લા (RAJIV Shukla)એ અહીં મંગળવારે એશિયા કપની આયોજક સંસ્થા એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના ચીફ અને રવિવારે ભારતના ફાઇનલ-વિજય બાદ ચૅમ્પિયન ભારતીય ટીમને ટ્રોફી તથા મેડલથી…
- સ્પોર્ટસ

પાકિસ્તાનની ટેસ્ટ ટીમમાં પહેલી વાર બે આફ્રિદીઃ બીજો આફ્રિદી 38 વર્ષનો!
લાહોરઃ એશિયા કપના ટી-20 મુકાબલાઓમાં ભારતના હાથે ઉપરાઉપરી ત્રણ થપાટ ખાધા પછી પાકિસ્તાન હવે 12મી ઑક્ટોબરથી ઘરઆંગણે વર્લ્ડ ચૅમ્પિયન સાઉથ આફ્રિકા (South Africa) સામે બે મૅચની ટેસ્ટ શ્રેણી (Test series) રમશે જે માટે નક્કી કરવામાં આવેલી પાકિસ્તાનની ટીમમાં ફાસ્ટ બોલિંગ…
- સ્પોર્ટસ

ગિલ, અક્ષર, બુમરાહ, કુલદીપ અને ગંભીર અમદાવાદમાં, બાકી બધા ચૅમ્પિયન સ્ટાર પોતપોતાના શહેરમાં પહોંચ્યા
એશિયા કપ જીતીને પાછી આવેલી ભારતીય ટીમના ચાર ખેલાડી અમદાવાદમાં બીજી ઑક્ટોબરથી વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ મૅચ રમશે અમદાવાદ/નવી દિલ્હીઃ દુબઈમાં દુશ્મન-દેશ પાકિસ્તાન સામે એશિયા કપની ફાઇનલ જીતીને ભારતીય ખેલાડીઓ 1,770 કિલોમીટરનો હવાઈ પ્રવાસ કરીને સ્વદેશ પાછા આવ્યા જેમાં ખાસ…









