- સ્પોર્ટસ

પાકિસ્તાનના આ ફાસ્ટ બોલરના ઘર પર અંધાધૂંધ ગોળીબાર!
કરાચીઃ પાકિસ્તાનના ફાસ્ટ બોલર નસીમ શાહ (Naseem Shah)ના ઘર પર અંધાધૂંધ ગોળીબાર (Firing) થયો હોવાના અહેવાલ મળ્યા હતા. આ ઘટના ખૈબર પખ્તૂનખ્વા પ્રાન્તમાં લોઅર દીરમાં માયર વિસ્તારમાં બની હતી અને ઘટના વખતે નસીમના કેટલાક પરિવારજનો ઘરમાં જ હોવાનું એક અહેવાલમાં…
- સ્પોર્ટસ

હાશ! છેવટે ટ્રોફીને સ્પર્શ કરવાનો સારો અહેસાસ તો કરવા મળ્યોઃ સૂર્યકુમારે પાકિસ્તાનના નકવી માટે કરી ટકોર
બ્રિસ્બેનઃ સપ્ટેમ્બરના એશિયા કપમાં પાકિસ્તાનના કૅપ્ટન સલમાન આગા સાથે હાથ ન મિલાવીને ભારતના ટી-20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવે આખા પાકિસ્તાનનું નાક કાપ્યું હતું અને એ હૅન્ડશેક વિવાદ' તથા ટ્રોફી વિવાદ’ પાકિસ્તાન માટે મોટી નામોશી લઈને આવ્યો હતો અને એ સ્પર્ધા પૂરી…
- સ્પોર્ટસ

રાજસ્થાનને સૅમસનના બદલામાં આ બે ખેલાડી જોઈએ છેઃ ચેન્નઈનું ફ્રૅન્ચાઇઝી હેરાન પરેશાન છે…
જયપુરઃ વિકેટકીપર-બૅટ્સમૅન સંજુ સૅમસન 2026ની આઇપીએલમાં કઈ ટીમ વતી રમશે એ હજી પણ મોટો સવાલ છે, કારણકે મીડિયાના રિપોર્ટ અનુસાર આઇપીએલના બે ફ્રૅન્ચાઇઝી ચેન્નઈ અને રાજસ્થાન વચ્ચે સૅમસન (Samson)ના ટ્રેડને લઈને ડીલ લગભગ પાક્કી થઈ ગઈ છે અને આ પ્રકરણમાં…
- સ્પોર્ટસ

વર્લ્ડ ચૅમ્પિયન ક્રિકેટર રાધા યાદવના પિતા કાંદિવલીમાં શાકભાજી વેચતા હતા, પુત્રીએ એકઝાટકે આઠ કરોડ રૂપિયા લાવી આપ્યા!
અન્ય કેટલીક ચૅમ્પિયનોના પિતા વિશે પણ જાણો… મુંબઈઃ મુંબઈમાં રહેતી પચીસ વર્ષની લેફ્ટ-આર્મ સ્પિનર રાધા યાદવ (Radha yadav)ના પિતા પ્રકાશ યાદવ એક સમયે કાંદિવલી (પશ્ચિમ)માં શાકભાજી અને દૂધનો ધંધો કરતા હતા અને એ પ્રવૃત્તિ વખતે પિતાએ કલ્પના પણ નહીં કરી…
- સ્પોર્ટસ

6, 6, 6, 6, 6, 6, 6, 6ઃ સુરતમાં રણજી બૅટ્સમૅનનો સતત આઠ બૉલમાં આઠ છગ્ગાનો વિશ્વવિક્રમ…
સુરતઃ અહીં રણજી ટ્રોફીમાં અરુણાચલ પ્રદેશ સામેની મૅચમાં મેઘાલયના આકાશ કુમાર ચૌધરી (Akash Chaudhary) નામના બૅટ્સમૅને કમાલ કરી નાખી. તેણે બે બોલરની બોલિંગને ચીંથરેહાલ કરી નાખી. આકાશે લાગલગાટ આઠ બૉલમાં આઠ સિક્સર (8 sixers) ફટકારવાનો નવો વિશ્વવિક્રમ કર્યો છે. આકાશે…
- સ્પોર્ટસ

