- સ્પોર્ટસ

રાયપુરમાં બે સેન્ચુરી ફટકારી છતાં આપણે હારી ગયા! હવે બોલિંગ ટીમ ઇન્ડિયાને બેહાલ કરી રહી છે
બિન અનુભવી બોલર્સ 359 રનનો લક્ષ્યાંક કેવી રીતે ડિફેન્ડ કરી શકે?: વિરાટ-ઋતુરાજની 195 રનની તોતિંગ ભાગીદારી ગઈ પાણીમાં અજય મોતીવાલા મુંબઈઃ ગયા મહિને ટેસ્ટના નવા વર્લ્ડ ચૅમ્પિયન સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં ભારતે દિગ્ગજો અને અનુભવી ખેલાડીઓ વિનાની કંગાળ બૅટિંગ…
- સ્પોર્ટસ

રિન્કુ સિંહે ટીમ ઇન્ડિયામાંથી બાદબાકી થયા પછી 240.00ના સ્ટ્રાઇક-રેટથી કરી ફટકાબાજી
ચંડીગઢઃ જ્યારે કોઈ ભારતીય ખેલાડીને કોઈ કારણસર ટીમ ઇન્ડિયામાં સ્થાન ન મળે તો તે તરત જ આઇપીએલમાં કે ડોમેસ્ટિક મૅચમાં જોરદાર પર્ફોર્મ કરીને પોતાને આંતરરાષ્ટ્રીય ટીમની બહાર કરી દેનારાઓને પરચો બતાવી દેતો હોય છે અને એવું અમુક અંશે રિન્કુ સિંહે…
- સ્પોર્ટસ

જેમણે કંઈ જ હાંસલ નથી કર્યું એવા લોકો રોહિત-વિરાટનું ભાવિ નક્કી કરવા લાગ્યા છે!: હરભજન સિંહ
નવી દિલ્હીઃ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ 2024માં ટી-20ના વર્લ્ડ કપમાં ભારતને ચૅમ્પિયન બનાવ્યા બાદ ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટને ગુડબાય કરી ત્યાર પછી આ વર્ષે જ્યારે અચાનક ટેસ્ટ-ફૉર્મેટને પણ અલવિદા કરી ત્યારે એવી ચર્ચા હતી કે આ બે દિગ્ગજ ખેલાડી 2027ના…
- સ્પોર્ટસ

ભારતીય મૂળનો આ ખેલાડી ટી-20 ફૉર્મેટમાં 600મી વિકેટ લેનાર વિશ્વનો પહેલો બોલર બન્યો
અબુ ધાબીઃ દાયકાઓથી મોટા ભાગે વેસ્ટ ઇન્ડિઝના ફાસ્ટ બોલર્સની જ બોલબાલા રહી છે, પણ એમાં જો તેમનો કોઈ સ્પિનર કોઈ વિરલ સિદ્ધિ મેળવે તો સોનામાં સુગંધ ભળી એમ કહેવું પડે અને સુનીલ નારાયણે (Sunil Naraine) આ કરી દેખાડ્યું છે. ભારતીય…
- સ્પોર્ટસ

હવે અકરમ નહીં, પણ સ્ટાર્ક વિશ્વનો નંબર વન લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર…
બ્રિસબેન: ઇંગ્લૅન્ડ સામે બ્રિસબેનના ગૅબા (Gabba)માં આજે શરૂ થયેલી પિન્ક બૉલ ડે-નાઈટ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાના મિચલ સ્ટાર્ક (Starc)ને સૌથી વધુ ટેસ્ટ વિકેટની દ્રષ્ટિએ વિશ્વના સર્વશ્રેષ્ઠ લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર તરીકેનો પાકિસ્તાનના વસીમ અકરમ (Akram)નો વર્લ્ડ રેકોર્ડ તોડવા ફક્ત ત્રણ વિકેટની જરૂર…
- સ્પોર્ટસ

ભારત નબળી બોલિંગ અને ખરાબ ફીલ્ડિંગને કારણે હાર્યું…
સાઉથ આફ્રિકાના બૅટ્સમેનો ફાઇટિંગ સ્પિરિટથી જીત્યા અને સિરીઝ 1-1થી લેવલ કરી રાયપુરઃ છત્તીસગઢના રાયપુર (Raipur)માં ભારતે સિરીઝની બીજી વન-ડેમાં આપેલો 359 રનનો તોતિંગ લક્ષ્યાંક (ચૉકર્સ તરીકેની છાપ ભૂંસાવી ચૂકેલા) સાઉથ આફ્રિકાએ રોમાંચક મુકાબલામાં 49.2 ઓવરમાં 6/362ના સ્કોર સાથે મેળવી લીધો…
- સ્પોર્ટસ

સીએસકેમાં ધોનીના આ સૌથી ફેવરિટ બોલરે તમામ પ્રકારની ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી
નવી દિલ્હીઃ હરિયાણાની 37 વર્ષની ઉંમરના રાઇટ-આર્મ પેસ બોલર મોહિત શર્મા (Mohit sharma)એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ તેમ જ આઇપીએલ (IPL) સહિત તમામ પ્રકારની ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. આઇપીએલની ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ટીમમાં એક સમયે કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના સૌથી…
- સ્પોર્ટસ

વિરાટના હઠીલા ચાહકને મેદાનની બહાર લઈ જવા 12 જણ કામે લાગ્યા!
રાયપુરઃ છત્તીસગઢના બિજાપુરમાં બુધવારે સાત નક્સલવાદીઓને મોતને ઘાટ ઉતારવાની અને બે જવાન શહીદ થવાની જે ઘટના બની એનાથી 300થી 400 કિલોમીટર દૂર આ જ રાજ્યના રાયપુર (Raipur) શહેરમાં રમાતી ભારત અને સાઉથ આફ્રિકા (South africa) વચ્ચેની બીજી વન-ડે દરમ્યાન એક…
- સ્પોર્ટસ

ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર થઈ ગઈ, જાણો કોને જગ્યા મળી અને કોની બાદબાકી થઈ…
રાયપુરઃ મંગળવાર, નવમી ડિસેમ્બરે સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે શરૂ થનારી પાંચ મૅચની ટી-20 સિરીઝ માટેની ભારતીય ટીમ (Team)ની જાહેરાત કરવામાં આવી છે જેમાં શુભમન ગિલને ફિટનેસને લગતી એક શરત સાથે સમાવવામાં આવ્યો છે, જ્યારે રિન્કુ સિંહ તથા નીતીશ કુમાર રેડ્ડીની…









