- સ્પોર્ટસ

બ્રેવિસને ` ચાલતી પકડ’ એવા અર્થમાં પૅવિલિયનમાં પાછા જવાનો ઇશારો કરવા બદલ હર્ષિત રાણાને ઠપકો
રાંચીઃ સાઉથ આફ્રિકા સામે રાંચીમાં સિરીઝની પ્રથમ વન-ડેમાં પેસ બોલર હર્ષિત રાણા (10-0-65-3)એ બહુ સારી બોલિંગ કરી હતી અને શરૂઆતમાં એક ઓવરમાં તેણે રાયન રિકલ્ટન (0) અને ક્વિન્ટન ડિકૉક (0)ની વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો, પરંતુ પછીથી એક ઘટના એવી…
- સ્પોર્ટસ

આઇસીસી રૅન્કિંગમાં વિરાટની છલાંગ, રોહિતનું સિંહાસન છીનવી શકે
દુબઈઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી વન-ડે સિરીઝની મધ્યમાં આઇસીસીએ વન-ડેના નવા રૅન્કિંગ જાહેર કર્યા છે જે મુજબ વિરાટ કોહલીને મોટો ફાયદો થયો છે. રવિવારે રાંચીમાં સિરીઝની પ્રથમ વન-ડેમાં મૅચ-વિનિંગ 135 રન કરનાર વિરાટ (VIRAT)ના રેટિંગ વધીને 751…
- સ્પોર્ટસ

‘ટીમના અન્ય ખેલાડીઓ કરતાં રોહિત-વિરાટ 1000 ગણા સારા’… ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદને વિવાદ વધાર્યો
પ્રેક્ટિસ વખતે વિરાટે ગંભીરને અવગણ્યો, રોહિતે થોડી ચર્ચા કરી નવી દિલ્હી: ભૂતપૂર્વ ભારતીય પેસ બોલર અને વર્લ્ડ ચેમ્પિયન ટીમનો ખેલાડી એસ. શ્રીસાન્ત (SREESANTH) સમયાંતરે નિવેદનો આપીને ચર્ચાસ્પદ થતો રહ્યો છે અને આ વખતે તેણે રોહિત શર્મા અને વિરાટ કોહલી વિશે…
- સ્પોર્ટસ

ગંભીર-આગરકર વિરુદ્ધ વિરાટ-રોહિતનો વિવાદ ઉકેલવા બીસીસીઆઈએ આ દિગ્ગજને મોકલ્યા…
મુંબઈ: ભારતીય ક્રિકેટમાં ઘણા દિવસોથી હેડ કોચ ગૌતમ ગંભીર અને ચીફ સિલેકટર અજિત આગરકર વિરુદ્ધ વિરાટ કોહલી અને રોહિત શર્માનો જે વિવાદ (શીત યુદ્ધ) ચાલે છે એ શાંત પાડવા બીસીસીઆઈએ સિલેકટર પ્રજ્ઞાન ઓઝાને મધ્યસ્થી તરીકે તેમની પાસે મોકલ્યા છે. ભૂતપૂર્વ…
- સ્પોર્ટસ

બુધવારે બીજી વન-ડે પણ જીતીને ભારત ટેસ્ટની નામોશી ભુલાવશે
રાયપુરઃ સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ-શ્રેણી 0-2થી હાર્યા બાદ ભારતે આ જ દેશ સામેની વન-ડે સિરીઝની પહેલી રોમાંચક વન-ડે (one day) રવિવારે રાંચીમાં 17 રનથી જીતી લીધી ત્યાર બાદ હવે રાયપુરમાં બુધવાર, ત્રીજી ડિસેમ્બરે (બપોરે 1.30 વાગ્યાથી) બીજી મૅચ છે જે…
- સ્પોર્ટસ

ઘાટકોપર જૉલી જિમખાના આયોજિત મુંબઇ અંડર-15 ગર્લ્સ સિલેકશન ટ્રાયલ ટૂર્નામેન્ટની ભવ્ય પૂર્ણાહુતિ
મુંબઈઃ ઘાટકોપર જૉલી જિમખાના (Jolly gymkhana)ની ક્રિકેટ સબ કમિટી દ્વારા 25-11-25ના રોજ઼ શરૂ કરવામાં આવેલી ચોથી ગર્લ્સ અંડર 15 સિલેકશન ટ્રાયલ ટૂર્નામેન્ટ સોમવાર, 1-12-25ના રોજ પૂર્ણ થઈ હતી. ટૂર્નામેન્ટ (tournament)નું આયોજન સિલેક્ટ થયેલી 48 ગર્લ્સની ત્રણ ટીમ (ટીમ રેડ, ટીમ…
- સ્પોર્ટસ

મહાન ફાસ્ટ બોલર્સની બોલિંગને ચીંથરેહાલ કરવા માટે જાણીતા રૉબિન સ્મિથનું અવસાન
ભારત સામે ચાર સદી ફટકારનાર સ્મિથ ગયા અઠવાડિયાની ટેસ્ટ વખતે પર્થના સ્ટેડિયમમાં આવ્યા હતા પર્થઃ ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ બૅટ્સમૅન રૉબિન સ્મિથ (Robin Smith)નું ઑસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં તેમના ઘરમાં નિધન (Dies) થયું છે. તેઓ 62 વર્ષના હતા. તેમને ઘણા વર્ષોથી પુષ્કળ દારૂ…
- સ્પોર્ટસ

સૂર્યવંશીની રેકૉર્ડ-બ્રેક સેન્ચુરીને પૃથ્વી શૉએ ઝાંખી પાડી, મહારાષ્ટ્રને જિતાડ્યું
કોલકાતાઃ અહીં મંગળવારનો દિવસ 14 વર્ષના લેફ્ટ-હૅન્ડ ઓપનિંગ બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશી (108 અણનમ, 61 બૉલ, સાત સિક્સર, સાત ફોર) માટે યાદગાર બની જ રહ્યો હતો ત્યાં પૃથ્વી શૉ (66 રન, 30 બૉલ, એક સિક્સર, અગિયાર ફોર)ની આતશબાજીએ વૈભવની બાજી બગાડી…