એશિયાના ટચૂકડા દેશની મોટી સિદ્ધિઃ પિતા-પુત્રએ એક જ મૅચમાં રમીને કર્યો વિક્રમ…
બાલીઃ તિમોર-લેસ્ટ (Timor-Leste) નામના એશિયાના ટચૂકડા દેશના બે ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નવો ઇતિહાસ (New history) સર્જ્યો હતો. 50 વર્ષના સુહેલ સત્તાર અને 17 વર્ષનો યાહ્યા સુહેલ એવા બે ક્રિકેટર છે જેમણે ઇતિહાસમાં પોતાનું નામ અનોખા વિક્રમજનક પ્લેયર તરીકે લખાવી દીધું…
- સ્પોર્ટસ

મેસી અને માયામી મોટા ટાઇટલથી ત્રણ જ ડગલાં દૂર
ફોર્ટ લૉડરડેલ (અમેરિકા): ડિસેમ્બરમાં ભારતની મુલાકાતે આવતાં પહેલાં લિયોનેલ મેસી (MESSI) અમેરિકામાં ઇન્ટર માયામી (INTER MIAMI) ટીમને મોટી સિદ્ધિ અપાવવાની દિશામાં આગળ વધી રહ્યો છે. આર્જેન્ટિનાના આ સુપરસ્ટાર ફૂટબોલરે શનિવારે મેજર લીગ સૉકર (એમએલએસ)માં પ્રથમ રાઉન્ડ ઈસ્ટર્ન કૉન્ફરન્સ પ્લે-ઑફ સિરીઝની…
- સ્પોર્ટસ

ટીમ ઇન્ડિયાની આગામી મૅચ ક્યારે? આ વર્લ્ડ ચૅમ્પિયન ટીમ સામે થશે મુકાબલો
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાનો ઑસ્ટ્રેલિયા પ્રવાસ પૂરો થઈ ગયો છે અને હવે ભારતીય ક્રિકેટરો ઘરઆંગણે ટેસ્ટના વર્લ્ડ ચૅમ્પિયન સાઉથ આફ્રિકા (South Africa) સામે સિરીઝ રમશે. ઑસ્ટ્રેલિયામાં ભારતીય ખેલાડીઓ વન-ડે સિરીઝ 1-2થી હારી ગયા, પણ ટી-20 શ્રેણીમાં 2-1થી વિજય મેળવ્યો એટલે…
- Uncategorized

રિષભ પંત ગંભીર ઈજા પછી પણ રમ્યોઃ રવિવારે ઇન્ડિયા-એને જીતવાનો મોકો…
ધ્રુવ જુરેલની બન્ને દાવમાં સદી બેંગ્લૂરુઃ ભારતનો વિકેટકીપર બૅટ્સમૅન રિષભ પંત (Rishabh Pant) ઇન્જરી-પ્રોન ખેલાડી છે અને શનિવારે તે ફરી એકવાર ઇજા પામતાં 14મી નવેમ્બરે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટ રમનાર ભારતની ટેસ્ટ ટીમ ચિંતામાં મુકાઈ ગઈ છે. જોકે તેના…
- સ્પોર્ટસ

ભારતની આ બીજી વર્લ્ડ ચૅમ્પિયન પ્લેયર બની ડેપ્યૂટી સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ…
ફાઇનલના પ્રત્યેક રન બદલ મળ્યું એક લાખ રૂપિયાનું ઇનામ કોલકાતાઃ ભારતની વર્લ્ડ ચૅમ્પિયન મહિલા ટીમની વિકેટકીપર-બૅટર રિચા ઘોષ (Richa Ghosh)નું શનિવારે અહીં ઈડન ગાર્ડન્સમાં પશ્ચિમ બંગાળની સરકાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું જે દરમ્યાન તેને બાંગા ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં…









