- સ્પોર્ટસ
ઇંગ્લૅન્ડના મહાન ક્રિકેટર ડબ્લ્યૂ. જી. ગ્રેસ જ્યારે ડ્રેસિંગ રૂમમાંથી ઑસ્ટ્રેલિયન ખેલાડીનું `અપહરણ’ કરી ગયા હતા…
લંડનઃ ઇંગ્લૅન્ડના મહાન ઑલરાઉન્ડર અને ક્રિકેટ જગતના ગ્રેટેસ્ટ પ્લેયર્સમાં ગણાતા ડબ્લ્યૂ. જી. ગ્રેસ (વિલિયમ ગિલ્બર્ટ ગ્રેસ)ની આજે (શુક્રવાર, 18મી જુલાઈએ) 177મી જન્મજયંતી છે એ નિમિત્તે તેમની કારકિર્દીને લગતા જાદુઈ આંકડા પર નજર કરવાની સાથે એક એવો કિસ્સો જાણીશું જે ક્રિકેટના…
- સ્પોર્ટસ
આ ભારતીય મહિલા ક્રિકેટર તો પુરુષ ખેલાડીઓથી પણ એક ડગલું આગળ વધી, બે બ્રિટિશ ખેલાડી સાથે ટકરાઈ
સાઉધમ્પ્ટનઃ મૅચ દરમ્યાન જો કોઈ ખેલાડી હરીફ પ્લેયર સાથે જાણી જોઈને ટકરાય કે તેની સાથે કે અમ્પાયર સાથે ગેરવર્તન કરે તો આઇસીસી (ICC)ની આચારસંહિતા મુજબ એ ખેલાડીને દંડ કરવામાં આવે છે અને તેના નામે એક ડીમેરિટ (DEMERIT) પૉઇન્ટ પણ લખવામાં…
- સ્પોર્ટસ
જાડેજા, નીતીશ, બુમરાહ અને સિરાજે 148 વર્ષની ટેસ્ટ-ક્રિકેટને આ નવો વિશ્વવિક્રમ આપ્યો…
લંડનઃ લૉર્ડ્સમાં ભારતનો ઇંગ્લૅન્ડ સામે સિરીઝની ત્રીજી ટેસ્ટમાં પરાજય થયો, પરંતુ એમાં ભારતીય ખેલાડીઓએ કેટલાક વિક્રમો પોતાના નામે કર્યા હતા જેમાં ખાસ કરીનેએક વર્લ્ડ રેકૉર્ડ એવો છે જે ઘણાના ધ્યાન બહાર રહી ગયો છે. ભારતના નીચલા ક્રમના ચાર બૅટ્સમેન (રવીન્દ્ર…
- સ્પોર્ટસ
બ્રાયન લારાની ચોંકાવનારી વાત, રિચર્ડ્સના રુઆબને લીધે પાંચ દિવસ બાથરૂમમાં વીતાવ્યા હતા!
પોર્ટ ઑફ સ્પેનઃ વેસ્ટ ઇન્ડિઝના ભૂતપૂર્વ કૅપ્ટન અને ક્રિકેટના સૌથી મોટા લેજન્ડ્સમાં ગણાતા બ્રાયન લારા (Brian Lara)એ તાજેતરમાં પોતાની ડેબ્યૂ ટેસ્ટને લગતો જે કિસ્સો સંભળાવ્યો એ ક્રિકેટના ચાહકોને ચોંકાવી દે એવો છે. પ્રિન્સ ઑફ પોર્ટ ઑફ સ્પેન’ તરીકે ઓળખાતા લારાએ…
- સ્પોર્ટસ
ભારતીય ડ્રેસિંગ-રૂમમાં હનુમાન ચાલીસાઃ અર્શદીપને બોલિંગવાળા હાથમાં ઈજા…
બેકનમ (ઇંગ્લૅન્ડ): બુધવાર, 23મી જુલાઈએ મૅન્ચેસ્ટરમાં ઇંગ્લૅન્ડ સામે ચોથી ટેસ્ટ રમાય એ પહેલાં શુભમન ગિલના નેતૃત્વમાં ભારતીય ટીમના ખેલાડીઓ એક કલાકની મુસાફરી કરીને લંડનથી બેકનમ (Beckenham) પહોંચ્યા ત્યારે બસમાંથી ઊતરતી વખતે તેઓ થાકેલા લાગ્યા હતા. જોકે કેન્ટ કાઉન્ટી ક્રિકેટ ગ્રાઉન્ડમાં…
- સ્પોર્ટસ
દ્રવિડના પુત્ર સમિતને મહારાજા ટ્રોફીના એકેય ફ્રૅન્ચાઇઝીએ ન ખરીદ્યો…
બેંગલૂરુઃ મહાન ક્રિકેટરોના દીકરાઓને પિતાની ખ્યાતિને કારણે આસાનીથી કોઈ ટીમમાં સમાવેશ મળી જાય કે કરીઅરની શરૂઆતથી જ પિતાની જેમ ફેમસ થવા લાગે અને સફળતાના શિખર તત્કાળ સર કરવા લાગે એવું મોટા ભાગે નથી બનતું હોતું. સુનીલ ગાવસકર બાદ તેમનો પુત્ર…
- સ્પોર્ટસ
હેટમાયરે ઓવરમાં પાંચ સિક્સર ફટકારી, પણ રિન્કુનું પુનરાવર્તન ન કરી શક્યો…
પ્રૉવિડન્સ (ગયાના): વેસ્ટ ઇન્ડિઝના હાર્ડ-હિટર શિમરૉન હેટમાયરે (6, 6, 6, 6, 2, 6) બુધવારે ગ્લોબલ સુપર લીગ (GSL)માં જબરદસ્ત ફટકાબાજી કરીને હૉબાર્ટ હરિકેન્સ સામે ગયાના ઍમેઝોન વૉરિયર્સ ટીમને રોમાંચક વિજય અપાવ્યો હતો. હૉબાર્ટની ટીમે 125 રન કર્યા બાદ ગયાના (Guyana)ની…
- સ્પોર્ટસ
દીપ્તિ શર્માએ વન-હૅન્ડેડ શૉટમાં ફટકારેલી સિક્સરનો શ્રેય કોને આપ્યો, જાણો છો?
સાઉધમ્પ્ટનઃ ઇંગ્લૅન્ડમાં ભારતની મહિલા ક્રિકેટરોએ ટી-20 સિરીઝ 3-2થી જીતી લીધા પછી હવે વન-ડે શ્રેણીમાં જીતવાનું શરૂ કરી દીધું છે અને બુધવારે હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતે નૅટ સિવર-બ્રન્ટની કૅપ્ટન્સીમાં રમેલી ઇંગ્લૅન્ડની ટીમને સિરીઝની પહેલી વન-ડેમાં દીપ્તિ શર્મા (Deepti Sharma)ના સુપર બૅટિંગ…
- સ્પોર્ટસ
રિષભ પંત ડબ્લ્યૂટીસીના ઇતિહાસમાં એવો પહેલો ખેલાડી બન્યો છે જેણે…
લંડનઃ ઇંગ્લૅન્ડ સામે સિરીઝની પહેલી ત્રણ ટેસ્ટમાં બે સેન્ચુરી અને બે હાફ સેન્ચુરીની મદદથી સેકન્ડ-હાઇએસ્ટ 425 રન કરનાર વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંત વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ના ઇતિહાસમાં એવો પ્રથમ ખેલાડી બન્યો છે જે સિદ્ધિ 2019ના પ્રથમ વર્ષથી આ ટૂર્નામેન્ટ સાથે સંકળાયેલા…